વીરા (તા. અંજાર)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
વીરા (તા. અંજાર) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
વીરા (તા. અંજાર) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 22°56′22″N 69°59′20″E / 22.939405°N 69.988897°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ઇતિહાસ
ફેરફાર કરોવીરા જૈન સાધુના વંશજોના શાસન હેઠળ હતું, જેમણે કચ્છ રાજ્યના રાવ ખેંગારજી (૧૫૩૭) વિશે ભવિષ્યવાણી કરી હતી.[૨]
જોવાલાયક સ્થળો
ફેરફાર કરો૬૪ જોગણીઓને સમર્પિત જોગણીનાર મંદિર અને તળાવ અહીં આવેલું છે. તે ઇ.સ. ૧૪૭૮માં બંધાયું હોવાનું કહેવાય છે અને ૧૮૫૩માં પુન:નિર્માણ થયું છે. આ સ્થળ મૃતાત્માની પૂજા કરવા માટે જાણીતું છે.
અહીં સિંધ સૈયદની ૩૫૦ વર્ષ જૂની પથ્થરની કબર આવેલી છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી ૪ જાન્યુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત.
- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૫૩.
- આ લેખ ગેઝેટિર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર, એન્ડ મહી કાંઠા. ગર્વમેન્ટ સેન્ટ્રલ પ્રેસ દ્વારા પ્રકાશિત. ૧૮૮૦. પૃષ્ઠ ૨૫૩. માંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |