લાખાપર (તા. અંજાર)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
લાખાપર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
લાખાપર | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 23°12′32″N 70°04′49″E / 23.208889°N 70.080285°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
લાખાપર ગામમાં ઠાકરમંદીર, બે શિવમંદિર, સતાં દાદાનું મંદિર, ચામુંડા માતાજીનાં નવ મંદિર તેમજ પાબુ દાદા, વીર વરછરાજ મંદિર, ગેબ્લશાપિર બોરડીવારા પીર, રામદેવ પીર, વગેરેના મંદિરો આવેલા છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર". ગુજરાત સરકાર. મૂળ માંથી ૪ જાન્યુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |