ખંભરા (તા. અંજાર)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ખંભરા (તા. અંજાર) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
ખંભરા (તા. અંજાર) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°06′20″N 69°56′26″E / 23.105569°N 69.940617°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ઇતિહાસ
ફેરફાર કરોખંભરા ગામ કચ્છ ગુર્જર ક્ષત્રિય અથવા મિસ્ત્રીઓએ સ્થાપેલા ૧૮ ગામોમાંનું એક છે.[૨][૩][૪][૫][૬]
૧૮૮૦ના દાયકામાં મિસ્ત્રીઓએ ખંભરામાં મંદિરો અને અન્ય બાંધકામ કરેલું, જે ૨૦૦૧ના ધરતીકંપમાં નષ્ટ પામ્યું હતું. સરકારી સહાય અને બિન-સરકારી સંસ્થાઓની સહાયથી ગામનું પુન:સ્થાપન થયું હતું, પરંતુ જૂની ઇમારતો નષ્ટ પામી હતી.
જાણીતા વ્યક્તિઓ
ફેરફાર કરો- હરીન્દ્ર દવે - ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, નિબંધકાર.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર". જિલ્લા પંચાયત, કચ્છ. ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-01-04 પર સંગ્રહિત.
- ↑ "Kutch Gujar Kshatriyas, History & names of their 18 Villages". મૂળ માંથી 2011-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-10.
- ↑ Press Report after earthquake Giving details of Villages, Art & Skills of Mistris of Kutch સંગ્રહિત ૨૦૧૨-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન
- ↑ Press Report on Houses, History of Mistiris of Kutchસંગ્રહિત ૨૦૧૨-૧૨-૨૦ ના રોજ વેબેક મશિન
- ↑ Kutch Gurjar Kshatriyas સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૦ ના રોજ વેબેક મશિન
- ↑ Gurjar Kshatriyas, also known as Mistris, came to Kutch from Rajasthan. They are skilled in building construction. They first established themselves at Dhaneti and were granted 18 villages by the rulers of Kutch. They are famous designers and developers of buildings and bridges
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |