ક્રોમા

ઈલેક્ટ્રોનિક સામાન વેચતી સંસ્થા


ક્રોમા એક છૂટક ગ્રાહકલક્ષી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો માટેની શૃંખલા કંપની છે. તે ક્રોમા ઝિપ સ્ટોર્સ, ક્રોમા કિઓસ્ક અને તાજેતરની ઓનલાઇન, www.croma.com માં સફળ વિસ્તરણ સાથે ગ્રાહકલક્ષી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો માટે દેશની પ્રથમ મોટી નિષ્ણાત છૂટક કંપની છે. ટાટા ગ્રુપ કંપનીની ઇન્ફિનિટી રિટેલ ભારતમાં ક્રોમા સ્ટોર્સ ચલાવે છે. ઇન્ફિનિટી રિટેલ લિ તાતા સન્સની ૧૦૦% સહાયક છે.[૧][૨]

ક્રોમા
ઉદ્યોગછૂટક ઈલેક્ટ્રોનિક્સ
સ્થાપના૨૦૦૬
મુખ્યાલયભારત
આવક૧૫૫૦ કરોડ, માર્ચ ૨૦૧૧
મુખ્ય મથકમુંબઈ, મહારાષ્ટ્ર

હાલમાં, ભારતના ૨૫ શહેરોમાં ૧૦૧ કુલ ક્રોમા સ્ટોર્સ છે.[૩] સ્ટોર્સ મહારાષ્ટ્ર (મુંબઇ, પુણે, નાસિક, કોલ્હાપુર, ઔરંગાબાદ), ગુજરાત (અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા), દિલ્હી એનસીઆર, કર્ણાટક (બેંગ્લોર, મૈસોર), પંજાબ (અમૃતસર, જલંધર), ચંદીગઢ, તમિલનાડુ (ચેન્નઈ) અને તેલંગાણા (હૈદરાબાદ) જેવા રાજ્યોમાં ફેલાયેલા છે.[૪]

ક્રોમા ૬૦૦૦ ઉત્પાદનો ૮ શ્રેણીમાં વેચે છે.[૫]

સંદર્ભ ફેરફાર કરો

  1. "The Hindu Business Line : Infiniti Retail looks to cross Rs 1,000-cr turnover". Blonnet.com. ૨૦૦૯-૦૯-૦૩. મેળવેલ ૨૦૧૧-૦૨-૦૩.
  2. "Welcome to Croma | The Electronics Megastore | A TATA Enterprise". Cromaretail.com. મૂળ માંથી 2011-01-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૧-૦૨-૦૩.
  3. 13 May 2010, 08.45PM IST,PTI (૨૦૧૦-૦૫-૧૩). "Tata Croma launches own brand of LCD and LED TVs - The Economic Times". Economictimes.indiatimes.com. મેળવેલ ૨૦૧૧-૦૨-૦૩.CS1 maint: multiple names: authors list (link)
  4. "Croma | The Electronics Megastore | Stores | Location of our Stores". Cromaretail.com. મૂળ માંથી 2011-01-31 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૧-૦૨-૦૩.
  5. "Croma | The Electronics Megastore | Products". Cromaretail.com. મૂળ માંથી 2011-01-31 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૧-૦૨-૦૩.