છેર મોટી (તા. લખપત)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

છેર મોટી (તા. લખપત) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[].

છેર મોટી (તા. લખપત)
—  ગામ  —
છેર મોટી (તા. લખપત)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°45′53″N 68°39′28″E / 23.764589°N 68.657727°E / 23.764589; 68.657727
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

અહીં ખાડીમાં ડૂબી ગયેલા એક સિંઘી છોકરાની ઈંટ અને માટીથી બનાવેલી કબર આવેલી છે. મૃત્યુ પછી તે ગામના લોકોનાં સ્વપ્નમાં આવ્યો અને તેમને કબર બનાવવા તેમજ સંત તરીકે પૂજવા માટે સૂચવ્યું હતું. અહીં દર વર્ષે મેળો ભરાય છે અને આજુ-બાજુના લોકો અહીં નાના છોકરાઓની બાબરી (વાળ ઉતરાવવા) માટે આવે છે.[]

લખપત તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન


  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર લખપત તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૯.