પાનધ્રો (તા. લખપત)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

પાનધ્રો અથવા પાણધ્રો ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

પાનધ્રો
—  ગામ  —
પાનધ્રોનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°40′59″N 68°45′02″E / 23.682986°N 68.750553°E / 23.682986; 68.750553
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
પાનધ્રો ખાતે આવેલી કોલસાની ખાણો

પાનધ્રો તેની નજીકમાં આવેલી લિગ્નાઇટ કોલસાની ખાણો માટે જાણીતું છે. આ ખાણોની શરૂઆત ૧૯૭૦ના દાયકામાં થઇ હતી અને તે ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે.[]

પાનધ્રો નજીક ૯ મીટર લાંબુ મગરનું અસ્થિમાળખું મળી આવ્યું હતું, જે ૯ કરોડ વર્ષ જૂનું હોવાનું મનાય છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર લખપત તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત.
  2. "પાનધ્રો". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-14.
  3. "Palaeolithic foot prints". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-14.

લખપત તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન