દેપલા (તા. જેસર)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
દેપલા (તા. જેસર) ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા તેમજ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.
દેપલા (તા. જેસર) | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 21°24′39″N 71°39′22″E / 21.410784°N 71.656115°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભાવનગર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
ધાર્મિક સ્થળો
ફેરફાર કરો- જૈૈૈન દેેરાસર
- શિવજી મંદિર
- રામજી મંદિર
- ગેડી ખોડિયાાર માતાજી મંદિર
- મોમાઈ માતાજી મઢ
- રામાપીરનુ સ્થાન (તે જગ્યાએ દર્ગાહ બની છે.[સંદર્ભ આપો])
- બાપા સિતારામ મઢી
જાણીતી વ્યક્તિઓ
ફેરફાર કરોઈ.સ. ૨૦૧૭માં ત્રીજા સર્વોચ્ચ નાગરીક સન્માન પદ્મભૂષણ મેળવનાર જૈન સાધુ આચાર્ચ રત્નસુંદરસૂરિનો જન્મ આ ગામમાં થયો હતો.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૭ ઓકટોબર ૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જેસર તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૬. Check date values in:
|date=
(મદદ)
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |