માંડવધાર (તા.ગઢડા)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
માંડવધાર (તા.ગઢડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) તાલુકામાં આવેલું ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, હિરા ઉદ્યોગ, ખેતમજૂરી તથા પશુપાલન છે. ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે. ઉપરાંત પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સગવડો પણ ઉપલબ્ધ છે.
માંડવધાર (તા.ગઢડા) | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 21°57′49″N 71°31′56″E / 21.963743°N 71.532269°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બોટાદ |
તાલુકો | ગઢડા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી , પશુપાલન |
મુખ્ય પાકો | ઘઉં, જુવાર, કપાસ, બાજરી , મગફળી, શાકભાજી |
સવલતો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
ભૂગોળ
ફેરફાર કરોઆ ગામ ગઢડા (સ્વામિના) થી ૪ કિમી દૂર ઘેલો નદીના કિનારે આવેલું છે.
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |