મુખ્ય મેનુ ખોલો

૨૫ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૦ દિવસ બાકી રહે છે.

અનુક્રમણિકા

મહત્વની ઘટનાઓફેરફાર કરો

  • ૧૯૫૫ – બ્રિટિશ આરોહકો દ્વારા,વિશ્વનાં ત્રીજા ઉંચા પર્વત,કાંચનજંઘાનું પ્રથમ આરોહણ કરાયું.
  • ૧૯૬૧ – એપોલો કાર્યક્રમ: અમેરિકાનાં પ્રમુખ 'જોહન એફ.કેનેડી'એ,કોંગ્રેસનાં ખાસ સંયુક્ત સત્ર સમક્ષ, જાહેરાત કરી કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ,આ દશકનાં અંત સુધીમાં, માનવને ચંદ્ર પર પહોંચાડવાનો છે.
  • ૧૯૭૭ – સ્ટાર વૉર્સ ચલચિત્ર પ્રદર્શિત થયું.
  • ૨૦૦૧ – કોલોરાડોનાં ૩૨ વર્ષના 'એરિક વૈહેનમાયર' (Erik Weihenmayer), એવરેસ્ટનાં શિખરે પહોંચનાર પ્રથમ અંધ વ્યક્તિ બન્યા.
  • ૨૦૦૯ – ઉત્તર કોરિયા (North Korea)એ દ્વિતિય પરમાણુ પ્રક્ષેપાત્ર પરિક્ષણ કર્યું, જે સંયુક્ત રાષ્ટ્રનાં પરમાણુ પરિક્ષણ પર રોકથામનાં ભંગ સમાન હોવાથી તનાવ ઉત્પન્ન થયો.

જન્મફેરફાર કરો

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો