મોયદ (તા. પ્રાંતિજ)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
મોયદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા પ્રાંતિજ તાલુકામાં આવેલું એક ગામ છે. મોયદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી, મગફળી, વરિયાળી, તમાકું તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, બેંક, ATM, પક્ષીઘર, તેમ જ દૂધની ડેરી, અમૂલ પાર્લર જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
મોયદ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°26′22″N 72°51′11″E / 23.439433°N 72.853131°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સાબરકાંઠા |
તાલુકો | પ્રાંતિજ |
વસ્તી | ૭,૯૦૫[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, આરોગ્ય કેન્દ્ર, બેંક, ATM, પક્ષીઘર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી, ગુવાર |
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોઅહીં રામજી મંદિર, પ્રણામી મંદિર, સ્વામીનારાયણ મંદિર, ખોડિયાર માતાનું મંદિર અને સાંગમેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર તેમજ અન્ય મંદિરો આવેલા છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Moyad Village Population, Caste - Prantij Sabarkantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-04.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |