લાકડીયા (તા. ભચાઉ )
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
લાકડીયા (તા. ભચાઉ ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧]. લાકડિયા ગામમાં એક તળાવ આવેલું છે. તેનું નામ જોધસર તળાવ છે.
લાકડીયા (તા. ભચાઉ ) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°17′N 70°21′E / 23.28°N 70.35°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ઇતિહાસ
ફેરફાર કરોલાકડીયા ગામ કંથકોટ અને કટારિયામાંથી ૧૫૭૮માં ઓશવાલ વડે વસાવાયું હોવાનું મનાય છે. ગામમાં લાકડીયા પીરની દરગાહ આવેલી છે જ્યાં ૨૪ ફીટ ઉંચો, ૩૦ ફીટ ગોળાઇ ધરાવતો મિનારો આવેલો છે. આ મિનારો જાડેજા દેવજી વડે ૧૭૫૯ (સંવત ૧૮૧૬)માં બાંધવામાં આવ્યો હતો.[૨]
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભચાઉ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-01-04 પર સંગ્રહિત.
- ↑ ગેઝેટિયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર અને મહી કાંઠા. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૩૨.
- આ લેખ ગેઝેટિયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર અને મહી કાંઠા. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૩૨. માંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |