ચોબારી (તા. ભચાઉ )
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ચોબારી ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો, જીરું, વરિયાળી, ધાણા, અજમો, વગેરે જેવા મસાલાના પાકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
ચોબારી | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 23°30′56″N 70°20′43″E / 23.515692°N 70.345213°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
વિશેષ
ફેરફાર કરોઅહીં ચાર દરવાજાઓ વાળી વાવ આવેલી છે, જેને ચોબારી (અર્થ: ચાર બારીઓ) તરીકે પણ ઓળખાય છે. આ વાવ પરથી ગામનું નામ પડ્યું છે એવી માન્યતા છે. આ વાવ ચોમુખી છે. આ ચોમુખી ધામમાં શિવ મંદિર પણ આવેલું છે.
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોઅહીંથી કચ્છના રણની સૂકી આબોહવાનો અંત થાય છે. આ સ્થળ પર ૧૭૮૩માં જોધપુરના મહારાજાની સિંધના ફતેહ અલી સામે હાર થઇ હતી. યુદ્ધના સ્થળે ૫૬ રાજપૂતોના પાળિયા (કબરો) આવેલા છે.[૨]
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભચાઉ તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-01-04 પર સંગ્રહિત. સંગ્રહિત ૨૦૧૧-૦૧-૦૪ ના રોજ વેબેક મશિન
- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૯.
- આ લેખ ગેઝેટિર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર, એન્ડ મહી કાંઠા. ગર્વમેન્ટ સેન્ટ્રલ પ્રેસ દ્વારા પ્રકાશિત. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૯. માંથી પબ્લિક ડોમેનમાં રહેલું લખાણ ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |