વોંધ (તા. ભચાઉ )
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
વોંધ (તા. ભચાઉ ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
વોંધ (તા. ભચાઉ ) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°17′45″N 70°24′16″E / 23.295814°N 70.404511°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 41 metres (135 ft) | ||
કોડ
|
વાહનવ્યવહાર
ફેરફાર કરોગામની ઉત્તરે રેલ્વે સ્ટેશન આવેલું છે અને દક્ષિણે હાઇવે પસાર થાય છે. ભચાઉથી આ ગામ ૭ કિમી ના અંતરે આવેલું છે. રાજ્યનું મુખ્ય શહેર અમદાવાદ ગામથી ૩૫૦ કિમીના અંતરે આવેલું છે.
શિક્ષણ
ફેરફાર કરોવોંધમાં ૩ શાળાઓ આવેલી છે.
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભચાઉ તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-01-04 પર સંગ્રહિત.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |