લીફરા (તા. મુન્દ્રા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

લીફરા (તા. મુન્દ્રા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

લીફરા (તા. મુન્દ્રા)
—  ગામ  —
લીફરા (તા. મુન્દ્રા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°01′33″N 69°46′08″E / 23.025968°N 69.768784°E / 23.025968; 69.768784
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

લીફરા ગામ વાઘુરા ગામની ઉત્તર દિશાએ આવેલું છે.

લીફરા જોડણી ભૂલને કારણે ઘણી વખત લફરા તરીકે લખાય-બોલાય છે. તેને લીધે લોકોએ તેનું નવું નામ રામગઢ રાખી દીધું. ત્યારથી તે હવે રામગઢ અથવા લીફરા-રામગઢ તરીકે ઓળખાય છે.[]


તાલુકાનું ભૌગોલિક સ્થાન અને મુન્દ્રા તાલુકાના ગામ


  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મુન્દ્રા તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-05 પર સંગ્રહિત.
  2. "મુન્દ્રા તાલુકાના ૧૪ ગામની ઉદ્યોગોને આપેલી ગૌચર જમીન મુક્ત કરો". divyabhaskar. ૧૦ એપ્રિલ ૨૦૧૪. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૭.