લોધનોર
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
લોધનોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાં આવેલું એક ગામ છે, જે માંગરોળથી ૩ કીલોમિટરનાં અંતરે આવેલું છે. અહીં મુખ્યત્વે પટેલ, સુથાર, કોળી, હરિજન, બ્રાહ્મણ, દરજી, રબારી અને કુંભારની વસ્તી છે. આ ગામમાં રાયડો, જીરું, વરીયાળી, અજમો, બાજરી, જુવાર તેમજ કઠોળની ખેતી કરવામાં આવે છે. ગામમાં શિવ, હનુમાન અને મણીનાથ ગોગામહારાજનુ મંદિર આવેલું છે.
લોધનોર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°28′18″N 73°08′52″E / 21.471619°N 73.147759°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | માંગરોળ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, જુવાર, તુવર, કપાસ, શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર |
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |