વાલોડ તાલુકો
ગુજરાતના તાપી જિલ્લાનો તાલુકો
વાલોડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના તાપી જિલ્લાનો તાલુકો છે. વાલોડ આ તાલુકાનું મુખ્ય મથક છે. તાપી જિલ્લાનો આ તાલુકો સુરત જિલ્લાને અડી ને આવેલો છે એટલે વાલોડ તાલુકો નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર દિશાઓએ સુરત જિલ્લાના મહુવા, બારડોલી અને માંડવી તાલુકાઓ સાથે સરહદ બનાવે છે, જ્યારે ઇશાન, પૂર્વ, અગ્નિ અને દક્ષિણ દિશાએ તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકાઓ સાથે સીમા વહેંચે છે.
વાલોડ તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | તાપી |
મુખ્ય મથક | વાલોડ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાલોડ તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- વાલોડ તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૯-૧૯ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |