વિરાવળ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વિરાવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના નવસારી તાલુકાનું ગામ છે. વિરાવળ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં બે-ત્રણ દાયકા પહેલાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય હતો, તેમ જ ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો હતાં. હાલ આ ગામ નવસારી શહેરમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. અહીં નવસારી શહેરનું સુંદર સ્મશાન પૂર્ણા નદીના કિનારા પર આવેલું છે.

વિરાવળ
—  ગામ  —
વિરાવળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°57′07″N 72°55′17″E / 20.951851°N 72.921463°E / 20.951851; 72.921463
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો નવસારી તાલુકો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી