સુબિર તાલુકો

ગુજરાતના ડાંગ જિલ્લાનો તાલુકો

સુબિર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલો તાલુકો છે. સુબિર ગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.

સુબિર તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોડાંગ
મુખ્ય મથકસુબિર
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

સુબિર તાલુકામાં આવેલા ગામો

ફેરફાર કરો

આ તાલુકામાં ૧૯ ગ્રામ પંચાયતો અને ૮૫ જેટલાં વસતી ધરાવતા ગામોનો સમાવેશ થાય છે.[]

સુબિર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


પર્યટન-સ્થળો

ફેરફાર કરો