ઓલપાડ તાલુકો
ગુજરાતના સુરત જિલ્લાનો તાલુકો
ઓલપાડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો તાલુકો છે. ઓલપાડ આ તાલુકાનું મુખ્ય મથક છે.
ઓલપાડ તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
મુખ્ય મથક | ઓલપાડ |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૯૬૮૪૬ |
• લિંગ પ્રમાણ | ૯૦૬ |
• સાક્ષરતા | ૮૩.૧% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ભૂગોળ
ફેરફાર કરોઓલપાડ તાલુકાનું ભૌગોલીક સ્થાન અક્ષાંશ ર૧.૦ થી અક્ષાંશ ર૧.ર૩ રેખાંશ ૭ર.૩૮ થી ૭૪.ર૩ છે. ઓલપાડ તાલુકાની મુખ્ય નદીઓમાં કીમ નદી, સેનાખાડી નદીઓનો સમાવેશ થાય છે.
ઓલપાડ તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરોઓલપાડ તાલુકામાં ૧૦૪ જેટલા ગામો આવેલાં છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Olpad Taluka Population, Religion, Caste Surat district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |