ઓલપાડ
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
ઓલપાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
ઓલપાડ | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 21°20′15″N 72°44′04″E / 21.337379°N 72.734564°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | ઓલપાડ |
વસ્તી | ૧૫,૮૯૮ (૨૦૧૧[૧]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર તેમજ શાકભાજી |
ભૂગોળ
ફેરફાર કરોઓલપાડ જિલ્લા મથક સુરતથી કીમ જતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલું છે. આ ઉપરાંત ઓલપાડ હાંસોટ અને અંકલેશ્વર સાથે પણ રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Olpad Population - Surat, Gujarat". મેળવેલ ૨૯ ઓક્ટોબર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |