બોટાદ તાલુકો

ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાનો તાલુકો

બોટાદ તાલુકો ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલો તાલુકો છે. આ તાલુકો ઓગસ્ટ ૨૦૧૩ પહેલાં ભાવનગર જિલ્લાનો ભાગ હતો.[][] બોટાદ શહેર આ તાલુકાનું મુખ્ય મથક છે.

બોટાદ તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબોટાદ
મુખ્ય મથકબોટાદ
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૨૮૬૬૧૮
 • લિંગ પ્રમાણ
૯૪૦
 • સાક્ષરતા
૬૫.૨
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

બોટાદ તાલુકાના ગામો

ફેરફાર કરો

બોટાદ તાલુકામાં ૫૩ (ત્રેપન) ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[]

બોટાદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


નોંધ અને સંદર્ભ

ફેરફાર કરો
  1. "Botad Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-08 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭.
  2. Kapil, Dave (૧૪ ઓગસ્ટ ૨૦૧૩). "7 new districts to start functioning from Independence Day". The Times of India. મૂળ માંથી 2015-04-15 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-26.
  3. "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત.
  4. "Villages of Botad Taluka". Bhavnagar District Panchayat, Gujarat Government. મૂળ માંથી ૨૯ મે ૨૦૧૪ પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
બોટાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. ગઢડા
  2. બરવાળા
  3. બોટાદ
  4. રાણપુર

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન