ભાંભણ (તા. બોટાદ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ભાંભણ (તા. બોટાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના બોટાદ જિલ્લામાં આવેલા બોટાદ તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ બોટાદથી દક્ષિણે 5 miles (8.0 km) અંતરે આવેલું છે.[]

ભાંભણ (તા. બોટાદ)
—  ગામ  —
ભાંભણ (તા. બોટાદ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°06′22″N 71°40′57″E / 22.106158°N 71.682637°E / 22.106158; 71.682637
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

ગામથી દક્ષિણે આશરે ૩ કિમી દૂર આવેલો જાંડા કૂવો જોવાલાયક છે.[]

ગામના પ્રવેશદ્વારની જોડે ભગવાન સ્વામિનારાયણનું મંંદિર આવેલું છે.

બોટાદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


  1. "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.
  2. ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૨.

  આ લેખ પબ્લિક ડોમેનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૨. માંથી લખાણના અંશ ધરાવે છે.