વિરપુર (મહીસાગર જિલ્લો)

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

વિરપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનાં મહત્વના વિરપુર તાલુકાનું એક નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

વિરપુર
—  ગામ  —
વિરપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°11′13″N 73°28′54″E / 23.186979°N 73.481731°E / 23.186979; 73.481731
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહીસાગર
તાલુકો વિરપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, પશુ સારવાર કેન્‍દ્ર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં
પિનકોડ ૩૮૮૨૬૦

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો
  • કાશીકાકાની ટેકરી
  • ખોડીયાર માતાનું મંદિર
  • જમઝર માતાનો ડુંગર
  • વૈજનાથ મહાદેવ
  • મૂકેશ્વર મહાદેવ
  • દરિયાઈ દુલ્હા દરગાહ
  • પ્રાચીન ધોળેશ્વર મહાદેવ
  • શ્રી મહાપ્રભુજીની બેઠક