વિરપુર તાલુકો
ગુજરાતના મહીસાગર જિલ્લાનો તાલુકો
વિરપુર તાલુકો ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનો તાલુકો છે. વિરપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.
વિરપુર તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહીસાગર |
સ્થાપના | પ નવેમ્બર, ૧૯૯૭ |
મુખ્ય મથક | વિરપુર |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૦૦૨૯૩ |
• લિંગ પ્રમાણ | ૯૩૮ |
• સાક્ષરતા | ૬૬.૪% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
આ તાલુકામાં મુખ્યત્વે કપાસ, દિવેલી, વરિયાળી, મકાઈ તેમ જ બાજરીના પાકો ખેત ઉત્પાદનરૂપે લેવામાં આવે છે.
ઇતિહાસ
ફેરફાર કરોપ નવેમ્બર, ૧૯૯૭ના રોજ બાલાસિનોર તાલુકામાંથી વિરપુર તાલુકો જુદો પાડવામાં આવેલો.[૨] ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ મહીસાગર જિલ્લાની રચના થતા તેનો સમાવેશ ખેડા જિલ્લામાંથી મહીસાગર જિલ્લામાં કરવામાં આવ્યો.
વિરપુર તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરોવિરપુર તાલુકામાં કુલ રેવન્યુ ગામો પ૪ (વસ્તીવાળા: ૫૨ અને ઉજજડ ગામો: ર) તેમ જ ૩૦ ગ્રામ પંચાયતો આવેલી છે.
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Virpur Taluka Population, Religion, Caste Kheda district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-03-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮.
- ↑ "વિરપુર તાલુકા પંચાયતની વેબસાઇટ". મૂળ માંથી 2011-09-01 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-28.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |