સભ્યની ચર્ચા:KartikMistry/Archive5

છેલ્લી ટીપ્પણી: ગામની માહિતી વિષય પર KartikMistry વડે ૭ વર્ષ પહેલાં
સંગ્રહ

જૂની ચર્ચાઓ


વર્ષ
'૧૨ '૧૩ '૧૪ '૧૫


'૧૬ '૧૭ '૧૮ '૧૯


'૨૦ '૨૧ '૨૨ '૨૩

વિવેક ફેરફાર કરો

સ્વામિનારાયણ પેજ માં મારા ફેરફાર દુર શા માટે કર્યા?

વ્હાલા વિકિમિત્ર વિવેક, તમે કરેલા ફેરફારો કયા હતા, તે જણાવવા વિનંતી છે. મોટાભાગે તો એ સંદર્ભ વગરના, અંગ્રેજીમાં કે અન્ય વિકિ અસંગત હશે તો જ અમે તેને દૂર કરીએ છીએ. ધવલભાઇએ કદાચ આ ફેરફારોમાંથી થોડા કામના ફેરફાર લઇને બાકીના દૂર કર્યા છે. મન પર ન લેવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૨૯, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

અભિનંદન ફેરફાર કરો

આપને સ્વયંચાલિત પ્રહરી તરીકે ના હક્કો પ્રદાન કરતા ગુરાતી વિકિ સમુદાય આનંદની લાગણી અનુભવે છે. --એ. આર. ભટ્ટ ૦૮:૪૫, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

આભાર! એક પ્રશ્ન: આનું અંગ્રેજી શું થાય? :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૦૭, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર
હા ભટ્ટભાઈ, મને પણ સમજાવશો?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૨, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર
autopatroller.--Vyom25 (ચર્ચા) ૧૬:૫૭, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર
વ્યાસજી પહેલા Vyom25ને તાજા ફેરફારોમાં દર્શાવ્યા પ્રમાણે " (કોઈ નહિ) to સ્વયંચાલિત પ્રહરી ‎"માં બદલે છે અને એ વાતની બે મીનીટ પછી આ સવાલ કરે છે. એનાથી સ્પષ્ટ છે કે એમને ખબર હોવા છતા ફક્ત હેરાનગતી કરવા માટે આ સવાલ કરી રહ્યા છે.
આ સ્વયમચાલિત બિલકુલ નથી સાહેબ. પ્રબંધકો દ્વારા ચલિત છે. સ્વત: પરિક્ષિત સદસ્ય કેવું લાગે છે ?--☆★ભટકતી આત્માના પ્રણામ (✉✉) ૧૭:૦૭, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર
Auto pratrolled and rollbacker જ રહેવા દઈએ તો? મને તો પ્રહરીમાં પણ કાંઈ સમજ નથી પડતી, પ્રહરી એટલે ચોકીદાર, પગી, એવો અર્થ અમે નાના હતા ત્યારે કરતા હતા. આ Patroller નહિ પણ Patrolled છે એટલે પ્રહરી નહિ પણ પ્રહરિત થવું જોઈએ શુદ્ધ સંસ્કૃત વિભક્તિ પ્રમાણે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૦, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર
auto patrolled હક્કોનો હેતુ એ છે કે એવા સભ્યો જે વિશ્વાસપાત્ર હોય તેમના ફેરફાર તપાસવા ન પડે અને એવા સભ્યો જે નવા હોય અથવા અસભ્ય (બંને રીતે આઈપી અથવા ખરેખરા અસભ્યો) હોય તેમના ફેરફારો ફ્લેગ થાય અને ચકાસણી કર્યા બાદ autopatroller ના હક્ક ધરાવતા સભ્યો હોય તે ફ્લેગને દૂર કરે. હવે આ કાર્યવાહી પર અનુરૂપ નામકરણ ફેરવું હોય તે ફેરવી શકો છો.--Vyom25 (ચર્ચા) ૧૯:૨૦, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર
મોટાભાઇઓ, આ માયલો એક પણ શબ્દ મેં સુચવ્યો નથી એટલે મને ન પુછશો. સ્વયં-પ્રહરીત કદાચ શબ્દ ચાલી શકે. --એ. આર. ભટ્ટ ૧૯:૨૬, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
અભિનંદન... કાર્તિકભાઈ...--સતિષચંદ્ર (ચર્ચા) ૨૦:૫૯, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર
આભાર વ્યોમભાઈ, પણ યક્ષપ્રશ્ન એ છે કે આવું (અ)ભદ્રંભદ્ર ભાષાંતર વાપરવું કે જેનો અર્થ કોઈને ન સમજાય કે પછી મૂળ આંગ્લ ભાષાની પરિભાષા જ વાપરવી જેના પરથી auto એટલે શું patrolનો અર્થ શું થાય અને patrolled એટલે શું એ સમજાતા auto-patrolled આપોઆપ સમજાઈ જાય. જો કે, સાચું કહું તો આપણા ગુજરાતી વિકિમાટે આ ઓટોપેટ્રોલ્ડનો ખાસ કોઈ ફાયદો નથી. કાર્તિકભાઈ જે ફેરફારો કરે છે તે હું જોતો હોઉં છું અને તેઓ પણ મારા ફેરફારો જોતા પણ હોય છે અને મેં કરેલા યોગદાનમાં સુધારા પણ કરતા જ હોય છે. હવે auto-patrolled હક્કો મને તો એડમિન હોવાને નાતે આપોઆપ મળેલા જ છે, છતાં. સ્પષ્ટતા: મેં અહિં કહેલી વાત ભાઈ શ્રી કામિ સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ રૂપે નથી લખી, તેઓ સમજુ સભ્ય છે એવા વિશ્વાસ સાથે એક ઉદાહરણ માત્ર આપ્યું છે. auto-patrolled હક્કો મોટામસ વિકિમાં કામ આવે જ્યાં ઘણા બધા ફેરફારો થતા હોય અને ઘણા બધા જાતજાતના પેટ્રોલ (પહેરેદારી) થતા હોય. આપણે અહિં તો ફક્ત સ્વસંતોષ માટે આ હક્કો બનાવ્યા છે જેથી તે ધરાવનારને એમ લાગે કે એની પાસે પણ કોઈક હક્ક છે (જો કે સ્વચાલિત માન્યસભ્યનો હક્ક તો આપણે મોટેભાગે બધા સભ્યોને આપીએ જ છીએ). અસ્તુ!--ધવલચર્ચા/યોગદાન ૨૧:૪૮, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર
પ્રથમ વાત આત્મારામજી આ પ્રબંધક દ્વારા ફક્ત હક્કો અપાય છે પણ કાર્યવાહી સ્વયંચલિત જ છે. હક્કો ધરાવનારના ફેરફાર આપોઆપ ફ્લેગ થાય છે. બીજી વાત નામકરણની તો એમાં સૌ પોતાને ઠીક લાગે તેવા શબ્દો સૂચવો કોઈ યોગ્ય ઉમેદવાર મળે તો તે રાખવો ન મળે તો અંગ્રેજી નામ અપનાવવું.--Vyom25 (ચર્ચા) ૨૩:૫૦, ૧૨ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર
યોગ્ય ઉમેદવાર ન મળે તો જ અંગ્રેજી નામ અપનાવવું. વ્યોમજી સાથે સહમત. ફરી એક વખત મારૂ સુચન -- સ્વયં-પ્રહરીત -- કરી રહ્યો છું. --એ. આર. ભટ્ટ ૦૯:૨૩, ૧૩ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
મારા વહાલા ભગવાનો, નમસ્તે. ઉમર આ જીવે સ્વત:પરિક્ષિત સભ્ય શબ્દ સૂચવ્યો છે. ભારતીય ભાષાઓના સંસ્કૃત, હિન્દી, મરાઠી, ભોજપુરી વગેરે વિકિપીડીયામાં Autopetrolled માટે આ સ્વત: પરિક્ષિત સભ્ય શબ્દપ્રયોગ કરવામાં આવે છે. બધા વિકિમાં (ભારતીય ભાષાઓના) સમાન શબ્દો (સંસ્કૃત તત્સમ શબ્દોના કારણે સંસ્કૃતમાંથી ઉદ્દભવેલી ભારતીય ભાષાઓમાં આ શક્ય છે) હોય તો જુદા-જુદા વિકિમાં જુદા-જુદા શબ્દોથી ટેવાવું ન પડે અને સમાનતા જળવાઇ રહે. સ્વત: પરિક્ષિતનો અર્થ એમ્ થાય કે જેનું સંપાદન જાતે જ્ જોયેલું અંકિત થઇ જાય. પ્રબંધકો એ પુનરીક્ષકો (Reviewer)એ તેને ચકાસવાની જરુર રહેતી નથી અને રોલબેકર પણ તેના સંપાદનોને ઊલતાવતા નથી. તેના દ્વારા કરવામાં આવેલા સંપાદનને યોગ્ય માનવામાં આવે છે. બીજુ કે આ સભ્ય અધિકાર નિવેદનના પાને પર આ સભ્યસમૂહ માટે સ્વત:પરિક્ષિત સભ્ય શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે અને ભાષાની દ્રષ્ટીએ પણ આ જીવને તે શબ્દ વધુ યોગ્ય લાગે છે. છતાં અન્ય સભ્યોના સૂચનો પણ આવકાર્ય છે અને આનથી વધુ સારો શબ્દ હોય/મળે તો તેને અવશ્ય ઉપયોગમાં લેવો જોઇએ. અન્યથા આ જીવે સૂચવેલા શબ્દ માટે સૌમિત્રો સહમતિ આપે તેવી નમ્ર વિનંતી. મા.પ્રબંધકશ્રી દ્વારા યોગ્ય ઉમેદવાર ન મળે તો જ આંગ્લે ભાષાના શબ્દનો ઉપયોગ કરવાના સૂચનને આવકારું છું. તેમના દ્વારા સૂચવાયેલા 'સ્વયં-પ્રહરિત' શબ્દ વિશે પણ આ જીવે વિચાર કર્યો છે પરંતું ભાષાની દ્રષ્ટિએ સ્વયં પ્રહરિત કરતાં સ્વત: પરિક્ષિત વધું યોગ્ય અને એક્દમ બંધબેસતો શબ્દ લાગે છે. --☆★ભટકતી આત્માના પ્રણામ (✉✉) ૧૩:૫૭, ૧૩ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

Geographical Indications in India Edit-a-thon starts in 24 hours ફેરફાર કરો

Hello,

 

Thanks a lot for signing up as a participant in the Geographical Indications in India Edit-a-thon. We want to inform you that this edit-a-thon will start in next 24 hours or so (25 January 0:00 UTC). Here are a few handy tips:

  • ⓵ Before starting you may check the rules of the edit-a-thon once again.
  • ⓶ A resource section has been started, you may check it here.
  • ⓷ Report the articles you are creating and expanding. If a local event page has been created on your Wikipedia you may report it there, or you may report it on the Meta Wiki event page too. This is how you should add an article— go to the "participants" section where you have added you name, and beside that add the articles like this: Example (talk) (Articles: Article1, Article2, Article3, Article4). You don't need to update both on Meta and on your Wikipedia, update at any one place you want.
  • ⓸ If you are posting about this edit-a-thon- on Facebook or Twitter, you may use the hashtag #GIIND2016
  • ⓹ Do you have any question or comment? Do you want us to clarify something? Please ask it here.

Thank you and happy editing.   --MediaWiki message delivery (ચર્ચા) ૦૪:૦૨, ૨૪ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

GI edit-a-thon 2016 updates ફેરફાર કરો

Geographical Indications in India Edit-a-thon 2016 has started, here are a few updates:

  1. More than 80 Wikipedians have joined this edit-a-thon
  2. More than 35 articles have been created/expanded already (this may not be the exact number, see "Ideas" section #1 below)
  3. Infobox geographical indication has been started on English Wikipedia. You may help to create a similar template for on your Wikipedia.
 
Become GI edit-a-thon language ambassador

If you are an experienced editor, become an ambassador. Ambassadors are community representatives and they will review articles created/expanded during this edit-a-thon, and perform a few other administrative tasks.

Translate the Meta event page

Please translate this event page into your own language. Event page has been started in Bengali, English and Telugu, please start a similar page on your event page too.

Ideas
  1. Please report the articles you are creating or expanding here (or on your local Wikipedia, if there is an event page here). It'll be difficult for us to count or review articles unless you report it.
  2. These articles may also be created or expanded:

See more ideas and share your own here.

Media coverages

Please see a few media coverages on this event: The Times of India, IndiaEducationDiary, The Hindu.

Further updates

Please keep checking the Meta-Wiki event page for latest updates.

All the best and keep on creating and expanding articles. :) --MediaWiki message delivery (ચર્ચા) ૦૨:૧૬, ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

ધ્યાન આપો ફેરફાર કરો

7 more days to create or expand articles ફેરફાર કરો

 

Hello, thanks a lot for participating in Geographical Indications in India Edit-a-thon. We understand that perhaps 7 days (i.e. 25 January to 31 January) were not sufficient to write on a topic like this, and/or you may need some more time to create/improve articles, so let's extend this event for a few more days. The edit-a-thon will continue till 10 February 2016 and that means you have got 7 more days to create or expand articles (or imprpove the articles you have already created or expanded).

Rules

The rules remain unchanged. Please report your created or expanded articles.

Joining now

Editors, who have not joined this edit-a-thon, may also join now.

 
Reviewing articles

Reviewing of all articles should be done before the end of this month (i.e. February 2016). We'll keep you informed. You may also check the event page for more details.

Prizes/Awards

A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon. The editors, who will perform exceptionally well, may be given an Indic Geographical Indication product or object. However, please note, nothing other than the barnstar has been finalized or guaranteed. We'll keep you informed.

Questions?

Feel free to ask question(s) here. -- User:Titodutta (talk) sent using MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૩૮, ૨ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

થોળ તળાવ ફેરફાર કરો

દૂર કરવા વિનંતી થોળ તળાવ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

એ.આર.ભટ્ટ ચર્ચા ૧૦:૧૦, ૩ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

દૂર કરવા વિનંતી છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૦૭, ૩ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

GI edit-a-thon updates ફેરફાર કરો

 

Thank you for participating in the Geographical Indications in India edit-a-thon. The review of the articles have started and we hope that it'll finish in next 2-3 weeks.

  1. Report articles: Please report all the articles you have created or expanded during the edit-a-thon here before 22 February.
  2. Become an ambassador You are also encouraged to become an ambassador and review the articles submitted by your community.
Prizes/Awards

Prizes/awards have not been finalized still. These are the current ideas:

  1. A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon;
  2. GI special postcards may be sent to successful participants;
  3. A selected number of Book voucher/Flipkart/Amazon coupons will be given to the editors who performed exceptionally during this edit-a-thon.

We'll keep you informed.

Train-a-Wikipedian

  We also want to inform you about the program Train-a-Wikipedian. It is an empowerment program where groom Wikipedians and help them to become better editors. This trainings will mostly be online, we may conduct offline workshops/sessions as well. More than 10 editors from 5 Indic-language Wikipedias have already joined the program. We request you to have a look and consider joining. -- Titodutta (CIS-A2K) using MediaWiki message delivery (ચર્ચા) ૦૧:૩૧, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

ચુડાસમા ફેરફાર કરો

ચુડાસમા પેજ પર અપડેટ કરેલી માહિતી ફરીથી પૂર્વવત થઇ છે. જેમાં અંતિમ રાજવી રા મંડલીક વિષે ખોટી માહિતી નો ફેલાવ થઇ રહ્યો છે. Bapusarvaiya (ચર્ચા) ૨૩:૧૫, ૧૧ માર્ચ ૨૦૧૬ (IST)ઉત્તર

આ વિશે કોઇ સંદર્ભ હોય તો ચોક્કસ આપણે આ માહિતીને સરખી કરી શકીએ. હું આ લેખ ફરી જોઇ લઇશ. આભાર. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૮, ૧૨ માર્ચ ૨૦૧૬ (IST)ઉત્તર

"ચુડાસમા રાજવંશ નો ઇતિહાસ અને પ્રશસ્તિ કવિતા" લેખક વિક્રમસિંહજી રાયજાદા "સૂર્યવંશ અને વાળા રાજવંશ" લેખક સહદેવસિંહજી વાળા, આ બંને પુસ્તકો માં અંતિમ જૂનાગઢ રાજવી રા મંડલીક વિશે સાચો મત અપાયો છે. બંને લેખકો એ માહિતી ના સંદર્ભો પણ આપ્યા છે. જેના પર ધ્યાન આપવા વિનંતી. રા મંડલીક પછી ભુપતસિંહ સૂબા તરીકે જૂનાગઢ ની ગાદીએ આવ્યા નો પણ ઉલ્લેખ છે. જયારે વિકિપીડિયા પર આપેલ માહિતી ઝવેરચંદ મેઘાણી એ લખેલ નવલકથા "રા' ગંગાજળીયો" માંથી આપેલ છે. જે સંપૂર્ણ સત્ય નથી કે એની ચ Bapusarvaiya (ચર્ચા) ૧૪:૧૫, ૧૫ માર્ચ ૨૦૧૬ (IST)ઉત્તર

સંપૂર્ણ સત્ય કે એની ચકાસણી નથી. લોકબોલી માં વણાયેલ વાત છે કે રા' મંડલીક ની કબર અમદાવાદ માં છે. જે જુઠાનું છે. Bapusarvaiya (ચર્ચા) ૧૪:૧૬, ૧૫ માર્ચ ૨૦૧૬ (IST)ઉત્તર

ઉપરોક્ત લેખમાં મેં સંદર્ભ ઉમેરેલ છે, તે જોવા વિનંતી છે. તમે સૂચવેલ પુસ્તકો ઓનલાઇન કે ઓફલાઇન ક્યાંથી મળી શકે તે જણાવવા વિનંતી. (ગુગલ બુક્સમાં હોય તો ઉત્તમ!!) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૫૧, ૧૫ માર્ચ ૨૦૧૬ (IST)ઉત્તર

ચુડાસમા રાજવંશની પ્રસસ્તી કવિતા ઘણું જૂનું પુસ્તક છે, તેનું પબ્લિકેશન પણ બંધ થયેલ છે. પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રકાશિત છે. પણ મારી પાસે છે. વાળા રાજવંશ અને સૂર્યવંશ હાલ અમદાવાદ કે રાજકોટ માં મળી રહેશે. મંડલીક ને મુસલમાન દર્શાવી ખોટી માહિતી નો પ્રસાર થઇ રહ્યો છે. જેમ ગુજરાત ના અંતિમ રાય કરણ વાઘેલા વિષે પણ અફવાઓ છે તેમ જ રા મંડલીક વિષે પણ ખોટી અને ઉપજાવી કાઢેલ વાતો છે.

આ ઉપરાંત હમણાં મેં રા ખેંગાર વિશે પાનું બનાવ્યું તે પણ કોઈ એ નાનું કરી નાખ્યું, કારણ જણાવી શકશો આપ? Bapusarvaiya (ચર્ચા) ૧૮:૧૩, ૨૯ માર્ચ ૨૦૧૬ (IST)ઉત્તર

એ કોઇ હું જ છું! આપે મૂકેલી માહિતી, ૧. સંદર્ભ વગરની, ૨. વિકિ-અલાયક બંધારણ, ૩. અસ્પષ્ટ માહિતી ધરાવતી હોવાથી, તેને વિકિ-લાયક કરવાનો પ્રયત્ન છે. હું વધુ સંદર્ભ વગેરે શોધી રહ્યો છું. ટૂંક સમયમાં એ લેખ પણ તમે બનાવેલા અન્ય પાનાંઓની જેમ વિસ્તૃત કરીશ. વિનંતી છે કે વિકિ-બંધારણ (ફોરમેટ)માં માહીતી સ્પષ્ટ અને સંદર્ભ સાથે મૂકવી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૨૧, ૨૯ માર્ચ ૨૦૧૬ (IST)ઉત્તર
હવે રા ખેંગાર દ્વિતિય પાનું જોવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૫૮, ૨૯ માર્ચ ૨૦૧૬ (IST)ઉત્તર

ખુબ ખુબ ધન્યવાદ કાર્તિકજી, રા ખેંગાર નું પાનું ઉપલબ્ધ કરાવવા માટે… નીચે કોઈ નું નામ નહોતું બતાવતું માટે "કોઈ" લખ્યું હતું, કદાચ નેટ સર્વર ના કારણે એવું બન્યું હશે… હજી હાલ માં પણ ચુડાસમા પાના પર અંતિમ રાજવી રા મંડલીક વિશે ખોટી માહિતી છે… જે સુધારવા મેં પહેલા પણ કહેલ, કૃપયા ધ્યાન માં લઇ શક્ય તેટલું જલ્દી થી સુધારવા વિનંતી… રા મંડલીક વિશે મેં અગાઉ કહેલ તેમ ચુડાસમા રાજવંશ નો ઇતિહાસ પુસ્તક મારી પાસે છે જે વિક્રમસિંહ રાયજાદા ની P. H. D. માંથી સંકલિત પુસ્તક છે. અને સૂર્યવંશ અને વાળા રાજવંશ પુસ્તક માં પણ રા મંડલીક વિશે સચોટ ઇતિહાસ આપેલ છે જે આપ તે પુસ્તક ની વિગતો ધ્યાન માં લઇ રા મંડલીક ની બાબત સુધારસો એવી આશા… Bapusarvaiya (ચર્ચા) ૨૩:૩૫, ૩ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર

વિકિપીડિયામાં કોઇપણ પાનાંનો ઇતિહાસ જાણી શકાય છે. તે માટે પાનાંની 'ઇતિહાસ જુઓ' અથવા 'History' ટેબ જોવી. તમે કહેલું પુસ્તક ગુગલ બુક્સ કે બીજે ક્યાંય ઓનલાઇન મળી શકે? તો આપણે ચોક્કસ સુધારી શકીએ. હું સમય મળ્યે તપાસ કરી લેખમાં સુધારી કરતો રહીશ. આભાર. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૩૪, ૪ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર

https://books.google.co.in/books/about/Chudasama_rajvanshno_itihas.html?id=TOG0HAAACAAJ&redir_esc=y ચુડાસમા રાજવંશનો ઇતિહાસ પુસ્તક નું નામ ગૂગલ બુક્સ માં -- Bapusarvaiya (ચર્ચા) ૧૯:૧૭, ૪ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર

હા, મળી ગયું છે, પણ પુસ્તકની વિગતો નથી, તો પણ હાલ પૂરતું ચાલશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૨૩, ૪ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર

ખુબ ખુબ ધન્યવાદ. આપે મારા પાનાઓ ને માન્ય કર્યા તે બદલ. ચુડાસમા રાજવંશ નો પુરેપુરો ઇતિહાસ હું અપલોડ કરવા માગું છું તેમાં આપના સાથ સહકાર બદલ ફરી આભાર. દિવ્યરાજસિંહ સરવૈયા (દેદરડા) (ચર્ચા) ૨૦:૩૪, ૪ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર

આવકારો. ધ્યાનમાં રાખવું કે વિકિપીડિયા એ એનસાક્લોપિડિયા છે, એટલે કે કોઇ વિષયની સંપૂર્ણ માહિતીની જરૂર નથી. એટલા માટે જ આપણે સંદર્ભ, બાહ્ય કડીઓ વગેરે આપીએ છીએ. તેમજ, આખું પુસ્તક ન મૂકી શકાય. હા, ઇતિહાસને વિસ્તૃત કરી શકાય (સંદર્ભ સાથે). વધુમાં હવે તમે વિકિપીડિયાના ફોર્મેટિંગ વગેરેથી માહિતગાર થઇ ગયા હશો, એટલે એ પણ ધ્યાનમાં રાખવું. મારા પાસે કદાચ ભવિષ્યમાં આપના લેખો સુધારવાનો સમય ન પણ હોય અને સીધા જ મૂકેલા લેખો દૂર થઇ શકે છે. થોડી મહેનત તો બધાંએ કરવી પડે :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૩, ૪ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર

હજી પણ એક દુવિધા એ છે કે મને એ નથી સમજાયું કે સંદર્ભ કઈ રીતે આપવો અથવા ફોટો કઈ રીતે અપલોડ કરવો. હું મોબાઈલ થી લેખ બનાવી મુકું છું, તેમાં બીજા કોઈ ફંકશન આવતા નથી. માત્ર લેખ જ લખાય છે એ સિવાય બીજું કઈ નહીં. મુખ્ય તો સંદર્ભ કઈ રીતે આપવો અને ધ્યાન રાખવા જેવી બાબતો પર પ્રકાશ પાડશો એવી આશા સહ દિવ્યરાજસિંહ સરવૈયા (દેદરડા) (ચર્ચા) ૨૧:૨૫, ૪ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર

ફોટો અપલોડ કરવા માટે તમારે commons.wikimedia.org પર જઇને અપલોડ કરવો. સંદર્ભ માટે પહેલાં એક પ્રશ્ન: તમે વિકિપીડિયાની મોબાઇલ એપ વાપરો છો કે પછી https://gu.m.wikipedia.org વાપરો છો? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૩૨, ૪ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર

હું મોબાઇલ થી UC બ્રૉઉઝર માં https://gu.m.wikipedia.org પર લેખ મુકું છું, આપ સાથે ચર્ચા પણ આ જ લિંક માં કરું છું. દિવ્યરાજસિંહ સરવૈયા (દેદરડા) (ચર્ચા) ૧૦:૪૪, ૫ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર

http://www.pravinprakashan.com/detail.php?id=286

"ભાગું તો ભોમકા લાજે" જૂનાગઢ અંતિમ રા માંડલીક નો પાળિયો બગસરા ગામ પાસે સાતલ્લી નદી પાસે મોજુદ છે જે હાલ માં પણ ત્યાં છે. અને જાહેર છે કે જે વ્યક્તિ યુદ્ધ માં વિરગતી પ્રાપ્ત કરે તેનો જ પાળિયો હોય. માટે રા માંડલીકે ઇસ્લામ સ્વીકાર્યોએ વાત આ પુસ્તક માં ખોટી સાબિત કરેલ છે. દિવ્યરાજસિંહ સરવૈયા (દેદરડા) (ચર્ચા) ૧૫:૪૯, ૮ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર

નવા ગાળકની વિનંતી ફેરફાર કરો

 
હેલો, KartikMistry. તમારા માટે Dsvyasનાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

અનુવાદ સહાયતા ફેરફાર કરો

નમસ્તે કાર્તિકભાઈ... અનુવાદ માટેનું ટુલ તો ઘણું અઘરું લાગે છે. ગુજરાતીમાં તો સ્ક્રિપ્ટ આવતી જ નથી. ઉપરથી મેન્યુઅલી કરવામાં પણ ઘણાં ડખા છે. તમે એવું કોઈ સોફ્ટવેર જાણતા હોવ તો કહો જેમાં ન્યૂનાતિન્યૂન લિપિ આપણી ગુજરાતી થઈ જતી હોય. તો થોડી સહાયતા પણ થઈ શકે. અસ્તુ.. લિ., નેહલ દવે ૧૫:૪૯, ૧૦ ઓગસ્ટ ૨૦૧૬ (IST)ઉત્તર

નમસ્તે નેહલભાઇ. તમારો અર્થ - મશીન ભાષાંતરનો છે? સંસ્કૃતથી ગુજરાતી કે ગુજરાતીથી સંસ્કૃત મશીન ભાષાંતર હજુ પ્રાપ્ત નથી. આ અંગે હું બીજું કોઇ સોફ્ટવેર જાણતો નથી. વધુમાં તમને અન્ય શું તકલીફો પડી એ વિશે વિગતે જણાવવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૫૭, ૧૦ ઓગસ્ટ ૨૦૧૬ (IST)ઉત્તર
આપણે હિન્દી માંથી ગુજરાતી માં કોઈ લેખ ભાષાન્તર કરવો હોય, ત્યારે ભલે અનુવાદ કાર્ય ન થાય. પરન્તુ દેવનાગરી લિપિનું (देवनागरी) ગુજરાતીલિપિમાં જે પરિવર્તન પણ થઈ જાય તો ઘણાં લેખો લખવામાં સરળતા રહે. જો આપ એવાં કોઈ સોફ્ટવેર ને જાણતાં હોવ તો જણાવજો. બાકી મારે એ પણ જાણવું હતું કે ગુજરાતી થી સંસ્કૃત અને સંસ્કૃત થી ગુજરાતી અનુવાદ મશીન કદાચ ઉપલબ્ધ ન હોય, પરન્તુ હિન્દી થી ગુજરાતી પણ મળી જાય તો પણ ઘણું. લિ., નેહલ દવે ૦૯:૩૯, ૧૭ ઓગસ્ટ ૨૦૧૬ (IST)ઉત્તર
હિંદીથી ગુજરાતી મશીન ભાષાંતર સાધનમાં પ્રાપ્ત છે જ! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૩૬, ૧૭ ઓગસ્ટ ૨૦૧૬ (IST)ઉત્તર
તમારે દેવનાગરી (સંસ્કૃત કે હિન્દી)માંથી ગુજરાતી લિપિમાં માત્ર લિપ્યાંતર* કરવું હોય, તો તે બહુ સરળ છે. તે માટેનો HTML/Javascript પ્રોગ્રામ હું લખી આપી શકું. *જેમકે "संस्कृत"માંથી "સંસ્કૃત". --Ravishankar Joshi ૨૦:૪૬, ૮ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)

Rio Olympics Edit-a-thon ફેરફાર કરો

Dear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-thon aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. The Athlete who represent their country at Olympics, often fail to attain their due recognition. They bring glory to the nation. Let's write articles on them, as a mark of tribute.

For every 20 articles created collectively, a tree will be planted. Similarly, when an editor completes 20 articles, a book will be awarded to him/her. Check the main page for more details. Thank you. Abhinav619 (sent using MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૨૩, ૧૬ ઓગસ્ટ ૨૦૧૬ (IST), subscribe/unsubscribe)ઉત્તર

પ્રયોગપૃષ્ઠનાં ઉપયોગમાટે સહાયતા... ફેરફાર કરો

નમસ્તે... કાર્તિકભાઈ.. ગુજારાતી વિકિપીડિયામાં પ્રયોગપૃષ્ઠની (sendbox) વ્યવસ્થા છે કે નહીં એનાં માટે મારે જાણવું હતું. મારે કોઈ પ્રયોગપૃષ્ઠ નો ઉપયોગ કરવો હોય, કેવી રીતે કરી શકયા એ વિષે માર્ગદર્શન કરશો. અંગ્રેજીમાં જેવી રીતે Sendbox નું બટન આપ્યું છે એવું મારે ગુજરાતીમાં દેખાતુ નથી માટે આ પ્રશ્ન ઉદ્ભવ્યો. અસ્તુ. લિ., નેહલ દવે ૧૩:૩૨, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર

ગુજરાતી વિકિપીડિયા પર પૃષ્ઠ મુલાકાતના આંકડા માટેનું ટુલ ફેરફાર કરો

ગુજરાતી વિકિપીડિયા પર પૃષ્ઠ મુલાકાતના આંકડા માટેનું ટુલ બદલવાની જરૂર છે. જુનું ગ્રોક હવે બંધ છે અને ત્યાં ક્લિક કરતા ઇન્ટરનલ એરર બતાવે છે. નવું ટુલ તેનું સ્થાન અન્ય વિકિ પર લઇ ચુક્યું છે. તો અહીં લાવી શકાય? નવા ટુલ થી દર મહિને કયા લેખ સૌથી વધુ વાંચ્ય એ પણ જાની શકાય.--Nizil Shah (ચર્ચા) ૦૩:૫૩, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર

ચોક્કસ. ગુજરાતી વિકિમાં હાલમાં મુલાકાતના આંકડા કઇ જગ્યાએ બદલવાના છે, તે જણાવવા વિનંતી. (મને તો ક્યાંય દેખાતા નથી! :)) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૭:૩૮, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર
કોઈ એક જગ્યા એ નહીં પણ દરેક લેખના ઈતિહાસમાં ઉપર પૃષ્ઠ મુલાકાતના આંકડા માટેના ટૂલની link હોય છે તે બદલી નવા ટૂલની link થાય એવું કરવાનું છે. નવું ટુલ--Nizil Shah (ચર્ચા) ૨૩:૩૬, ૨૩ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર
Nizil Shah, તમારા ચર્ચાના પાને સંદેશો મૂક્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૪૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર

ભાષાંતર સાધન ફેરફાર કરો

નમસ્તે કાર્તિકભાઈ, હમણાં ભાષાંતર સાધનના ઉપયોગ દરમિયાન એક સમસ્યા આવી રહી છે. તેમાં એક વખત ભાષાંતર કરાઈ રહેલ લેખ અધૂરો મૂકી અને ફરી શરૂ કરતાં ભાષાંતર જે વિભાગનું થઈ ગયું હોય તે કેટલુંક બાકી રહેલ ભાગમાં આવી જાય છે. ત્યારબાદ તે જે ભાગમાં આવ્યું હોય તેનું ભાષાંતર નથી કરી શકાતું. આ કોઈ ક્ષતિ જણાય છે.--Vyom25 (ચર્ચા) ૧૭:૦૬, ૪ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર

આ નવું બગ હોઇ શકે કેમકે આવું મારે પહેલા થયું હોય એવું યાદ આવતું નથી.--Aniket (ચર્ચા) ૧૭:૨૨, ૪ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર
આભાર. આજે મોડા જોઇ લઉં છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૦૮, ૪ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર

ગામની માહિતી ફેરફાર કરો

મારા ગામ વિશે મે માહિતી લખી હતી તે તમે કેમ દૂર કરી Ømkargiri gőswami (ચર્ચા) ૧૪:૨૦, ૭ ડિસેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર

ઉપરોક્ત માહિતીમાં સંદર્ભ ન હોવાથી તેમજ અસ્પષ્ટ હોવાથી દૂર કરાઇ હતી. તમે સંદર્ભ સાથે તે ફરી ઉમેરી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૫૯, ૭ ડિસેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર
Return to the user page of "KartikMistry/Archive5".