સભ્યની ચર્ચા:KartikMistry/Archive7

છેલ્લી ટીપ્પણી: જેસી ગોન્ઝાલેઝ વિષય પર Bollywood.hollywood007 વડે ૫ વર્ષ પહેલાં
સંગ્રહ

જૂની ચર્ચાઓ


વર્ષ
'૧૨ '૧૩ '૧૪ '૧૫


'૧૬ '૧૭ '૧૮ '૧૯


'૨૦ '૨૧ '૨૨ '૨૩

પૂણેથ રાજકુમાર ફેરફાર કરો

KartikMistry! શું તમે અભિનેતા પુણેત રાજકુમાર વિશે એક લેખ બનાવી શકો છો, જે ગુજરાતમાં તેમને ખબર નથી? આભાર! --92.100.192.249 ૨૦:૦૬, ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)ઉત્તર

આ અભિનેતા વિશે વધુ માહિતી આપવા વિનંતી --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૩૨, ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)ઉત્તર

specify yourself ફેરફાર કરો

https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%85%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE_%E0%AA%9C%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%B0&type=revision&diff=558714&oldid=558711

kindly specify what you mean? kem tarah na ferfaro/sudharo ni jarur che? --Spirit of the night (ચર્ચા) ૧૨:૫૯, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)ઉત્તર

હા. આ સુધારો ઢાંચો જૂનો છે, એટલે તેમાં કારણ સ્પષ્ટ કરવું શક્ય નથી. ઉપરના લેખની વાત કરીએ તો, તેમાં ભાષા અને જોડણી સુધારવી તેમજ સંદર્ભ સુધારવા જરૂરી છે. આપણે પહેલી જ વખતે એકદમ સચોટ લેખ બનાવીએ એ તો શક્ય જ નથી એટલે સુધારાને દરેક વખતે અવકાશ છે. જોકે એનો અર્થ એ પણ ન કાઢવો કે ગુજરાતી વિકિપીડિયાના દરેક લેખમાં આ ઢાંચો ઉમેરવો :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૨૭, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)ઉત્તર
thank you for the clarity! i've tried to fix the references, could you perhaps help me correct grammar and spellings?--Spirit of the night (ચર્ચા) ૧૯:૪૩, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)ઉત્તર
Sure! will do that! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૬, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)ઉત્તર

કેસર મકવાણાનો ફોટો ફેરફાર કરો

મિસ્ત્રી જી મે ડૉ કેસર મકવાણા નું નવું પેઝ બનાવ્યું છે. તેમાં ડૉ કેસર મકવાણા નો ફોટો અપલોડ કરવો હોય તો કેવી રીતે કરી શકું? તે અંગે કોઈ સરળ રીત જણાવવા મહેરબાની કરશો જે ફોટો લેખક ડૉ કેસર મકવાણા પાસેથી પ્રાપ્ત થયો છે. Jivanbhai Mayatra (ચર્ચા) ૨૩:૩૬, ૧ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

એ ફોટો તમે જાતે પાડેલ છે? તો સીધો જ commons.wikimedia.org પર જઇ અપલોડ કરી શકો છો. ત્યાં નવું ખાતું બનાવવાની જરૂર નથી. જો તમે જાતે ના પાડેલ હોય તો તમારે કેસર મકવાણાના પાસેથી OTRS પરવાનગી લેવી પડશે ‍(જુઓ: https://commons.wikimedia.org/wiki/Commons:OTRS‌). ‍(નોંધ: વિગતો વાંચ્યા વગર ફોટો સીધો ન અપલોડ કરવા વિનંતી. અથવા, તે દૂર કરવામાં આવશે.‌) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૨૮, ૨ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
માહિતી બદલ આભાર. OTRS એટલે શું? પુરતા માર્ગદર્શન ની અપેક્ષા... Jivanbhai Mayatra (ચર્ચા) ૦૦:૦૦, ૬ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
જુઓ: https://commons.wikimedia.org/wiki/Commons:OTRS‌, ટૂંકમાં - કેસર મકવાણાનો ફોટો જો તમે ન પાડેલો હોય અને તમને કેસર મકવાણા પોતાનો ફોટો ‍(તેમના કોપીરાઇટ ધરાવતો) આપે તો, કેસર મકવાણાએ OTRS પરવાનગી આપવી પડે કે, એ ફોટો તેમની માલિકીનો છે. આ બાબતે વધુ અનુભવ ધરાવતા સભ્યો @Nizil Shah: કે @Gazal world: તમને વધુ માહિતી આપી શકશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૫૩, ૬ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

ઢાંચો આયાત ફેરફાર કરો

કાર્તિકભાઈ સમય મળ્યે en:Template:Infobox police officer પણ આયાત કરી આપશો.--Vyom25 (ચર્ચા) ૧૭:૦૮, ૧૦ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

  કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૫, ૧૦ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
આભાર સાહેબ.--Vyom25 (ચર્ચા) ૧૮:૧૩, ૧૦ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

Please, import the {{Infobox sport governing body}}. --Hardhrol (ચર્ચા) ૧૨:૩૨, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

  કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૫૭, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

કન્ટેન્ટ ટ્રાન્સલેશન ફેરફાર કરો

કાર્તિકભાઈ તમે આ ટુલ સાથે સંકળાયેલ છો માટે સંદેશ અહી મૂકુ છું. હું હાલમાં en:Indian Navy લેખનું ભાષાંતર ભારતીય નૌસેના નામે કરી રહ્યો હતો. તે દરમિયાન લગભગ અડધા લેખના અનુવાદ થઈ ગયા પછી તેમાં કોઈ ક્ષતિ આવી છે અને લેખમાં અધવચ્ચે સંદર્ભોની યાદી આવી ગઈ અને લેખનો સંગ્રહ થતો પણ અટકી ગયો. હાલમાં, એ જ પરિસ્થિતિ છે. આ પહેલાં એક વખત ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધના અનુવાદ સમયે પણ આ જ સમસ્યા આવી હતી. પરંતુ એ લેખ મેં શરુ કર્યો અને બાદમાં આગળ વધાર્યો તે વચ્ચે એક વર્ષ વીતી ગયું હતું માટે એમ થયું હશે એવું મે ધાર્યુ. પણ હવે એવું લાગે છે કે મોટા લેખના ભાષાંતરમાં કોઈ ક્ષતિ આવી રહી છે. આ પ્રકારની કોઈ ક્ષતિ તમારા ધ્યાનમાં છે? તેને કેવી રીતે દૂર કરવી અને અધૂરા લેખને બચાવવાનો કોઈ માર્ગ ખરો?--Vyom25 (ચર્ચા) ૧૮:૦૯, ૨૬ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

મોટા લેખમાં મોટાભાગે સોર્સ આર્ટિકલ બહુ ઝડપથી બદલાતો હોય ત્યારે આ પ્રકારની ક્ષતિ આવી શકે. તમને જોઇએ તો તમારું હાલનું ભાષાંતર તમને ડેટાબેઝમાંથી શોધીને મોકલી શકું છું, છતાં પણ પહેલાં કોઇ ક્ષતિ હોવાની શક્યતા ચકાસીને અહીં નોંધ મૂકીશ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૦, ૨૬ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર
પહેલા તમે ચકાસી લો પછી આપણે નક્કી કરીએ આગળ શું કરવું એ.--Vyom25 (ચર્ચા) ૧૯:૪૦, ૨૬ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

You've got mail ફેરફાર કરો

રેવા જિલ્લા વિશેની ગુજરાતી વિશ્વકોશમાંની એન્ટ્રી તમને મોકલી છે. જોઈ લેશો. --Gazal world (ચર્ચા) ૧૮:૩૪, ૩૦ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

Check your mail. I have sent you Vishwakosh entry about Rayagada District. Cheers. --Gazal world (ચર્ચા) ૧૫:૪૯, ૩ એપ્રિલ ૨૦૧૮ (IST)ઉત્તર
બંને જિલ્લાઓની માહિતી માટે ખૂબ-ખૂબ આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૫૮, ૩ એપ્રિલ ૨૦૧૮ (IST)ઉત્તર

J krishnamurtI visheni mahiti ફેરફાર કરો

gujarati wikipedia mate. VikramVajir (ચર્ચા) ૧૪:૦૨, ૩૧ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર

પાસવર્ડ ફેરફાર કરો

@Kartik @Dsvyas: હેલ્લો, મારા મિત્ર સભ્ય @VikramVajir: તેમનો વિકિપીડિયાનો પાસવર્ડ ભૂલી ગયાં છે. 'ફરગોટ પાસવર્ડ' પર જઈને આગળની પ્રોસેસ કરતા એક ટેમ્પરરી પાસવર્ડ મળે છે પણ તે પાસવર્ડ કામ કરતો નથી એવું સભ્ય પાસેથી જાણવાં મળ્યું. તમે કંઈ મદદ કરી શકશો? --Gazal world (ચર્ચા) ૧૧:૦૦, ૧૭ એપ્રિલ ૨૦૧૮ (IST) Gazal world (ચર્ચા) ૧૧:૦૦, ૧૭ એપ્રિલ ૨૦૧૮ (IST)ઉત્તર

That temporary password should work. Check if captcha text entered by him is also correct. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૩, ૧૮ એપ્રિલ ૨૦૧૮ (IST)ઉત્તર
  કામ થઈ ગયું. --Gazal world (ચર્ચા) ૨૦:૦૫, ૧૯ એપ્રિલ ૨૦૧૮ (IST)ઉત્તર

Thank you for keeping Wikipedia thriving in India ફેરફાર કરો

I wanted to drop in to express my gratitude for your participation in this important contest to increase articles in Indian languages. It’s been a joyful experience for me to see so many of you join this initiative. I’m writing to make it clear why it’s so important for us to succeed.

Almost one out of every five people on the planet lives in India. But there is a huge gap in coverage of Wikipedia articles in important languages across India.

This contest is a chance to show how serious we are about expanding access to knowledge across India, and the world. If we succeed at this, it will open doors for us to ensure that Wikipedia in India stays strong for years to come. I’m grateful for what you’re doing, and urge you to continue translating and writing missing articles.

Your efforts can change the future of Wikipedia in India.

You can find a list of articles to work on that are missing from Wikipedia right here:

https://meta.wikimedia.org/wiki/Supporting_Indian_Language_Wikipedias_Program/Contest/Topics

Thank you,

Jimmy Wales, Wikipedia Founder ૨૩:૪૮, ૧ મે ૨૦૧૮ (IST)

ફ્રીલેન્સ તરીકે કામ કરવા આમંત્રણ ફેરફાર કરો

કાર્તીકભાઇ તમે વીકીપીડીયામાં ખુબ મોટુ યોગદાન આપ્યુ છે.તમારી કામગીરી જોઇને મને લાગે છે કે તમને થાક એટલે શુ કહેવાય એ ખબર નથી પડતી.મારી પોતાની વીકી વેબ છે, જેમા હુ એક પ્રોજેક્ટ ચલાવુ છુ(વીષય:- ઇતીહાસ). તે પ્રોજેક્ટમાં તમે મને સાહાઇ કરો અને તેના બદલામાં તમને તમારા યોગદાન પ્રમાણે બીડ(રકમ) મળસે. એ વેબ પણ વીકી સીસ્ટમ પ્રમાણે ચાલે છે જેમા તમે માસ્ટર છો.

ના, મને ઉપરોક્ત આમંત્રણમાં કોઇ રસ નથી. આભાર. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૩૩, ૧૨ જૂન ૨૦૧૮ (IST)ઉત્તર

Request for help ફેરફાર કરો

Could you please help correct Ho Chi Minh City in this wikipedia! Thank you very much.113.161.220.120 ૦૮:૩૩, ૩ જુલાઇ ૨૦૧૮ (IST)ઉત્તર

ઢાંચો ફેરફાર કરો

નમસ્કાર ભાઈશ્રી કાર્તિક, હાલમાં ભાષાંતર કરેલ બે લેખો કુલ્લૂ ખીણ અને લોંગ ટાપુ (આંદામાન અને નિકોબાર ટાપુઓ)‎માંના ઇન્ફોબોક્સમાં યોગ્ય ફેરફાર કરી કાર્યરત કરવા વિનંતી છે. આભાર.-સતિષચંદ્ર (ચર્ચા) ૧૬:૧૫, ૧૯ ઓગસ્ટ ૨૦૧૮ (IST)ઉત્તર

લોંગ ટાપુ (આંદામાન અને નિકોબાર ટાપુઓ)   કામ થઈ ગયું તેમાં થોડું ભાષાંતર સુધારવાની જરૂર છે, તે જોજો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૬, ૧૯ ઓગસ્ટ ૨૦૧૮ (IST)ઉત્તર
  કામ થઈ ગયું--સતિષચંદ્ર (ચર્ચા) ૦૦:૫૩, ૨૦ ઓગસ્ટ ૨૦૧૮ (IST)ઉત્તર
કુલ્લૂ ખીણ   કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૪૧, ૧૯ ઓગસ્ટ ૨૦૧૮ (IST)ઉત્તર

સાયકલ સન્માન ફેરફાર કરો

  ગુજરાતી વિકિપીડિયા પર સતત સફાઈની સાયકલ ચલાવતા રહેવા બદલ આ સાયકલ તમને ભેટ આપવામાં આવે છે.   -Nizil Shah (ચર્ચા) ૧૦:૩૩, ૩૦ ઓગસ્ટ ૨૦૧૮ (IST)ઉત્તર

નમસ્કાર. કેમ છો? વિકિમીડિયા તરફથી આપણી કમ્યુનિટી માટે સ્કૅનર આપવામાં આવ્યું છે. તેનો ઉપયોગ વિકિસૉર્સ માટે ચાલી જ રહ્યો છે. આ ઉપરાંત વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના માટે પણ તેનો ઉપયોગ કરવાનો હોય આપ આગળના ૪ મહિના (સપ્ટેમબર થી ડિસેમ્બર) વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના નો લાભ લો તેવી વિનંતી છે. આપ અસ્તિત્વ ધરાવતા લેખો અથવા નવા બનાવવાના લેખો વિશેની માહિતી અને સંદર્ભ સામગ્રી માટે અહિં વિનંતી મૂકી શકો છો. આપણે સંદર્ભ ન ધરાવતા લેખોમાં સંદર્ભ ઉમેરવાનું કામ પણ કરી શકીએ છીએ. આભાર. Gazal world (ચર્ચા)

ભાષાંતર ફેરફાર કરો

Infobox cricket tournament માં ભાષાંતરની જરુર છે, તે માહિતીચોકઠાંમાં ઘટતા ભાંષાંતરો કરવા વિનંતી છે. --Hardhrol (ચર્ચા) ૧૩:૧૩, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

સંદર્ભમાં ક્ષતિ ફેરફાર કરો

કાર્તિકભાઈ, કન્ટેન્ટ ટ્રાન્સલેશન ટુલના ઉપયોગમાં એક નવી ક્ષતિ હાલમાં ધ્યાનમાં ચડી છે. કાનપુરનો ઘેરો લેખના અનુવાદ દરમિયાન સંદર્ભ ઉમેરવા છતાં તે લેખ પ્રકાશિત થતાં લેખમાં આવતા નથી અને તેના સ્થાને empty citation ટેગ સંદર્ભ સૂચિમાં આવે છે. વધુમાં લેખમાં ચકાસતાં તેમાં રેફ ઢાંચા સિવાયની માહિતી ઉમેરાયેલી ન હોવાને કારણે આમ થયું હોવાનું જણાય છે. એક અન્ય વાત પણ ધ્યાનમાં એ આવી કે આ પ્રકારની ક્ષતિ સંદર્ભ જ્યારે પુસ્તકનો હોય ત્યારે જ અનુભવાય છે જેમ કે cite book ટેગ વપરાઈ હોય ત્યારે અન્ય કોઈ કિસ્સામાં નહિ. આભાર.--Vyom25 (ચર્ચા) ૧૮:૨૫, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

આભાર. cite book ઢાંચો જોઇ લઉં છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૪૦, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
  કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૨૬, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
સંદર્ભમાં એક બીજી મુશ્કેલી પણ છે. થોડાક સમય પહેલા બનાવેલ લેખોમાં સંદર્ભ બરાબર રીતે મૂક્યાં હતાં. પણ હમણા જોવામાં આવ્યું તો તે બધાં લેખમાં Error બતાવી રહી છે. તે Error તારીખ વિશેની છે. ગુજરાતીમાં લખેલ તારીખ અને વર્ષ અંગ્રેજીમાં કરી દેવાથી આ ક્ષતિ દૂર થઈ જાય છે. -Gazal world (ચર્ચા) ૧૮:૫૦, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

સીંગવડ તાલુકો ફેરફાર કરો

સીંગવડ તાલુકોમાં યાદી પૈકી ભૂત અને ભનપુર/ભાણપુર ગામો લીમખેડા તાલુકામાં મળેલ નથી. જોઈ લેશો. બનાવવા યોગ્ય લગે તો નવા લેખ બનાવી લેશો.-Nizil Shah (ચર્ચા) ૧૧:૨૪, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

ઢાંચો ફેરફાર કરો

મતવિસ્તાર લેખ માટેનો ઢાંચો આયાત કરવા વિનંતી. (Template:Election box begin, Template:Election box candidate with party link, Template:Election box end, Template:Election box majority, Template:Election box new seat win, Template:Election box turnout)--સતિષચંદ્ર (ચર્ચા) ૦૦:૫૪, ૭ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર

  કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૧૬, ૭ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર
આભાર--સતિષચંદ્ર (ચર્ચા) ૨૨:૪૨, ૭ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર

Wikipedia Asian month 2018 ફેરફાર કરો

Hi user KartikMistry,

Sorry to write in English.

I would like you to take a initiative and organize a online edit-a-thon called the Wikipedia Asian Month on your wikipedia. Almost all the Indian language wikipedias have registered and we would love if Gujarati Wikipedia also takes part in it. It's the 5th edition and already 35+ wikimedia projects have come forward and registered for it. If you are interested in hosting this event on Gujarati Wikipedia please notify me with a ping or message on my talkpage. I will assist you with all the necessary help you need.

Thanking you,

--Tiven2240 (ચર્ચા) ૧૦:૧૦, ૭ ઓક્ટોબર ૨૦૧૮ (IST)(WAM international team)ઉત્તર

Infonox constitutency ફેરફાર કરો

Import this infobox--Hardhrol (ચર્ચા) ૧૨:૧૯, ૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર

ઓકે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૨૩, ૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર
  કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૦૧, ૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર

ખુટતા ઢાંચાઓ આયાત કરવા અંગે ફેરફાર કરો

હાલમાં લખાયેલા લેખ ડોરેમોનમાં કેટલાક જરુરી ઢાંચાઓને ગુજરાતી વિકિપીડિયામાં આયાત કરવાની જરુર છે. આપ આંતરવિકિ આયાતકાર હોઈ, આપને વિનંતી છે કે આ વાંચ્યા બાદ તુરંત જ તમે આ વિષયે ઘટતું કરો, આભાર.--Hardhrol (ચર્ચા) ૧૫:૨૭, ૧૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર

લેખમાં માત્ર બે લીટીઓ છે. તેને વિસ્તૃત કરવા પણ વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૨, ૧૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર

સરકારી નોકરીની માહીતીનુ પેજ કયા કારણો સર ડીલીટ કરવામા આવ્યુ તે જણાવશો સર ફેરફાર કરો

સર મને જણાવો કે જે પેજ ને તમે ડિલીટ કરવા વિનન્તિ કરી છે. તેમા શુ ફેરફાર કરવા જેવા છે. કારણ કે એમા કોઇ પણ લખાણ કોપીરાઇટ નથી. તે તમામ મારુ લખાણ છે. તો મને જણાવો તો મને ભવિષ્યમા આવા ફેરફારો કરવામા સરળતા રહે. અને મરો પ્રયાસ ફક્ત વિધ્યાર્થિઓ માટે જ હતો.

--Alishank (ચર્ચા) ૧૪:૦૭, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)Alishankઉત્તર

@Alishank: ભલે તમારો આશય સારો હોય પણ વિકિપીડિયામાં આ પ્રકારનું પ્રચાર સાહિત્ય માન્ય નથી. વિકિપીડિયા કોઇ સરકારી નોકરી અંગેની માહિતી આપતું નથી કે તેનો ધ્યેય તે નથી. જો તમને વિકિપીડિયા વિશે પૂરતી માહિતી જ ન હોય તો, ફરીથી વિનંતી કરું છું કે એ વિશે પહેલા વાંચો અને સમજો પછી જ ફેરફાર કરવા પ્રયત્ન કરો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૨૯, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર

ગુજરાતીના અધ્યાપકોનો માહિતી કોશ ફેરફાર કરો

ગુજરાતીના અધ્યાપકોનો માહિતી કોશ સ્કેન કરીને મૂકેલ છે. ૧૧૪ પાનાનો આ કોશ ૧૯૮૮માં પ્રકાશિત થયેલ છે. એ સમય દરમિયાનના બધા જ ગુજરાતી વિષયના પ્રધ્યાપકો (સાહિત્યકારો)ની માહિતી આ કોશમાં પ્રાપ્ય છે. માટે આ કોશમાંથી જેટલા વ્યક્તિઓ ગુજરાતી વિકિપીડિયા પર અસ્તિત્વ ધરાવતા હોય તેમના અભ્યાસની વિગતો ઉમેરવા વિનંતી છે. ખાસ કરીને તેમના Ph.Dના વર્ષ અને વિષય વિશેની માહિતી ઉમેરવા વિનંતી છે. -Gazal world (ચર્ચા) ૦૧:૦૪, ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર

ગુજરાતી વિશ્વકોશમાં ગુજરાત વિશેની માહિતી ફેરફાર કરો

ગુજરાતી વિશ્વકોશમાં 'ગુજરાત' અને 'ગુજરાતી' શબ્દથી શરૂ થતી બધી જ ઍન્ટ્રી (200 pages) સ્કેન કરીને મૂકેલ છે. મારી વિનંતી છે કે આપ એમાં રહેલ બધાં જ ટૉપિક્સ ઉપર એકવાર નજર નાખી લેશો. અને જો કોઈ વિષયમાં રસ પડે તો તેને લગતા લેખમાં કામ કરશો, અથવા તો જે-તે લેખમા જે-તે જગ્યાએ માત્ર સંદર્ભ ઉમેરશો, તો એ કાર્ય પણ ઘણું સરાહનીય ગણાશે. આભાર. -Gazal world (ચર્ચા) ૦૧:૨૦, ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર

@Gazal world: - આ સ્કેન માટે ગુ.વિ.નો ખંડ તેમજ વર્ષ સંદર્ભમાં મૂકવા માટે જણાવવા વિનંતી છે. દા.ત. આ જુઓ: https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%95%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A8%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B8_%E0%AA%AE%E0%AB%82%E0%AA%B3%E0%AA%9C%E0%AB%80&type=revision&diff=641836&oldid=641834 --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૮, ૧૬ નવેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
ખંડ ૬ (ગ- ઘો), પ્રકાશન વર્ષ - ૧૯૯૪ (First edition). --Gazal world (ચર્ચા) ૧૮:૨૦, ૧૭ નવેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

kartik bhai ખૂબ ખૂબ આભાર .હદીસ પાનામાં સુધારો કરવા બદલ. ફેરફાર કરો

હું વિકિપીડિયા પર નવો છું એટલે હાલ એડીટીંગ માં થોડી તકલીફ પડે છે.પણ તમારા જેવા મિત્રો મદદ કરશે તો હું ઘણું બધું વિકિપીડિયા પર કરી શકું એમ છું.હું લેખક છું મેં બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે.મારી એક કોલમ 'યુવા સાથી'મેગેઝીનમાં પણ આવે છે.ખુબ ખુબ આભાર. -92saeedshaikh

વિકિપીડિયામાં તમારું સ્વાગત છે. કોઇ પણ તકલીફ હોય તો મને અથવા અન્ય સક્રિય સભ્યોને બેલાશક પૂછજો. વધુમાં તમે અંગ્રેજી કે અન્ય ભાષાઓના લેખો ગુજરાતીમાં ભાષાંતર સાધનથી પણ વધુ સરળતાથી અનુવાદ કરી શકો છો. તે બાબતે પણ કોઇ મુશ્કેલી હોય તો મને જણાવશો. તમે મને ઇમેલ પણ કરી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૪૦, ૨૨ નવેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

પાસવર્ડ ફેરફાર કરો

__મિસ્ત્રી જી સુપ્રભાત સહ એક વિનંતી છે કે ઘણા સમયથી પાસવર્ડ ભુલાઈ જવાથી મારું યોગદાન આપી શકતો નથી. માટે પાસવર્ડ રીસેટ માં મદદ કરવા વિનંતી.. મો નં 814130382. Please help me 🙏2405:204:8201:A4A5:BF8F:B203:2A19:4FBD ૦૮:૨૭, ૨૩ નવેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

આ માટે તમારે https://gu.wikipedia.org/wiki/વિશેષ:PasswordReset પરથી પાસવર્ડ રીસેટ કરવો પડશે. તમે ખાતું બનાવતી વખતે આપેલા ઇમેલ પર એક કામચલાઉ પાસવર્ડ આવશે, જે વડે તમે પ્રવેશ કરી નવો પાસવર્ડ ગોઠવી શકશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૧૫, ૨૩ નવેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

કાર્તિકભાઈ ફેરફાર કરો

ઇસ્લામના પેજમાં જે સંદર્ભ (રેફરન્સ) આપેલા છે એને વ્યવસ્થિત લિંક કરશો.આભાર.~92saeedshaikh~

સભ્ય:KartikMistry ફેરફાર કરો

સભ્ય:KartikMistry ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે.. -- Abppsindia (ચર્ચા) ૧૭:૪૧, ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

@Abppsindia:, આ સભ્યપાનું છે. તેમાં તમે કંઇ પણ અંગત વિગતો ઉમેરી શકો છો, જો તે વિકિપીડિયાની નિતીઓનો ભંગ ન કરતી હોય. આભાર --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૪, ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
What a joke! Ha Ha Ha. This joke made my evening. -Gazal world (ચર્ચા) ૨૧:૨૦, ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
આશા રાખીશ કે આ અબપપસઇન્ડિયાના જોક પર તમે હસી રહ્યા છો. હું તો નિર્દોષ છું :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૨૭, ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

જેસી ગોન્ઝાલેઝ ફેરફાર કરો

Hi, કાર્તિક મિસ્ત્રી, It was me who created this article by translating English wiki article. This is my first Gujarati article, I came to this artist's English article by chance and Am also aware that Gujarati Wikipedia is very much under developed as far as American Celebrities' articles are concerned.. Hence I tried to start with this guy's article. The article appears to be well-sourced and well referenced, I plan to work whole day today to improve this article, After this Britney Spears, Justin Timberlake , Justin Bieber articles are also in my to-do list for Gujarati Wikipedia. Please do not discourage me by deleting this article. It will demoralise me in my attempt to bring more content to Gujarati Wikipedia .. Kindly consider removing the deletion tag, I Am working to improve the article... thank you -- Bollywood.hollywood007 (ચર્ચા) ૧૨:૪૧, ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

Sure, let's wait for sometime. It still looks machine translated to me at moment. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૨૮, ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
Maybe you can place "improvement" or "work/improvement in progress" tag instead of delete tag? Thanks.. - Bollywood.hollywood007 (ચર્ચા) ૧૬:૫૬, ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
દુર્ભાગ્યે, તેની હાલની સ્થિતિ જોતા લાગે છે કે લેખ દૂર કરવો હિતાવહ છે. છતાં પણ, એકાદ-બે દિવસની રાહ જોઇએ. પછી દૂર કરવાની ફરીથી વિનંતી કરીશ. આશા રાખું છું કે તમને ગુજરાતી ભાષા સમજમાં આવતી હશે. અથવા તો આ લેખ સીધો જ દૂર કરવો જોઇએ એવું મારું અંગત મંતવ્ય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૩૩, ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
હું ગુજરાતી ભાષા સમજી શકું છું. હું લેખ સુધારવા અને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. ટૅગ બદલવા માટે આભાર. કૃપા કરીને મને થોડો સમય આપો. Bollywood.hollywood007 (ચર્ચા) ૧૯:૫૮, ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
Return to the user page of "KartikMistry/Archive7".