સભ્યની ચર્ચા:KartikMistry/Archive9

છેલ્લી ટીપ્પણી: નવી શ્રેણીઓની જરૂર વિષય પર KartikMistry વડે ૩ વર્ષ પહેલાં
સંગ્રહ

જૂની ચર્ચાઓ


વર્ષ
'૧૨ '૧૩ '૧૪ '૧૫


'૧૬ '૧૭ '૧૮ '૧૯


'૨૦ '૨૧ '૨૨ '૨૩

Why?

ફેરફાર કરો

Why Amit Kshiti (ચર્ચા) ૨૨:૫૮, ૭ જાન્યુઆરી ૨૦૨૦ (IST)ઉત્તર

જો તમે પિયુબેન સરખેલ વિશે કહેવા માંગતા હોવ તો તેને દૂર કરવા માટેનું કારણ ત્યાં આપેલું જ છે. પાનાં પર કોઇ માહિતી નથી. વિકિપીડિયા એ જ્ઞાનકોશ છે, ગમે તે માહિતીનો સંગ્રહ નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૧, ૮ જાન્યુઆરી ૨૦૨૦ (IST)ઉત્તર

ચેતવણીનો ઢાંચો

ફેરફાર કરો
આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

ચેતવણીનો ઢાંચો વાપરતી વખતે કોઈ શિર્ષક વાપરવાની જરુર નથી. તે પોતાની મેળે વર્ષ અને મહિનો ઉમેરી દેશે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૪૦, ૧૪ માર્ચ ૨૦૨૦ (IST)ઉત્તર

હા, તે જોયું. હવે ધ્યાન રાખીશ! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૨૧, ૧૪ માર્ચ ૨૦૨૦ (IST)ઉત્તર

Awards

ફેરફાર કરો
  COVID-19 barnstar
ગુજરાતી વિકિપીડિયા પર કોરોનાવાયરસ રોગ ૨૦૧૯ જેવા વર્તમાન સમયના અતિ મહત્ત્વના મુદ્દા પર સમયસર અને મહત્ત્વપૂર્ણ લેખ બનાવવા બદલ આપનો આભાર. આપનો શુભચિંતક --Vijay Barot (ચર્ચા) ૨૨:૦૫, ૧૯ માર્ચ ૨૦૨૦ (IST)ઉત્તર
આભાર. આશા રાખીએ કે આ સંકટમાંથી આપણે સૌ હેમ-ખેમ નીકળીએ અને આ લેખ સૌ કોઇને સાચી અને તટસ્થ માહિતી પૂરી પાડવામાં ઉપયોગી થાય. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૧૭, ૧૯ માર્ચ ૨૦૨૦ (IST)ઉત્તર


ચિત્રની ચર્ચા:SARA.JPG

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી ચિત્રની ચર્ચા:SARA.JPG ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કેપ્ટનવિરાજ (📧) ૧૯:૦૫, ૧૨ એપ્રિલ ૨૦૨૦ (IST)ઉત્તર

Vijay B. Barot/Sandbox/List of Miniature Sheets from India Post

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી Vijay B. Barot/Sandbox/List of Miniature Sheets from India Post ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કેપ્ટનવિરાજ (📧) ૧૨:૨૪, ૧૩ એપ્રિલ ૨૦૨૦ (IST)ઉત્તર

કુચીયાદળ, રાજકોટ

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી કુચીયાદળ, રાજકોટ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કેપ્ટનવિરાજ (📧) ૨૧:૩૨, ૧૩ એપ્રિલ ૨૦૨૦ (IST)ઉત્તર

કેવડી (માંડવી,સુરત)

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી કેવડી (માંડવી,સુરત) ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કેપ્ટનવિરાજ (📧) ૨૧:૪૧, ૧૩ એપ્રિલ ૨૦૨૦ (IST)ઉત્તર

ખારચીયા,તા.રાજકોટ

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી ખારચીયા,તા.રાજકોટ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કેપ્ટનવિરાજ (📧) ૨૧:૫૧, ૧૩ એપ્રિલ ૨૦૨૦ (IST)ઉત્તર

Hello

ફેરફાર કરો

Hello Kartik Ji, I saw you have an operational bot here in gu wikipedia and you have done some amazing technical maintenance work here. I am new to gu wikipedia and looking for someone to help in getting bot approval. Can you please help? Capankajsmilyo (ચર્ચા) ૦૩:૦૭, ૧૮ એપ્રિલ ૨૦૨૦ (IST)ઉત્તર

Bot approval can be put on Gujarati Wikipedia's WP:VP with details what exactly you want to do with it. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૪, ૧૮ એપ્રિલ ૨૦૨૦ (IST)ઉત્તર

mahiti

ફેરફાર કરો

mahiti ne update karo gujarat ni Aijadeja (ચર્ચા) ૧૬:૩૯, ૮ મે ૨૦૨૦ (IST)ઉત્તર

kartik mistri aapno aabhar Aijadeja (ચર્ચા) ૧૬:૪૦, ૮ મે ૨૦૨૦ (IST)ઉત્તર

You're welcome --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૭, ૮ મે ૨૦૨૦ (IST)ઉત્તર

Personal threats.

ફેરફાર કરો

નમસ્તે મિત્ર, નવા જોડાયેલા સદસ્ય Indrayogi દ્વારા વારંવાર મને અપાતી ધમકીઓ, તથા કાલયવન પૃષ્ઠ પર સંદર્ભ વગરની જાણકારી હટાવા બદલ મારી જોડે Edit War, અને વારંવાર ઉર્દુ લિપિમાં જવાબ આપતા શંકાસ્પદ રીતે ભૂતપૂર્વ પ્રતિબંધિત સદસ્ય અર્જુનસિંહ "hardhrol" જેવું જ વર્તન નો અનુભવ થવાથી તમને request છે આ matter માટે થોડોક સમય આપો. આભાર. HinduKshatrana (ચર્ચા) ૧૦:૫૨, ૧૨ મે ૨૦૨૦ (IST)ઉત્તર

વર્તન પરથી તો એવું જ લાગે છે કે આ અર્જુનસિંહ નું જ ખાતું છે, પણ તોય બરાબર તપાસ માટે આપણે મેટા-વિકિ પર કારભારીઓ પાસે સભ્યતપાસ (Checkuser) ની વિનંતી કરી શકીએ છીએ. મારો મત છે કે જો આ તેમનું જ ખાતું નિકળે તો Sockpuppetry (બીજા ખાતાનો દુરુપયોગ) માટે તેમના બંને ખાતાને હંમેશા માટે અવરોધિત કરવા જોઈએ. -- કેપ્ટનવિરાજ ( ) ૧૧:૦૫, ૧૨ મે ૨૦૨૦ (IST)ઉત્તર
જી વિરાજભાઈ, અને અત્યારે તેમને સદસ્ય પૃષ્ઠ પર એક ચિત્ર મુકેલ છે તે પણ ભૂતપૂર્વ પ્રતિબંધિત Arjunsinh (Hardhrol) અકાઉન્ટ દ્વારા જ upload કરવામાં આવ્યું હતું. HinduKshatrana (ચર્ચા) ૧૧:૨૩, ૧૨ મે ૨૦૨૦ (IST)ઉત્તર
જે રીતે એ ખાતું ઉર્દૂ ભાષા વાપરે છે તે રીતે સોકપપેટ જ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૪૩, ૧૨ મે ૨૦૨૦ (IST)ઉત્તર
શું આ ખાતા પહેલા કોઈ બીજું ખાતું અર્જુનસિંહ નું હોવાની ખબર પડી હતી? અને આ બંને ખાતા પર સભ્યતપાસ કરવું શક્ય નથી કેમકે Hardhrol ખાતાનો છેલ્લો સંપાદન ૯૦ દિવસ પહેલા હતો, સભ્યતપાસ ટૂલમાં છેલ્લા ૯૦ દિવસનો જ ડેટા રહે છે. આમ તો સભ્યતપાસની જરૂર નથી લાગતી આ નવું ખાતું વર્તનથી અર્જુનસિંહ નું જ લાગે છે. @Dsvyas અને Aniket: -- કેપ્ટનવિરાજ ( ) ૧૨:૩૯, ૧૨ મે ૨૦૨૦ (IST)ઉત્તર
ઉર્દુ ભાષામાં અપશબ્દો! આમના દ્વારા થતા સંપાદનો વખતે તેઓ જે ઉર્દુ લિપિમાં લખે છે તેનું translation કરી જુઓ એટલે અનુભવ થાશે આમનું જેવું વર્તન છે એ wikipedia પર ચલાવા લાયક છે કે નહીં. ઉદાહરણ તરીકે કાલયવન પેજ પર recent સંપાદનમાં આમના દ્વારા આ લખેલ મળ્યું:- ہٹ مادرچود આનો જે અર્થ થાય છે એ wikipedia પર કઈ રીતે ચલાવી શકાય છે?@Aniket, KartikMistry, અને CptViraj:HinduKshatrana (ચર્ચા) ૧૬:૧૮, ૧૨ મે ૨૦૨૦ (IST)ઉત્તર
મિત્રો, એક વિનંતિ કે ભવિષ્યમાં આવા સભ્યો સાથે વ્યક્તિગતરીતે સંકળાવાને બદલે કે અન્ય સભ્યોનાં ચર્ચાનાં પાને મુસદ્દા ઘડવાને બદલે પ્રબંધકોના ચર્ચાના પાને કે ચોતરા પર ચર્ચા કરવી જેથી આવા ભાંગફોડીયા સભ્યો વ્યક્તિગતરીતે તમારા પાને ભાંગફોડ ન કરે. એક કરતા વધુ જગ્યાએ ચર્ચાઓ કરવાથી આવા અસભ્યોને જોશ આવે છે, જે આપણે ટાળવું જોઈએ. અને હા, એમણે લખેલા એ સંદેશાને personal threat જેવું ગણી લેવું એ પણ નાસમજ છે. એક નાસમજુની સાથે એની કક્ષાએ જો આપણે પણ ઊતરી જઈએ તો આપણામાં અને એનામાં કોઈ ફરક ના રહ્યો કહેવાય.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૨, ૧૪ મે ૨૦૨૦ (IST)ઉત્તર
ઓકે. HinduKshatrana (ચર્ચા) ૦૪:૦૨, ૧૪ મે ૨૦૨૦ (IST)ઉત્તર

en:Template:Unsigned

ફેરફાર કરો
આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

નમસ્તે કાર્તિકભાઈ, શું તમે આ ઢાંચો આયાત કરી દેશો? આભાર :) -- કેપ્ટનવિરાજ ( ) ૧૩:૧૨, ૧૨ મે ૨૦૨૦ (IST)ઉત્તર

  કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૩૩, ૧૨ મે ૨૦૨૦ (IST)ઉત્તર

અનાદિ શ્રી કૃષ્ણનારાયણ

ફેરફાર કરો

આ લેખ માં કોઈ કોપી રાઈટ કે પ્રચાર સબંધી સમસ્યા નથી. તેમ છતા એવું કાંઇ જણાતું હોય તો માત્ર તેવું લખાણ સુધારી શકાય છે પરંતું આર્ટિકલ કે પેજ દુર કરવું નાં જોઈએ. આભાર --Gaurang vekariya (ચર્ચા) ૧૪:૫૩, ૧૭ મે ૨૦૨૦ (IST)ઉત્તર

વિકિપીડિયામાં લેખમાં સંદર્ભો જરૂરી છે. લેખ તટસ્થ, પ્રશસ્તિ રહિત હોવો જરૂરી છે. વિકિ લાયક યોગ્ય ફોરમેટમાં હોવો જોઇએ. અહીં આમાનું કશું નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૫૪, ૧૭ મે ૨૦૨૦ (IST)ઉત્તર

અનાદિ શ્રી કૃષ્ણનારાયણ

ફેરફાર કરો

I'm a new in this so sorry for my mistake. Needs help to improve this article.

Wiki Loves Women South Asia 2020 Jury

ફેરફાર કરો
 

Hello!

Thank you for your support in organizing Wiki Loves Women South Asia 2020 locally in your language Wikipedia. We appreciate your time and efforts in bridging gender gap on Wikipedia. Due to the novel coronavirus (COVID-19) pandemic, we will not be couriering the prizes in the form of mechanize in 2020 but instead offer a gratitude token in the form of online claimable gift coupon. Please fill this form by last June 10 for claiming token of appreciation from the International team for your support in the contest.

Wiki Love and regards!

Wiki Loves Folklore International Team.

--MediaWiki message delivery (ચર્ચા) ૧૯:૫૧, ૩૧ મે ૨૦૨૦ (IST)ઉત્તર

Some concerns regarding this.

ફેરફાર કરો

નમસ્તે કાર્તિક ભાઈ, અત્યારે જે સદસ્ય દ્વારા આહીર પાનાં પર ફેરફારો કરવામાં આવ્યા હતા એ પાછળનો તેમનો ધ્યેય શું છે એ જાણવા માટે અહીંયા , અહીંયાં , અહીંયા અને છેલ્લે અહીંયા તેમના દ્વારા કરવામાં આવેલા સંપાદનો પર નજર કરી જુવો એટલે ખબર પડશે કે આમનો ધ્યેય શું છે? અને આ લિંક્સ પર એક બીજી વાત એ જણાય છે કે આમના દ્વારા જે specific changes કરવામાં આવ્યા છે એજ changes ભૂતપૂર્વમાં સદસ્ય Indrayogya દ્વારા કરવામાં આવ્યા હતા એજ specific pages પર અને તેથી પહેલા એમાં જ સદસ્ય hardhrol દ્વારા કરવામાં આવ્યા હતા. વધારે કાઈ તો નથી કહેવા માંગતો પણ આમની એજ પ્રવૃતિઓ અનેક નવા accounts બનાવ્યા બાદ પણ એક જેવી જ રહી છે. બસ અહીંયા થોડીક નજરk દ્રષ્ટિ રાખજો એટલી request છે. આભાર. HinduKshatrana (ચર્ચા) ૨૨:૦૬, ૭ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર

@Dsvyas, @Aniket - ઉપરોક્ત માહિતી જોવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૫૧, ૭ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર
@HinduKshatrana: આ ખાતું ૫ મહિના પહેલા બનાવામાં આવ્યું હતું, મને અર્જુનસિંહ નથી લાગતા. ક્યાંય ઉર્દુનો પ્રયોગ થયો છે? -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૦૦:૦૬, ૮ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર
CptViraj બે જુદા ખાતા હોઇ શકે, પણ તે છતાંય આમની ગતિવિધિઓ પર ધ્યાન રાખવા જેવું તો છે કેમકે Pali ભાષાની વિકિપીડિયા પર જે 5-6 specific પાનાંઓ(જેમની મે links આપી) ઉપર ભૂતપૂર્વ સભ્ય Hardhrol અને Indrayogya દ્વારા "self motivated defaming edits" કરવામાં આવ્યા હતા તે જ specific pages ને આમના દ્વારા પણ target કરવામાં આવ્યા છે. અને આ recursive process repeat જ ચાલ્યા રાખે છે. જેમ પ્રતિબંધિત થાય, તેમ પાછું બીજા account થી એક સરખી પદ્ધતિના edits કરવામાં આવે છે.HinduKshatrana (ચર્ચા) ૦૨:૦૩, ૮ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર
@HinduKshatrana: મારી વાત માનો તો અર્જૂનસિંહ કે કોઈ પણ આવા સભ્ય સાથે એડિટ વોર કરવાનું બંધ કરી દો, તમે Indrayogya સાથે ઘણી વિકિઓમા એડિટ વોર કર્યો હતો. જ્યારે તેના પર વૈશ્વિક પ્રતિબંધ મૂકવામાં આઆવી રહ્યો હતો, ત્યારે તમારો પણ ઉલ્લેખ થયો હતો, જો તમે આવી જ રીતે ક્રોસ-વિકિ એડિટ વોર ચાલું રાખશો અને તમારા પર બેથી વધારે વિકિએ પ્રતિબંધ મૂક્યો તો તમારા પર પણ વૈશ્વિક પ્રતિબંધ લાગવાની સંભાવના છે. આભાર. -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૦૮:૪૯, ૮ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર
જી વિરાજભાઈ જરૂર, પરંતુ આમના સંપાદનો પર થોડીક નજર જરૂર રાખજો એટલી વાનંતી. અને જવાબ આપવા બદલ આભાર.HinduKshatrana (ચર્ચા) ૧૬:૩૦, ૮ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર
why you all have tilted approch to him? jyare tme sau sari rite jaano cho ke aa fariyadi user ghani badhi vaar edit-war ma sanklatyelo che to tena par pratibandh kem nathi mukta? ane teni editorial history check karo, ae pan to specific pages sathe j change kare che! mari par lagela badha j aarop ne hu reject karum chu, ane HinduKhatrana ne sucit kar dho ke maro samay barbad na kare, aa mari first and last warning che. Vikrantaditya (ચર્ચા) ૨૨:૧૫, ૮ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર

Special:Diff/711562

ફેરફાર કરો

શું તમે સ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ કરવા માંગો છો? -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૭:૩૧, ૯ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર

હા. ટેસ્ટિંગ માટે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૧૪, ૯ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર
તે બીજી વિકિની સ્ક્રિપ્ટ છે એટલે importScript કામ નહીં કરે. જો તમારી ઈચ્છા હોય તો એક વાર આ મૂકી જુઓ: mw.loader.load('//en.wikipedia.org/w/index.php?title=User:Frietjes/templatecompare.js&action=raw&ctype=text/javascript'); -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૨૦:૪૯, ૯ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર
મેં તેનું સ્થાનિકીકરણ કરી દીધું છે. તમે તેને ઇન્સ્ટોલ કરી શકો છો, Templates to compare માં નામસ્થળ ઢાંચો: ની બદલે Template: નાખશો તો જ કામ કરશે‌, દા.ત: Template:Test :) -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૨૨:૨૯, ૯ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર

રાણપુર

ફેરફાર કરો

ભાઈ કેમ ફેરવી નાખ્યું રાણપુર વિશે સાચી હકીકત મૂકી હતી રાણા ગોહિલ ના મર્યા પછી નો ઉલેખ છે -- Parmar aaiyazkhan natubha (ચર્ચા) ૧૦:૪૭, ૧૧ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર

નો ખબર હોય તો રાસમાલા અને રત્ન માલ વાચી લેજે જે ગવરમેન્ન્ટ પ્રૂફ છે ઝવેરચંદ મેઘાણી ને વાચી લેજે ને પાછુ મૂકી દેજે જે મૂક્યું તું તે Parmar aaiyazkhan natubha (ચર્ચા) ૧૦:૫૦, ૧૧ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર

રાસમાલા, રત્ન માલ કે ઝવેરચંદ મેઘાણીના સાહિત્યિક ગ્રંથો સંદર્ભ તરીકે માન્ય નથી. તમે હાજર રહેલા લખાણમાં ફેરફારો કર્યા હતા એના કરતા ચર્ચા પાનાં પર આ વાત મૂકી હોત તો આપણે તેને સરખું કરીને મૂકી શકત. છતાં પણ, તમે યોગ્ય ગ્રંથોનો સંદર્ભ આપશો તો ચોક્કસ મૂકી શકાય છે. વધુમાં વિકિપીડિયામાં તુંકારે વાત કરવી માન્ય નથી. યોગ્ય ભાષા વાપરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૫૮, ૧૧ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર

ભાઈ ઇતિહાસ ની પાકી માહિતી નો હોય તો મુકતો રાણપુર પરમાર વિશે નો હોય તો કોલ કરજે આ નંબર પર 9157081005 Parmar aaiyazkhan natubha (ચર્ચા) ૧૧:૩૨, ૧૧ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર

@Parmar aaiyazkhan natubha, ઉપર કહ્યા પ્રમાણે ૧. જો કોઇ સરકારી વેબસાઇટમાં આ માહિતી હોય, ૨. કોઇ ગ્રંથોમાં હોય (જે ઓનલાઇન હોય તો સારું) કે, ૩. કોઇ સમાચારપત્રો-વેબસાઇટમાં પ્રસિદ્ધ થઇ હોય તો તમે મને મોકલી શકો છો. આપણે તેને વિકિપીડિયામાં સુધારી શકીએ છીએ. હાલની માહિતી સંદર્ભ અનુસાર જ છે, મારા દ્વારા મૂકેલી નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૪૬, ૧૧ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર
Parmar aaiyazkhan natubha, ભાઈ, અહીં અપમાનજનક ભાષામાં વાત કરશો તો નાહકનો તમારા સભ્યપદ પર પ્રતિબંધ લદાઈ જઈ શકે છે. એના કરતા માન્ય સંદર્ભો રજૂ કરવાથી આપણે સાચી વાતને સરળતાથી અહીં મૂકી શકાશે. તો વિકિના નિયમોને આધીન રહીને તમારા સહયોગની અપેક્ષા સાથે --A. Bhatt (ચર્ચા) ૧૯:૫૮, ૧૫ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર

Project Tiger 2.0 - Feedback from writing contest participants (editors) and Hardware support recipients

ફેરફાર કરો
 
tiger face

Dear Wikimedians,

We hope this message finds you well.

We sincerely thank you for your participation in Project Tiger 2.0 and we want to inform you that almost all the processes such as prize distribution etc related to the contest have been completed now. As we indicated earlier, because of the ongoing pandemic, we were unsure and currently cannot conduct the on-ground community Project Tiger workshop.

We are at the last phase of this Project Tiger 2.0 and as a part of the online community consultation, we request you to spend some time to share your valuable feedback on the Project Tiger 2.0 writing contest.

Please fill this form to share your feedback, suggestions or concerns so that we can improve the program further.

Note: If you want to answer any of the descriptive questions in your native language, please feel free to do so.

Thank you. MediaWiki message delivery (ચર્ચા) ૧૩:૩૫, ૧૧ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર

REMINDER - Feedback from writing contest jury of Project Tiger 2.0

ફેરફાર કરો
 
tiger face

Dear Wikimedians,

We hope this message finds you well.

We sincerely thank you for your participation in Project Tiger 2.0 and we want to inform you that almost all the processes such as prize distribution etc related to the contest have been completed now. As we indicated earlier, because of the ongoing pandemic, we were unsure and currently cannot conduct the on-ground community Project Tiger workshop.

We are at the last phase of this Project Tiger 2.0 and as a part of the online community consultation, we request you to spend some time to share your valuable feedback on the article writing jury process.

Please fill this form to share your feedback, suggestions or concerns so that we can improve the program further.

Note: If you want to answer any of the descriptive questions in your native language, please feel free to do so.

Thank you. Nitesh Gill (talk) 06:24, 13 June 2020 (UTC)

ટીપ્પણી

ફેરફાર કરો

ભાઈ તમે ચુડાસમા. એ યદુવંશી ક્ષત્રિય કેમ નથી લખતાં -- — આ સહી વગરની ટીપ્પણી 2409:4041:613:1425:E779:C91A:E3DB:C87C વડે ઉમેરાઇ હતી. (ચર્ચાયોગદાનો)

આ વિષય પર હું કંઇ લખતો નથી. તમે યોગ્ય સંદર્ભો સાથે માહિતી ઉમેરી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૫૯, ૧૫ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર

એક પાનાં પર સહાયતા.

ફેરફાર કરો

નમસ્તે કાર્તિક ભાઈ , આ પાનાં ત્રૈકુટક વંશ પર એક વાર ધ્યાન દોરજો. સંદર્ભ સહિત જાણકારી વારંવાર કાઢવામાં આવે છે. આભાર. HinduKshatrana (ચર્ચા) ૧૬:૦૩, ૨૬ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર

એ પાનાં પર ચર્ચા શરૂ કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૩૯, ૨૬ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર
જી, કાર્તિક ભાઈ. ચર્ચા શરૂ કરી દીધી છે અને સંદર્ભો આપ્યા છે તો જ્યારે સમય મળે ત્યારે એક વાર નજર જરૂર કરજો. આભાર. HinduKshatrana (ચર્ચા) ૧૮:૪૬, ૨૬ જૂન ૨૦૨૦ (IST)ઉત્તર

આર્ટિકલ નું નામ

ફેરફાર કરો

કાર્તિકભાઈ ભોયણ મોટી એ નામ ખોટું છે જેને પેજ move કરી મોટી ભોયણ નામ સુધારી આપવા સહયોગ કરશો. Reply VIJAYSINH RANA 542 (ચર્ચા) ૧૮:૩૪, ૧૯ જુલાઇ ૨૦૨૦ (IST)ઉત્તર

થોડી રાહ જોઇ હોત તો તમારે નવા લેખો ન બનાવવા પડત. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૩૬, ૧૯ જુલાઇ ૨૦૨૦ (IST)ઉત્તર

જેવી આપની આજ્ઞા VIJAYSINH RANA 542 (ચર્ચા) ૧૮:૪૧, ૧૯ જુલાઇ ૨૦૨૦ (IST)ઉત્તર

નવો લેખ બનાવતા પહેલા શોધ કરી જુઓ કે એવો કોઇ લેખ છે કે નહી. તમે બનાવેલા બંને લેખો યોગ્ય જ છે, પણ મોટાભાગના ગામના લેખો અહીં છે જ. ઘણી વખત નામ ખોટા હોય છે, જે આપણે નામ ફેર કરીને સરળતાથી સુધારી શકીએ છીએ. સાચા નામોની યાદી સરળતાથી મળવી શક્ય નથી એટલે આવું બને છે, પણ ધ્યાનમાં આવતા આપણે તેને સુધારીએ છીએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૫૨, ૧૯ જુલાઇ ૨૦૨૦ (IST)ઉત્તર

પેજ માં શુ ભૂલો કરી છે વિસ્તૃત જણાવો કે કઈ સમજ પડે અને ભૂલો સુધારી શકીએ

ફેરફાર કરો

જય હિંદ, મેં જે પેજ બનાવ્યું છે એમાં જે માહિતી મૂકી છે એમાં સોર્ચ પણ મુક્યો છે છતાં શુ ખામી છે એ બાબતે સ્પષ્ટ કહેવામાં આવે તો સમજી શકાય — આ સહી વગરની ટીપ્પણી Jigneshkumarvaghasiya વડે ઉમેરાઇ હતી. (ચર્ચાયોગદાનો) ૧૬:૫૧, ૧ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

"કારણ" ગુલાબી રંગના ખાનામાં સ્પષ્ટ આપેલું જ છે. એક લેખમાં કોઇ સંદર્ભ નથી અને તમે જાતે જ તમે તમારો લેખ બનાવ્યો છે. બીજા લેખમાં જોઇએ તો વ્યક્તિ એક લેખ બને એટલા નોંધપાત્ર નથી. એક જ સંદર્ભ છે અને તે પણ છેક ૨૦૧૮નો છે. ચોતરા પર પણ જવાબ આપ્યો છે તે જોઇ લેશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૫૮, ૧ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

panibar

ફેરફાર કરો

કાર્તિકભાઈ, panibar લેખ એક ip સરનામાં દ્વારા બનાવવામાં આવેલ છે. જેને ત્યારે મે જોયું તો તેમાં પુષ્ટિ સર્જક માં મારું નામ બતાવે છે આવું કેમ? મેં તો એમાં સુધારા જ કર્યા હતા, અને પાનું ખસેડ્યું. આ સવાલ ફક્ત મારી જાણકારી હેતુ છે.વિજયસિંહ રાણા (ચર્ચા)

કદાચ બેવડાતા દિશાનિર્દેશનના કારણે આમ થયું લાગે છે. જોઇ લઉં છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૨૭, ૧૩ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

ઢાંચો

ફેરફાર કરો

કાર્તિકભાઈ , મંદિર અને તળાવનો ઢાંચો મળી રહેશે. મારા બનાવેલા લેખમાં ઉમેરવો છે. અને હા, હું ઢાંચો બનાવી શકું ? -- વિજયસિંહ રાણા (ચર્ચા) ૧૧:૪૫, ૨૧ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

મંદિર માટે - ઢાંચો:Infobox religious building, તળાવ માટે - ઢાંચો:Infobox body of water. તમે ઢાંચો બનાવી શકો છો (અને તેને અપડેટ કરતા રહેવાની જવાબદારી તમારી રહેશે!!), પણ એના કરતાં આપણે અંગ્રેજી કે અન્ય વિકિમાંથી આયાત કરીએ તો ખોટી મહેનત ન થાય. જોઇતા ઢાંચા માટે મને મેસેજ મૂકી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૦૪, ૨૧ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર
આભાર. વિજયસિંહ રાણા (ચર્ચા) ૧૨:૧૬, ૨૧ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

મોટરસાઇકલ ઢાંચો

ફેરફાર કરો

કાર્તિકભાઈ, મોટરસાઇકલ ઢાંચો મળી રહેશે. ---વિજયસિંહ રાણા (ચર્ચા) ૦૯:૦૮, ૯ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર

જોવું પડશે. જો એક જ લેખમાં વપરાવાનો ઢાંચો હોય તો અહીં આયાત કરવો યોગ્ય નથી. તેના વગર જ કામ ચલાવવું યોગ્ય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૬, ૯ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર
ગુજરાતી વિકિમાં મોટરસાઈકલને લગતો મને એકપણ લેખ મળ્યો નથી. ગુજરાતી વિકિમાં હું અલગ - અલગ મોટરસાઇકલ વિશે લેખ બનાવવા માંગુ છું, જો ઢાંચો મળી રહે તો યોગ્ય રહેશે. મારા માટેતો તમે સલાહકાર છો, તમારું સૂચન જણાવશો તેરીતે બનાવવાની શરૂઆત કરીશ...---વિજયસિંહ રાણા (ચર્ચા) ૧૦:૩૦, ૯ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર
ઓકે. તમે એક લેખ સંપૂર્ણ કરો. હું ઢાંચો ઉમેરી દઇશ. સ્ટબ ન બનાવતા. સરસ વ્યવસ્થિત લેખ બનાવશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૩૭, ૯ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર

વિશ્વમાં હિન્દુ ધર્મ્

ફેરફાર કરો

એકજ લેખક દ્વારા વિશ્વમાં હિંદુ ધર્મ અને વિશ્વમાં હિન્દુ ધર્મ્ બનાવવામાં આવેલ છે.એ પણ થોડુક જોઇ લેજો.આભાર . ---વિજયસિંહ રાણા (ચર્ચા) ૧૬:૨૪, ૨૭ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

@Aniket:, ઉપરનો વિશ્વમાં હિન્દુ ધર્મ્ લેખ દૂર કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૯, ૨૭ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર
@વિજયસિંહ રાણા અને KartikMistry:,   ' --A. Bhatt (ચર્ચા) ૧૯:૨૪, ૨૭ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

શ્રેણી:ડૉ. બાબાસાહેબ આંબેડકર

ફેરફાર કરો

गुजराती के बजाय हिन्दी में लिखने के लिए क्षमापात्री हूं। इसका क्या कारण है की आपने मेरे द्वारा कई लेखों में जोडी गई सारी "डॉ. बाबासाहेब आंबेडकर" श्रेणीयां हटा दी? मैंने सभी उचित संपादन किये थे। Sandesh9822 (ચર્ચા) ૨૩:૧૪, ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

See your talk page for explanation. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૩:૧૭, ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ (IST)ઉત્તર

मैंने उचीत कारण बताकर आंबेडकर से संबंधित कुछ लेखों में बाबासाहेब आंबेडकर श्रेणी जोडी है। आशा है की आप सहयोग करेंगे और बिना चर्चा किये उसे दोबारा नहीं हटायेंगें। सर जी, हमें विकिपीडिया को समृद्ध करना हैं, आपसे बिनती है की गलतफैमी न रखे, धन्यवाद. Sandesh9822 (ચર્ચા) ૦૧:૦૩, ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર

Yes, we have to expand Wikipedia, but please don't get me wrong, we don't need yet another category for this. @Aniket, @Dsvyas, need your views on this. This is very small Wikipedia and we have enough categories to sort things. You are welcome to contribute here, please don't create yet another category because you can. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૦૨, ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર

We sent you an e-mail

ફેરફાર કરો

Hello KartikMistry/Archive9,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (ચર્ચા) ૦૦:૨૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર

Mahatma Gandhi edit-a-thon on 2 and 3 October 2020

ફેરફાર કરો
 

Hello,
Thanks for showing interest to participate in the Mahatma Gandhi 2020 edit-a-thon. The event starts tomorrow 2 October 12:01 am IST and will run till 3 October 11:59 pm IST.

Note a few points

  • You may contribute to any Wikimedia project on the topic: Mahatma Gandhi, his life and contribution. Please see this section for more details.
  • If you have added your name in the "Participants" section, please make sure that you have mentioned only those projects where you'll participate for this particular edit-a-thon. The list is not supposed to be all the projects once contributes to in general. You may go back to the page and re-edit if needed.

If you have questions, feel free to ask.
Happy Gandhi Jayanti. -- User:Nitesh (CIS-A2K) (sent using MediaWiki message delivery (ચર્ચા) ૦૪:૩૯, ૧ ઓક્ટોબર ૨૦૨૦ (IST))ઉત્તર

Dear brother

ફેરફાર કરો

ફક્ત પોતાને j જ્ઞાનનો ભંડાર સમજવું યોગ્ય નથી. હું મારા ચાપલધરા ગામ માં રહું છું અહીંની લોકા લીટી મને તારાથી વધારે ખબર છે , વિકિપીડિયા એ ફક્ત તારા એકલાની જાગી રી નથી એ ધ્યાન માં રાખવું. મને બધી ખબર છે (ચર્ચા) ૨૩:૧૭, ૨ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર

ભલે તમે ગામમાં રહેતા હોવ પણ, વિકિપીડિયામાં કોઇ પણ માહિતી માટે યોગ્ય સંદર્ભ જરુરી છે તેમજ તેમાંની માહિતી હંમેશા જ્ઞાનકોશને લાયક હોય છે. ગામની ખાલીખમ ટાંકીઓ કે અંગત અનુભવો કે મતને અહીં સ્થાન નથી. હા, અહીં સભ્યતાથી વર્તવું જરુરી છે. તોછડાઇ તેમજ અન્ય ભાંગફોડ (દા.ત. મારા સભ્ય પાનાં પર તમે કરેલા ફેરફાર)ને અહીં કોઇ સ્થાન નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૩:૨૩, ૨ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર

અધૂરા જ્ઞાન સાથે ચર્ચા માં કૂદવું નહિ,તારા દ્વારા મુકાયેલી મારા ગામની માહિતી અધૂરી છે, જેમાં એડિટ કરવા નો મને હક છે, હું ધરો કે ચીન વિશે લખું તો એ મારું થય જતું નથી. મને બધી ખબર છે (ચર્ચા) ૨૩:૨૮, ૨ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર

મારા ગામ માધ્યમિક શાળા છેક નહિ એ તું કયા જ્ઞાન કોશ માંથી લાવ્યો, બોલી ડિલીટ કરવાની શી જરૂર હતી, વિકિપીડિયા એ લોકો ને સાચી સમજ માટે હોય છે, જે આપ શ્રી જેવા અધૂરા ઘડા લોકો ને ગેરમાર્ગે દોરે છે. મને બધી ખબર છે (ચર્ચા) ૨૩:૩૨, ૨ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર

@મને બધી ખબર છે: તુકારે વાત કરવાનું બંધ કરવા વિનંતી, વિકિપીડિયા પર તુકારે વાત કરવું સ્વીકાર્ય નથી. આભાર! -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૨૩:૫૦, ૨ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર

આપશ્રી કોઈ સંત મહાત્મા નથી, અને નવી અપડેટ સ્વીકારવાની સમજ ના હોય તો આ ક્ષેત્ર માં કૂદવું નહિ. કોઈ પણ ગામ વિશે ૫ લાઈન લખી ને જાણે (ન્યુટન નો નિયમ સોધ્યો હોય તેવી ક્રેડિટ લેવી નહિ) તમે વડનગર થી ૪૦૦ કીમી દુર ના ગામની શી ખબર હોય, મને બધી ખબર છે (ચર્ચા) ૦૦:૪૬, ૩ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર

@કાર્તિક મિસ્ત્રી -વિકિપીડિયા એ કોઈના બાપની જાગીર નથી જે વારંવાર લખેલી માહિતી હટાવવા માં આવે છે, તમારા દ્વારા મારા ગામ ચાપલધરા દ્વારા લખાયેલી દરેક માહિતી ખોટી અને અધૂરી છે જે ધ્યાન રાખવું . મને બધી ખબર છે (ચર્ચા) ૦૦:૫૦, ૩ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર

@KartikMistry અને Brihaspati:, "સભ્ય:મને બધી ખબર છે" પર પ્રતિબંધ મૂક્યો છે.   ' - કાર્ય સમાપ્ત. --A. Bhatt (ચર્ચા) ૦૮:૪૦, ૩ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર

ગણિતમાં જોઇતા લેખની યાદી

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી ગણિતમાં જોઇતા લેખની યાદી ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૦:૪૪, ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર

Mahatma Gandhi 2020 edit-a-thon: Token of appreciation

ફેરફાર કરો
 

Namaste, we would like to thank you for participating in Mahatma Gandhi 2020 edit-a-thon. Your participation made the edit-a-thon fruitful. Now, we are sending a token of appreciation to them who contributed to this event. Please fill the Google form for providing your personal information as soon as possible. After getting the addresses we can proceed further. Please find the form here. Nitesh (CIS-A2K) (ચર્ચા) ૨૨:૪૩, ૨૬ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર

આભાર --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૧૪, ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ (IST)ઉત્તર

નવી શ્રેણીઓની જરૂર

ફેરફાર કરો

મને લાગે છે કે નવા લેખોને ધ્યાનમાં રાખીને આપણે નવી શ્રેણીઓ બનાવવાની જરૂર છે જેમકે શ્રેણી:ગુજરાતના રાજવંશો, શ્રેણી:સોલંકીકાળનાં સ્થાપત્યો, શ્રેણી:સોલંકી શાસકો, શ્રેણી:ચુડાસ્મા શાસકો, શ્રેણી:ગુજરાતના કુવાઓ, શ્રેણી:ગુજરાતના મહેલો (કે પછી કોઈક શહેરના), શ્રેણી:ગુજરાતના મ્યુઝિયમો વગેરે. હું મારી રીતે અમુક શ્રેણીઓ બનાવતો જઉં છું તો આપ પણ ધ્યાનમાં રાખી યોગ્ય શ્રેણીઓ બનાવતા જાઓ તેવી વિનંતી.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૬:૧૪, ૨૫ નવેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર

ચોક્કસ. દરેક શ્રેણીઓનું યોગ્ય વર્ણન અને જો અન્ય વિકિઓમાં તે હાજર હોય તો વિકિડેટા સાથે તેને સાંકળવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૨, ૨૫ નવેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર

Festive Season 2020 edit-a-thon

ફેરફાર કરો
 

Dear editor,

Hope you are doing well. First of all, thank you for your participation in Mahatma Gandhi 2020 edit-a-thon.
Now, CIS-A2K is going to conduct a 2-day-long Festive Season 2020 edit-a-thon to celebrate Indian festivals. We request you in person, please contribute in this event too, enthusiastically. Let's make it successful and develop the content on our different Wikimedia projects regarding festivities. Thank you Nitesh (CIS-A2K) (talk) 18:22, 27 November 2020 (UTC)

Reminder: Festive Season 2020 edit-a-thon

ફેરફાર કરો

Dear Wikimedians,

Hope you are doing well. This message is to remind you about "Festive Season 2020 edit-a-thon", which is going to start from tonight (5 December) 00:01 am and will run till 6 December, 11:59 pm IST.

Please give some time and provide your support to this event and participate. You are the one who can make it successful! Happy editing! Thank You Nitesh (CIS-A2K) (talk) 15:53, 4 December 2020 (UTC)

Return to the user page of "KartikMistry/Archive9".