જાંબુઘોડા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
જાંબુઘોડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાનું મુખ્ય મથક છે.
જાંબુઘોડા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°22′00″N 73°43′00″E / 22.3667000°N 73.7167000°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પંચમહાલ |
તાલુકો | જાંબુઘોડા |
વસ્તી | ૪૨,૪૭૬ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી |
આ સ્થળ તાલુકામાં આવેલ જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય માટે જાણીતું છે.[૧]
વસતી
ફેરફાર કરોભારત દેશની વસતી ગણતરી (૨૦૧૧),[૨] મુજબ જાંબુઘોડાની વસતી ૪૨,૪૭૬ હતી. તેઓ કુલ ૭,૯૦૦ ઘરોમાં વસવાટ કરે છે. આ પૈકી અનુસૂચિત જનજાતિના લોકોની સંખ્યા ૧૫,૧૧૨ (૩૬%) છે.
રજવાડું
ફેરફાર કરોભારત દેશની આઝાદી પહેલા, જાંબુઘોડા એક રજવાડું હતું, જેનું શાસન હિંદુ રાજપૂત પૈકીના પરમાર કુળ દ્વારા કરવામાં આવતું હતું. આ રજવાડું જૂન ૧૦, ૧૯૪૮ના દિવસે ભારત દેશમાં વિલીન કરવામાં આવ્યું હતું.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય - વન વિભાગ, ગુજરાત". મૂળ માંથી 2014-07-14 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-17.
- ↑ "૨૦૦૧ અને ૨૦૧૧ - ગુજરાત સરકાર" (PDF). મૂળ (PDF) માંથી 2015-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-17. સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૧ ના રોજ વેબેક મશિન
- ↑ Rathore, Abhinay (1841). "Jambughoda (Princely State)". Rajput Provinces of India (અંગ્રેજીમાં). મેળવેલ 2024-06-28.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |