ધોળીકુવા
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ધોળીકુવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના ચિખલી તાલુકાનું ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.
ધોળીકુવા બીલીમોરાથી વઘઇ જતી સરા લાઇન તરીકે જાણિતી નેરોગેજ રેલ્વે લાઇન પરનું સ્ટેશન છે. આ ઉપરાંત ધોળીકુવા સડક માર્ગે ચિખલી, અનાવલ, ખારેલ વગેરે સ્થળો સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જોડાયેલું છે.
ધોળીકુવા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | ચિખલી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી |
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |