ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ
રાજયપાલ અને ઉપરાજ્યપાલ એ એક બંધારણીય હોદ્દો છે જેઓ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રથમ નાગરિક પણ હોય છે. ભારતીય સંવિધાનના આર્ટિકલ ૧૫૪ - રાજ્યની કારોબારી સત્તા મુજબ રાજ્યપાલ અને ઉપરાજ્યપાલને સત્તા આપવામાં આવી છે. રાજયોનો તમામ વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. તેઓ મુખ્યમંત્રીની સલાહ મુજબ રાજ્યના પ્રધાન મંડળની રચના કરે છે.[૧][૨]
રાજ્યપાલ તેમજ ઉપરાજ્યપાલની નિમણુકો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, રાષ્ટ્રપતિ જ તેમને હોદ્દા પરથી દૂર પણ કરી શકે છે. તેમની મુદ્દત ૫ વર્ષની હોય છે, પરંતુ આ પહેલા પણ તેમને દૂર કરી શકાય છે. તેઓ રાષ્ટ્રપતિની સલાહ મુજબ રાષ્ટ્રપતિ શાસન પણ લગાવી શકે છે અને આ દરમિયાન તેઓ રાજ્યની સર્વોચ્ચ સત્તા ધરાવે છે.
રાજ્યપાલો
ફેરફાર કરોરાજ્ય | નામ | છબી | પદ પર
(અવધિ) |
વિગતો | સં. |
---|---|---|---|---|---|
આંધ્ર પ્રદેશ | એસ. અબ્દુલ નઝિર | 20 February 2023(1 વર્ષો, 247 દિવસો) | [૧] | ||
અરણાચલ પ્રદેશ | કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઇક | 16 February 2023(1 વર્ષો, 251 દિવસો) | [૨] | ||
આસામ | ગુલાબ ચંદ કટારિયા | 22 February 2023(1 વર્ષો, 245 દિવસો) | [૩] | ||
બિહાર | રાજેન્દ્ર અર્લેકર | 18 February 2023(1 વર્ષો, 249 દિવસો) | [૪] સંગ્રહિત ૨૦૨૨-૦૧-૨૪ ના રોજ વેબેક મશિન | ||
છત્તીસગઢ | બિશ્વભૂષણ હરીચંદન | 22 February 2023(1 વર્ષો, 245 દિવસો) | [૫][હંમેશ માટે મૃત કડી] | ||
ગોવા | પી. એસ. શ્રીધરન પિલ્લાઇ | 15 July 2021(3 વર્ષો, 101 દિવસો) | [૬] સંગ્રહિત ૨૦૨૨-૦૩-૨૦ ના રોજ વેબેક મશિન | ||
ગુજરાત | આચાર્ય દેવવ્રત | 22 July 2019(5 વર્ષો, 94 દિવસો) | [૭] | [૩] | |
હરિયાણા | બાંગડરુ દત્તાત્રેય | 15 July 2021(3 વર્ષો, 101 દિવસો) | [૮] | ||
હિમાચલ પ્રદેશ | શિવ પ્રતાપ શુક્લા | 18 February 2023(1 વર્ષો, 249 દિવસો) | [૯] | ||
ઝારખંડ | સી. પી. રાધાકૃષ્ણ | 18 February 2023(1 વર્ષો, 249 દિવસો) | [૧૦] | [૪] | |
કર્ણાટક | થાવર ચંદ ગેહલોત | 11 July 2021(3 વર્ષો, 105 દિવસો) | [૧૧] સંગ્રહિત ૨૦૨૩-૦૩-૧૮ ના રોજ વેબેક મશિન | [૫] | |
કેરળ | આરિફ મહંમદ ખાન | 6 September 2019(5 વર્ષો, 48 દિવસો) | [૧૨] | [૬] | |
મધ્ય પ્રદેશ | મંગુભાઇ સી. પટેલ | 8 July 2021(3 વર્ષો, 108 દિવસો) | [૧૩] સંગ્રહિત ૨૦૨૨-૧૧-૨૮ ના રોજ વેબેક મશિન | [૭] | |
મહારાષ્ટ્ર | રમેશ બાઇસ | 18 February 2023(1 વર્ષો, 249 દિવસો) | [૧૪] | [૮] | |
મણિપુર | અનુસુયા ઉકે | 22 February 2023(1 વર્ષો, 245 દિવસો) | [૧૫] | ||
મેઘાલય | ફાગુ ચૌહાણ | 18 February 2023(1 વર્ષો, 249 દિવસો) | [૧૬] | ||
મિઝોરમ | કામભાંપતિ હરિ બાબુ | 19 July 2021(3 વર્ષો, 97 દિવસો) | [૧૭] સંગ્રહિત ૨૦૨૨-૦૯-૨૨ ના રોજ વેબેક મશિન | [૯] | |
નાગાલેંડ | લા. ગણેશન | 20 February 2023(1 વર્ષો, 247 દિવસો) | [૧૮] | ||
ઑડિશા | ગણેશી લાલ | 29 May 2018(6 વર્ષો, 148 દિવસો) | [૧૯] | [૧૦] | |
પંજાબ | બનવારીલાલ પુરોહિત | 31 August 2021(3 વર્ષો, 54 દિવસો) | [૨૦] | ||
રાજસ્થાન | કલરાજ મિશ્રા | 9 September 2019(5 વર્ષો, 45 દિવસો) | [૨૧] | [૧૧] | |
સિક્કિમ | લક્ષ્મણ આચાર્ય | 16 February 2023(1 વર્ષો, 251 દિવસો) | [૨૨] | ||
તમિલનાડુ | આર. એન. રવિ | 18 September 2021(3 વર્ષો, 36 દિવસો) | [૨૩] | ||
તેલંગાણા | તમિસાઇ સુંદરાજન | 8 September 2019(5 વર્ષો, 46 દિવસો) | [૨૪] | [૧૨] | |
ત્રિપુરા | સત્યદેવ નારાયણ આર્ય | 14 July 2021(3 વર્ષો, 102 દિવસો) | [૨૫] | ||
ઉત્તર પ્રદેશ | આનંદીબેન પટેલ | 29 July 2019(5 વર્ષો, 87 દિવસો) | [૨૬] | [૧૩] | |
ઉત્તરાખંડ | ગુરમિત સિંહ | 15 September 2021(3 વર્ષો, 39 દિવસો) | [૨૭] | [૧૪] | |
પશ્ચિમ બંગાળ | સી. વી. આનંદ બોઝ | 23 November 2022(1 વર્ષો, 336 દિવસો) | [૨૮] | [૧૫] |
ઉપરાજ્યપાલો (લેફ્ટનન્ટ)
ફેરફાર કરોકેન્દ્ર શાસિત પ્રદેશ | વિધાન સભા? | નામ[૧૬] | છબી | પદ પર
(અવધિ) |
સંદર્ભ |
---|---|---|---|---|---|
આંદામાન અને નિકોબાર | એડમિરલ દેવેન્દ્ર કુમાર જોષી | 8 October 2017(7 વર્ષો, 16 દિવસો) | [૧૭] | ||
દિલ્હી | વિનય કુમાર સક્સેના | 26 May 2022(2 વર્ષો, 151 દિવસો) | |||
જમ્મુ અને કાશ્મીર | મનોજ સિંહા | 7 August 2020(4 વર્ષો, 78 દિવસો) | [૧૮] | ||
લડ્ડાખ | બી. ડી. મિશ્રા | 12 February 2023(1 વર્ષો, 255 દિવસો) | [૧૯] | ||
પુડુચેરી | તમિસાઇ સુંદરાજન
(વધારાનો હવાલો) |
18 February 2021(3 વર્ષો, 249 દિવસો) |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "રાજ્યપાલનું સ્થાન અને કાર્યો". www.zigya.com. મેળવેલ 2023-03-17.
- ↑ "ભારત નું સંવિધાન ગુજરાતીમાં" (PDF). મેળવેલ 2023-03-17.
- ↑ "Acharya Devvrat takes oath as new Gujarat governor". NDTV. 2019-07-21. મૂળ સંગ્રહિત માંથી 2 September 2019 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-22.
- ↑ "C.P. Radhakrishnan takes oath as Jharkhand Governor". The Hindu (અંગ્રેજીમાં). 18 February 2023. મેળવેલ 18 February 2023.
- ↑ "Thawar Gehlot sworn in as Governor of Karnataka". The Hindu (અંગ્રેજીમાં). 11 July 2021. મેળવેલ 1 August 2021.
- ↑ "Arif Mohammed Khan sworn in as Kerala governor". મેળવેલ 6 September 2019.
- ↑ "Mangubhai Patel takes oath as Madhya Pradesh Governor". The Hindu (અંગ્રેજીમાં). 8 July 2021. મેળવેલ 1 August 2021.
- ↑ "Bhagat Singh Koshyari sworn in as new governor of Maharashtra". Free Press Journal. મૂળ સંગ્રહિત માંથી 5 September 2019 પર સંગ્રહિત. મેળવેલ 5 September 2019.
- ↑ Haribabu takes oath as Governor of Mizoram | Guwahati News - Times of India
- ↑ "Ganeshi Lal sworn in as new governor of Odisha". The Hindu. Press Trust of India. 30 May 2018.
- ↑ "Kalraj Mishra sworn in as Rajasthan Governor". India Today. મેળવેલ 9 September 2019.
- ↑ "Tamil Nadu BJP chief Tamilisai Soundararajan sworn in as second Telangana Governor". Hindustan Times. મેળવેલ 8 September 2019.
- ↑ "Anandiben Patel Takes Oath As Uttar Pradesh Governor". NDTV. મેળવેલ 29 July 2019.
- ↑ "Lt Gen Gurmit Singh sworn-in as Governor of Uttarakhand". Indian Express. મેળવેલ 15 September 2021.
- ↑ "Jagdeep Dhankhar takes oath as West Bengal governor". Times of India. મૂળ સંગ્રહિત માંથી 31 July 2019 પર સંગ્રહિત. મેળવેલ 30 July 2019.
- ↑ "Lt. Governors & Administrators". India.gov.in. Retrieved on 29 August 2018.
- ↑ "Admiral D K Joshi (Retd.) sworn in as the 13th Lt. Governor of A& N Islands". The Island Reflector. 8 October 2017. Archived from |the original on 22 October 2017.
- ↑ "Manoj Sinha takes oath as Jammu and Kashmir LG, says dialogue with people will start soon". India Today. 7 August 2020.
- ↑ "India Political Updates: Resignation of Ladakh L-G R K Mathur accepted, Brig B D Mishra appointed in his place". Deccan Herald (અંગ્રેજીમાં). 2023-02-12. મેળવેલ 2023-02-12.