માલપુર
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
માલપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનું મુખ્ય મથક છે.
માલપુર | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°21′38″N 73°26′57″E / 23.3605076°N 73.4490349°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | અરવલ્લી | ||||||
તાલુકો | માલપુર | ||||||
વસ્તી | ૬,૫૧૦ (૨૦૦૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 149 metres (489 ft) | ||||||
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી | ||||||
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન | ||||||
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી | ||||||
કોડ
|
ઇતિહાસ
ફેરફાર કરોમાલપુર રજવાડાની સ્થાપના ૧૫મી સદીના મધ્ય ભાગમાં થઇ હતી.
માલપુરના છેલ્લા શાસક રાવલ શ્રી ગંભીરસિંહજી હિંમતસિંહજીએ ૨૩ જૂન ૧૯૨૩માં ગાદી સંભાળી હતી.[૧] તેમણે સ્કોટ કોલેજ, સાદરા અને મેયો કોલેજ, અજમેરમાં અભ્યાસ કર્યો હતો અને ૧૯૪૭ સુધી ગાદી સંભાળી હતી. ડિસેમ્બર ૧૯૪૩માં માલપુર વડોદરા રાજ્યમાં ભળી ગયું હતું.[૨] ૧ મે ૧૯૪૯ના રોજ વડોદરા રાજ્યનું ભારતીય સંઘમાં વિલિનીકરણ થયું હતું.
પરિવહન
ફેરફાર કરોમાલપુર ગુજરાતના બધાં મોટા શહેરો સાથે જાહેર પરિવહન માર્ગે જોડાયેલું છે.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Princely States of India
- ↑ McLeod, John; Sovereignty, power, control: politics in the States of Western India, 1916-1947; Leiden u.a. 1999; ISBN 90-04-11343-6; p. 160
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |