વાંકલ (તા.વલસાડ)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
વાંકલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાનું ગામ છે. વાંકલ ગામમાં પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંયાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. ગામ વલસાડ-ધરમપુર રાજ્ય ધોરી માર્ગ આવેલું હોવાથી વાહનવ્યહવારનિઇ સગવડ સારી છે. ખેતી ક્ષેત્રે પણ તેનો વિકાસ નોંધપાત્ર છે. હાફૂસ, કેસર, લંગડો, રાજાપૂરી જેવી પ્રખ્યાત કેરીની જાતોનું અહી ઉત્પાદન થાય છે. શેરડી અને ડાંગરના ઉત્પાદન ક્ષેત્રે પણ વાંકલ ગામનું પ્રદાન નોંધપાત્ર છે.
વાંકલ, વલસાડ તાલુકો | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 20°32′29″N 73°06′32″E / 20.541314°N 73.108886°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | વલસાડ |
તાલુકો | વલસાડ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |