સામત્રા (તા. ભુજ)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(સમાત્રા (તા. ભુજ) થી અહીં વાળેલું)
સામત્રા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
સામત્રા | |||
— ગામ — | |||
સામત્રા તળાવ
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°11′32″N 69°29′55″E / 23.192322°N 69.498482°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
આ ગામની નજીકમાં ચાવડા રખાલ નામનું પ્રવાસસ્થળ આવેલું છે જે કચ્છના રાજવીઓની માલિકીનું આરક્ષિત વનક્ષેત્ર છે.
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોગામમાં મહાદેવનું મંદિર આવેલું છે.
સામત્રા ટેલિવિઝન ટાવર
ફેરફાર કરોસામત્રા ગામ નજીક આવેલો ટેલિવિઝન અને રેડિયો ટાવર ૧૯૯૯માં બાંધવામાં આવ્યો હતો અને તે 300 m (984 ft) ઉંચાઇ ધરાવે છે. તે ઉંચાઇમાં ભારતમાં ૮મો અને વિશ્વમાં ૨૧૦મો ક્રમ ધરાવે છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2020-03-29 પર સંગ્રહિત.
- ↑ "Ten Tallest Television Tower of India". www.walkthroughindia.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2015-12-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૭.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |