ચુડા
ભારતમાં ગુજરાતમાં આવેલુ ગામ ચુડા
ચુડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના મહત્વના ચુડા તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક છે.
ચુડા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°28′46″N 71°40′51″E / 22.479481°N 71.680817°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરેન્દ્રનગર |
તાલુકો | ચુડા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
ઇતિહાસ
ફેરફાર કરોરજવાડા સમયમાં ચુડા વઢવાણ રજવાડાંનો ભાગ હતું. ચુડાનું પૌરાણીક નામ કંકણપુર હતું.
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોઆ નગર સ્વામિનારાયણ સંપ્રદાયના હરીકૃષ્ણ મહારાજનું જન્મ સ્થળ છે. આ કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા વર્ગનું તે આસ્થાનું કેન્દ્ર છે.
ખેત-ઉત્પાદન
ફેરફાર કરોગુજરાત રાજયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વઘુમાં વઘુ કપાસ અને મરચાંનુ ઉત્પાદન ચુડામાં થાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |