જોરડીયાળી (તા. વાવ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

જોરડીયાળી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વાવ તાલુકામાં આવેલું એક ગામ છે. જોરડીયાળી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

જોરડીયાળી
—  ગામ  —
જોરડીયાળીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E / 24.363445; 71.516012
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો વાવ તાલુકો
વસ્તી ૧,૬૯૮ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

જોરડીયાળી ગામ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે. આ ગામ લુણી નદીના ડાબા કાંઠે આવેલું છે. ગામના દક્ષિણ ભાગમાં એક વિશાળ તળાવ આવેલું છે, જે પિપળીયા તળાવ તરીકે ઓળખાય છે. આ તળાવની પાળ પર પર એક મોટુ પીપળાનુ વૃક્ષ આવેલુ હોવાથી આ તળાવનુ નામ પીપળીયા તળાવ પડ્યું છે.

ધાર્મિક સ્થળો

ફેરફાર કરો

પિપળીયા તળાવની પાળ ઉપર ચામુંડા માતાજીનું એક મોટું મંદિર આવેલું છે.