ઝેરડા (તા. ડીસા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઝેરડા (તા. ડીસા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા ડીસા તાલુકામાં આવેલું એક ગામ છે. ઝેરડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઝેરડા
—  ગામ  —
ઝેરડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E / 24.0389; 71.9415
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો ડીસા
વસ્તી ૯,૨૨૯[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

અહીં 'સ્વ.વાલાભાઇ વિસાભાઈ દેસાઈ સાર્વજનિક પુસ્તકાલય' આવેલુ છે.

ઝેરડા ગુજરાતી ગઝલકાર અને કવિ ઇશ્ક પાલનપુરી તથા કવિયત્રી અને વાર્તાકાર વર્ષાબેન બારોટ નું વતન છે.[સંદર્ભ આપો]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Jherda Village Population, Caste - Deesa Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૬ જુલાઇ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]