પાડણ (તા. સુઈગામ)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(પડાણ (તા. વાવ) થી અહીં વાળેલું)
પાડણ (તા. સુઈગામ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા સુઈગામ તાલુકામાં આવેલું એક ગામ છે. પડાણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળાલૉકનિકેતન વિનય મંદિર હાઈસ્કુલ, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
પડાણ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | સુઈગામ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી |
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોગામમાં સોલંકી રાજા મૂળરાજ સોલંકીએ બંધાવેલું પ્રાચીન મૂળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે[૧], જે રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-24) છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "બનાસકાંઠા જીલ્લા પંચાયત | જી વિષે | જોવાલાયક સ્થળો | અતિપ્રાચીનમુળેશ્વરમહાદેવ". banaskanthadp.gujarat.gov.in. મૂળ માંથી 2011-09-07 પર સંગ્રહિત. મેળવેલ ૩ એપ્રિલ ૨૦૧૭.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |