બાહીસરા (તા. વાવ)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
બાહીસરા (તા. વાવ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વાવ તાલુકામાં આવેલું એક ગામ છે. બાહીસરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
બાહીસરા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | વાવ તાલુકો |
વસ્તી | ૮૦૪ (૨૦૧૧[૧]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી, જીરું |
પિનકોડ | ૩૮૫૫૭૫ |
ભૂગોળ
ફેરફાર કરોબાહીસરા ગામ વાવ તાલુકાનું છેલ્લું ગામ છે અને તે ભાભર અને સુઈગામ તાલુકાઓની સીમા પર આવેલું છે.
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોબાહિસરામાં મોટું તળાવ તેમજ હિંગળાજ માનું મંદિર આવેલ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Bahisara Village Population - Vav - Banaskantha, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૪ માર્ચ ૨૦૧૭.