ભારતના રાજ્ય પક્ષીઓની યાદી

આ લેખ ભારતના રાજ્ય પક્ષીઓની યાદી છે.

રાજ્યો ફેરફાર કરો

રાજ્ય સામાન્ય નામ વૈજ્ઞાનિક નામ છબી
આંધ્ર પ્રદેશ ગુલાબી કાંઠલાવાળો પોપટ અથવા સૂડો Psittacula krameri  
અરુણાચલ પ્રદેશ ચિલોત્રો Buceros bicornis  
આસામ સફેદ-પાંખવાળી જંગલી બતક Cairina scutulata  
બિહાર નીલકંઠ Coracias benghalensis  
છત્તીસગઢ પહાડી મેના Gracula religiosa  
ગોવા લાલ ગળાવાળું બુલબુલ Pycnonotus gularis  
ગુજરાત બળા Phoenicopterus roseus  
હરિયાણા કાળો તેતર Francolinus francolinus  
હિમાચલ પ્રદેશ મોનલ Tragopan melanocephalus  
ઝારખંડ કોયલ Eudynamys scolopacea  
કર્ણાટક નીલકંઠ Coracias benghalensis  
કેરળ ચિલોત્રો Buceros bicornis  
મેઘાલય પહાડી મેના Gracula religiosa  
મધ્ય પ્રદેશ દૂધરાજ Terpsiphone paradisi  
મહારાષ્ટ્ર હરીયાળ Treron phoenicoptera  
મણીપુર હ્યુમનો વનમોર Syrmaticus humiae  
મિઝોરમ હ્યુમનો વનમોર Syrmaticus humiae  
નાગાલેંડ બ્લિથનો વનમોર Tragopan blythii  
ઓરિસ્સા મોર[૧] Coracias benghalensis  
પંજાબ શકરો Accipiter gentilis  
રાજસ્થાન ઘોરાડ Ardeotis nigriceps  
સિક્કિમ લાલ વનમોર Ithaginis cruentus  
તમિલનાડુ નીલમ હોલી Chalcophaps indica  
ઉત્તરાખંડ મોનલ Lophophorus impejanus  
ઉત્તર પ્રદેશ સારસ Grus antigone  
પશ્ચિમ બંગાળ સફેદ છાતીવાળો કલકલિયો Halcyon smyrnensis  

કેન્દ્રશાસિત પ્રદેશો ફેરફાર કરો

કેન્દ્રશાસિત પ્રદેશ સામાન્ય નામ વૈજ્ઞાનિક નામ છબી
આંદામાન અને નિકોબાર આંદામાન વુડ પિજન[૨] Columba palumboides  
ચંદીગઢ ભારતીય ભૂખરો ચિલોત્રો[૩] Ocyceros birostris  
દાદરા અને નગરહવેલી અને દીવ કોઇ નહી
દિલ્હી ચકલી Passer domesticus  
જમ્મુ અને કાશ્મીર કાળું કાંઠાલુ સારસ
લડાખ કાળું કાંઠાલુ સારસ Grus nigricollis  
લક્ષદ્વીપ ટાપુઓ વાબગલી Onychoprion fuscatus  
પોંડિચેરી કોયલ Eudynamys scolopaceus  

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. http://orissa.gov.in/e-magazine/Orissareview/apr2005/englishpdf/bluelay.pdf Blue Jay: The State Bird of Orissa
  2. "State Bird/Animal/Tree - Andaman and Nicobar Administration, India". www.andaman.gov.in. મૂળ માંથી 2018-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-16.
  3. "State Animal, Bird, Tree, and Flower of Chandigarh" (PDF). મૂળ (PDF) માંથી 2018-12-22 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-02.

બાહ્ય કડીઓ ફેરફાર કરો