મુખ્ય મેનુ ખોલો

ભીમદેવ સોલંકી અથવા ભીમદેવ પ્રથમ સોલંકી વંશનો રાજા હતો જેનો જીવનકાળ ૧૦૨૨ થી ૧૦૬૩ની વચ્ચે હતો. તેના લગ્ન ઉદયમતી સાથે થયા હતા, જેણે રાજાની યાદમાં પાટણમાં રાણકી વાવ બંધાવી હતી.[૧]

ભીમદેવ સોલંકી
પૂર્વાધિકારી મૂળરાજ સોલંકી
ઉત્તરાધિકારી કર્ણદેવ સોલંકી
ઉદયમતી
સંતતિ
કર્ણદેવ સોલંકી
વંશ સોલંકી વંશ
પિતા મૂળરાજ સોલંકી
જન્મ ઇસ ૧૦૨૨
અવસાન ઇસ ૧૦૬૩
ભીમદેવ પ્રથમ દ્વારા બંધાયેલ મોઢેરાનું સૂર્યમંદિર

તેણે મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર બંધાવ્યું. સોલંકી વંશના કુળ દેવી પ્રભાસ ખાતે સોમનાથમાં હતા. ભીમદેવના શાસન દરમિયાન મહમદ ગઝનીએ પવિત્ર સોમનાથ મંદિરનો નાશ કર્યો હતો.

તેના પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો હતો.

નોંધફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો