ભુટકિયા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ભુટકિયાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું ગામ છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સુવિધાઓ પ્રાપ્ય થયેલી છે.

ભુટકિયા
—  ગામ  —
ભુટકિયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°33′13″N 70°48′00″E / 23.553582°N 70.799911°E / 23.553582; 70.799911
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૬,૦૦૦ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 59 metres (194 ft)

કોડ
  • • પીન કોડ • ૩૭૦ ૧૫૫
    • ફોન કોડ • +૦૨૮૩૦
    વાહન • GJ-12

ભુટકિયા નજીક ભીમાસર, ઊમૈયા, કાનપર, કિડિયાનગર, પરાગપર વગેરે ગામો આવેલા છે.

ઉત્પાદન તથા વિકાસ

ફેરફાર કરો

મુખ્ય પાક

ફેરફાર કરો

શાકભાજી, મગફળી, એરંડા, કપાસ, ઘઉં, બાજરી, જુવાર, તલ, જીરું, ઇસબગુલ, ગુવાર, કોડ, રાયડો (રાઈ), સકરટેટી, જુવાર, અને અન્ય પાકની ખેતી કરવામાં આવે છે.

મુખ્ય ખનીજો

ફેરફાર કરો

લાઇમ સ્ટોન, બોકસાઇટ, સફેદ અને કાળો પથ્થર.

મુખ્ય વ્યવસાય

ફેરફાર કરો

ખેતી, પશુપાલન, ખેતમજૂરી અને અન્ય ઉત્પાદન.

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

શિવ મંદિર

ફેરફાર કરો

આ મંદિર સદીઓ પુરાણુ મનાય છે. અહીં એક કુંડ છે.

સંત કુંભારામ મંદિર

ફેરફાર કરો

સંત કુંભારામ રબારી જ્ઞાતિના એક સંત હતા. તેમનું મંદિર ભુટકિયા ગામમાં ખારી નદીની પાળ પર આવેલું છે. જ્યાં તેમણે સમાંધિ લીધી હતી.

આ પણ જુઓ

ફેરફાર કરો
રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન