માખેલ (તા.રાપર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

માખેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ગામ છે. જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૫ પર આડેસર ગામથી ૭ કિ.મી.નાં અંતરે આવેલું છે. માખેલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં પ્રાચીન સૂર્યમંદિર આવેલું છે.

માખેલ (તા.રાપર)
—  ગામ  —
માખેલ (તા.રાપર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°30′10″N 70°57′40″E / 23.502863°N 70.961015°E / 23.502863; 70.961015
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન