ત્રંબૌ (તા.રાપર)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ત્રંબૌ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ગામ છે. ત્રંબો ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.આ ગામમાં સખાબાઇ માતાજીનું પ્રાચીન મંદિર છે.ગામના પાદરમાંથી મોટી નદી દક્ષિણ થી ઉત્તર તરફ વહે છે.
ત્રંબૌ (તા.રાપર) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°35′01″N 70°33′52″E / 23.583477°N 70.564349°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|