ચિત્રોડ
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ચિત્રોડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ આ નાનુ ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ચિત્રોડ | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 23°24′36″N 70°40′40″E / 23.409913°N 70.677688°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોગામથી લગભગ ૧ માઇલ ઉત્તરે ચાર મંદિરોના ખંડેરો અને તળાવ આવેલું છે. આ મંદિરો કાઠી સમુદાયના લોકોએ બંધાવ્યું હતું જેઓ ૧,૫૦૦ વર્ષ પહેલાં અહીં સ્થાયી થયા હતા. આ મંદિરોમાં એક મંદિર દુર્ગા માતાનું છે અને તે ઉત્તમ પથ્થરો અને મૂર્તિઓ વડે બંધાયું હતું. હાલમાં આ મંદિરો ખંડિત અવસ્થામાં છે અને મોટાભાગની મૂર્તિઓ અન્ય સ્થળોએ લઇ જવાઇ છે. ગામથી ૧ માઇલ પૂર્વ દિશામાં કાઠીઓનું મોટું ગામ આવેલું છે જ્યાં ૧૫૦૨ (સંવત ૧૫૫૯)ની સાલના મહાદેવના મંદિરના અવશેષો જોવા મળે છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૯.
- આ લેખ ગેઝેટિર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી: કચ્છ, પાલનપુર, એન્ડ મહી કાંઠા. ગર્વમેન્ટ સેન્ટ્રલ પ્રેસ દ્વારા પ્રકાશિત. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૯. માંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |