આડેસર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

આડેસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ મોટું ગામ છે. આડેસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આડેસર
—  ગામ  —
આડેસરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°33′28″N 70°58′59″E / 23.557752°N 70.983074°E / 23.557752; 70.983074
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૮,૩૨૫[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

આડેસરને ફરતે કિલ્લો આવેલો હતો જે ૧૮૧૬ની સાલમાં કચ્છ રાજ્યના રાવ ભારમલજી સાથેના યુદ્ધમાં નુકશાન પામ્યો હતો.[]

૨૦૦૧ના ધરતીકંપમાં અહીં આવેલું પ્રાચીન સૂર્યનારાયણ મંદિર નષ્ટ પામ્યું હતું, જે ફરીથી બાંધવામાં આવ્યું હતું.[]

રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


  1. "Adesar Village Population, Caste - Rapar Kachchh, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૧૭.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૦.
  3. "Surya Narayan temple -Adesar". The Megalithic Portal. ૨૮ ઓક્ટોબર ૨૦૦૭. મેળવેલ ૧ ઓગસ્ટ ૨૦૧૫.