રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮
(રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 (ભારત) થી અહીં વાળેલું)
રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ભારત દેશનો મહત્વનો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે. ૨૮૦૭ કિલોમીટર લંબાઇ ધરાવતો આ ધોરી માર્ગ દેશના વહીવટી વડા મથક દિલ્હી તેમ જ દેશની આર્થિક રાજધાની એવા મુંબઇ શહેર તેમજ બેંગલોર અને ચેન્નઈ જેવા મોટા શહેરો ને પણ એકબીજા સાથે જોડે છે. નવા નામકરણ મુજબ હવે મુંબઈ-ચેન્નઈ વચ્ચેનો ધોરીમાર્ગ પણ હવે રા.ધો. માર્ગ ૪૮ તરીકે ઓળખાય છે. આ રાષ્ટ્રીય ધોરી માર્ગ દિલ્હી , હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડું રાજ્યોમાંથી પસાર થાય છે. આ ધોરી માર્ગ ભારત દેશના સુવર્ણ ચતુર્ભુજ યોજના, કે જે નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની દેખરેખમાં વિકસિત થઇ રહ્યો છે.
મહત્વનાં શહેરો
ફેરફાર કરોરાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવતાં ગુજરાત રાજ્યનાં ગામો તેમ જ શહેરો
ફેરફાર કરોરાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવતાં મહારાષ્ટ્ર રાજ્યનાં ગામો તેમ જ શહેરો
ફેરફાર કરોબાહ્ય ક્ડીઓ
ફેરફાર કરોઆ પણ જુઓ
ફેરફાર કરો- રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬
- રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯
- (en:List of National Highways in India (by Highway Number))
- (en:National Highways Development Project)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |