કનોડા (તા. બહુચરાજી)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
કનોડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા બહુચરાજી તાલુકામાં આવેલું એક ગામ છે. કનોડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી અને મહેશ-નરેશ આરોગ્ય ધામ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
કનોડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°18′50″N 73°11′54″E / 22.313925°N 73.198451°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
તાલુકો | બહુચરાજી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
કનોડા ગામ રૂપેણ નદીના કિનારે આવેલ છે.
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોગામમાં બહુસ્મરણા માતા, માત્રિમાનું મંદિર અને સધી માતાના મંદિરો તેમજ જૈન દેરાસર આવેલું છે.
જાણીતા વ્યક્તિઓ
ફેરફાર કરોઆ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |