વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના/પૂર્ણ વિનંતીઓ ૨
ગુજરાતી વિશ્વકોશ
ફેરફાર કરોગુજરાતી વિશ્વકોશમાંથી હસુ યાજ્ઞિકની એન્ટ્રી મોકલશો.--Nizil Shah (ચર્ચા) ૧૯:૩૦, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- મોકલ્યું!. -Gazal world (ચર્ચા) ૧૮:૩૨, ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- કામ થઈ ગયું-Nizil Shah (ચર્ચા) ૧૦:૪૯, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
ગુજરાતી વિશ્વકોશ
ફેરફાર કરોગુજરાતી વિશ્વકોશમાંથી નાટ્યકાર મહેશ ચંપકલાલની એન્ટ્રી હોય તો મોકલશો.--Nizil Shah (ચર્ચા) ૧૯:૩૧, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
મોકલ્યું! ('ગુજરાતી વિશ્વકોશ એન્ટ્રી'). -Gazal world (ચર્ચા) ૧૮:૩૧, ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- @Nizil Shah: મને વિકિમેઈલ મોકલવા વિનંતી.-Vijay B. Barot (ચર્ચા) ૨૦:૨૯, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- કામ થઈ ગયું-Nizil Shah (ચર્ચા) ૧૦:૪૯, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
આચાર્ય જે બી કૃપાલાની
ફેરફાર કરોઆચાર્ય જે બી કૃપાલાની વિષે માહિતી મોકલવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૧૯:૨૭, ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ એન્ટ્રી). -Gazal world (ચર્ચા) ૧૫:૨૨, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું -VikramVajir (ચર્ચા) ૨૧:૪૯, ૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
અંગ્રેજી સાહિત્યનું આચમન
ફેરફાર કરોમધુસૂદન પારેખનું અંગ્રેજી સાહિત્યનું આચમન પુસ્તકનું સભ્ય:VikramVajir/અંગ્રેજી સાહિત્યપર કામ કરવા માટે જરૂરી હોવાથી પૂરું પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૨૧:૫૭, ૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- કરું છું.... -Gazal world (ચર્ચા) ૨૨:૫૪, ૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (Half)
- કરું છું.... (Half) -Gazal world (ચર્ચા) ૦૦:૪૫, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- મોકલ્યું! બાકીનું. -Gazal world (ચર્ચા) ૦૩:૧૨, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું -VikramVajir (ચર્ચા) ૦૮:૪૪, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
મણિબેન કારા
ફેરફાર કરોમને તેમની જન્મ તારીખ, મૃત્યુ તારીખ અને તેમનો એક ફોટો આટલી વસ્તુ જોઈએ છે. --Sushant savla (ચર્ચા) ૧૧:૩૭, ૧૩ મે ૨૦૧૮ (IST)
- @Sushant savla: ચોક્કસ પ્રયત્ન કરીશ. મારુ સ્થાનિક પુસ્તકાલય આ પુસ્તક ધરાવે છે. અત્યારે થોડા દિવસ ગામડે છુ. ૧૭ તારીખ પછી હું તે પુસ્તકના સ્કેન કરેલા પાનાં મોકલી આપીશ. Amazingly, આ પુસ્તકમાં મણીબેન પટેલ વિશે પણ એન્ટ્રી છે. આ સિવાય વિશ્વકોશમાં પણ આ બંને વિભૂતિ વિશે માહીતી હોય તો જોઈ લઈશ. Gazal world (ચર્ચા) ૧૫:૦૬, ૧૩ મે ૨૦૧૮ (IST)
- Photo and other details about her life has been sent from above book. I do not know about the copyright status of this photo. If possible, upload it under 'fair use'. I will find out her birth and death date from other books. Best. --Gazal world (ચર્ચા) ૧૦:૩૬, ૧૮ મે ૨૦૧૮ (IST)
- Gujarati Vishwakosh entry has been sent. Unfortunately, the detes of birth and death are not given in G.V. I will try to find out from other sources. --Gazal world (ચર્ચા) ૧૯:૨૧, ૧૮ મે ૨૦૧૮ (IST)
- કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૧૭:૫૦, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- Gujarati Vishwakosh entry has been sent. Unfortunately, the detes of birth and death are not given in G.V. I will try to find out from other sources. --Gazal world (ચર્ચા) ૧૯:૨૧, ૧૮ મે ૨૦૧૮ (IST)
- Photo and other details about her life has been sent from above book. I do not know about the copyright status of this photo. If possible, upload it under 'fair use'. I will find out her birth and death date from other books. Best. --Gazal world (ચર્ચા) ૧૦:૩૬, ૧૮ મે ૨૦૧૮ (IST)
તેજપાલ
ફેરફાર કરોતેજપાળ એ વસ્તુપાળના ભાઈ હતા અને તેમના વિશે પણ માહિતી ઉમેરવી છે તો ગુજરાતી વિશ્વકોશમાં એમની એન્ટ્રી હોય તો તે ઉપલબ્ધ કરાવશો. આભાર.--Nizil Shah (ચર્ચા) ૧૦:૧૧, ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
- મોકલ્યું!. -Gazal world (ચર્ચા) ૧૦:૫૪, ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
- @Nizil Shah: Mark this request as resolved. -Gazal world (ચર્ચા) ૦૧:૦૯, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- Sorry. કામ થઈ ગયું -Nizil Shah (ચર્ચા) ૦૯:૩૯, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- @Nizil Shah: Mark this request as resolved. -Gazal world (ચર્ચા) ૦૧:૦૯, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
વિકિસ્રોત માટે પુસ્તકો
ફેરફાર કરોઝવેરચંદ મેઘાણી રચિત ઋતુગીતો, મિસરનો મુક્તિસંગ્રામ, અકબરની યાદમાં, એની બેસન્ટ, ઠક્કરબાપા: આછો જીવનપરિચય, દયાનંદ સરસ્વતી, દરિયાપારના બહારવટિયા, પાંચ વરસનાં પંખીડાં, સત્યની શોધમાં, સમરાંગણ, અપરાધી, જેલ-ઑફિસની બારી, પલકારા, પ્રતિમાઓ આમાંથી જે મળે તે મેળવી આપવા વિનંતિ. --Sushant savla (ચર્ચા) ૧૪:૧૩, ૧૧ નવેમ્બર ૨૦૧૮ (IST)
- કરું છું.... -Gazal world (ચર્ચા) ૨૨:૪૨, ૧૨ નવેમ્બર ૨૦૧૮ (IST)
- @Sushant savla: 'પ્રતિમાઓ' (વાર્તાસંગ્રહ) અને 'ઋતુગીતો' (લોકકવિતાઓ) - આ બે પુસ્તકો સ્કેન કરીને કોમન્સ પર અપલૉડ કરી દિધા છે. જુઓ: File:Pratimao.pdf અને File:Rutugeeto.pdf --Gazal world (ચર્ચા) ૧૯:૧૮, ૨૪ નવેમ્બર ૨૦૧૮ (IST)
- આભાર --Sushant savla (ચર્ચા) ૨૨:૦૫, ૩૦ નવેમ્બર ૨૦૧૮ (IST)
- કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૧૭:૫૦, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- આભાર --Sushant savla (ચર્ચા) ૨૨:૦૫, ૩૦ નવેમ્બર ૨૦૧૮ (IST)
- @Sushant savla: 'પ્રતિમાઓ' (વાર્તાસંગ્રહ) અને 'ઋતુગીતો' (લોકકવિતાઓ) - આ બે પુસ્તકો સ્કેન કરીને કોમન્સ પર અપલૉડ કરી દિધા છે. જુઓ: File:Pratimao.pdf અને File:Rutugeeto.pdf --Gazal world (ચર્ચા) ૧૯:૧૮, ૨૪ નવેમ્બર ૨૦૧૮ (IST)
મીઠો - મીઠો ઢાઢી
ફેરફાર કરોભગત મીઠો ઢાઢી અથવા મીઠો તરીકે જાણીતા સંત વિષે માહિતી કે તેમનું રચેલું સાહિત્ય હોય તો મોકલાવશો --Sushant savla (ચર્ચા) ૨૩:૦૫, ૧૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- મોકલ્યું! ('ગુજરાતી સાહિત્યકોશ' અધિકરણ). -Gazal world (ચર્ચા) ૧૪:૦૭, ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૧૭:૪૮, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
ધનો - ધના ભગત
ફેરફાર કરોધનો - ધના ભગત વિષે માહિતી મોકલશો --Sushant savla (ચર્ચા) ૨૧:૫૯, ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- મોકલ્યું! ('ગુજરાતી સાહિત્યકોશ' અધિકરણ). -Gazal world (ચર્ચા) ૦૩:૪૬, ૧૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૧૭:૪૭, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
સંત દેવીદાસ અને પરબધામ
ફેરફાર કરોસંત દેવીદાસ અને પરબધામ વિષે માહિતી મોકલવા વિનંતિ. --Sushant savla (ચર્ચા) ૨૨:૩૬, ૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- @Sushant savla: 'પરબધામ' શું છે ? જણાવશો. -Gazal world (ચર્ચા) ૨૨:૫૮, ૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- Ok. Got it: પરબધામ (તા. ભેંસાણ). -Gazal world (ચર્ચા) ૨૩:૦૩, ૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- મોકલ્યું! (Entry about Devidas from 'Gujarati Sahitya Kosh'). There are six Devidas in G.S.K. I have sent you all. -Gazal world (ચર્ચા) ૧૪:૧૯, ૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- તેમાં સૌરાસ્ટ્રના સંત દેવીદાસ વિષે કોઈ ઉલ્લેખ નથી. --Sushant savla (ચર્ચા) ૨૦:૧૦, ૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- @Sushant savla: ઓ.કે. તો જ્યારે લાઈબ્રેરીમાં જઈશ ત્યારે કોઈ સંદર્ભ-પુસ્તકમાંથી માહિતી શોધવાનો પ્રયત્ન કરીશ. -Gazal world (ચર્ચા) ૨૦:૧૨, ૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- This book seems to have info. about Sant Devidas. 'll check it out tomorrow in library. -Gazal world (ચર્ચા) ૦૦:૪૬, ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- જો આ પુસ્ત્ક મળે તો સ્કેન કરી લેશો તેને સ્રોત પર ચઢાવી દઈશું. --Sushant savla (ચર્ચા) ૧૮:૫૬, ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- મોકલ્યું! (ફક્ત દેવીદાસની માહિતી ધરાવતું એક પાનુ મોકલ્યું છે. આખું પુસ્તક ૫૩૦ પાનાનું હોવાથી સ્કેન કરવાનું અત્યારે મૂલતવી રાખીએ). -Gazal world (ચર્ચા) ૧૭:૩૪, ૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- @Sushant savla: Internet Arhcives પર પણ એક આ પ્રકારનું પુસ્તક છે. જુઓ. -Gazal world (ચર્ચા) ૨૧:૫૩, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- આ પુસ્તકમાં દેવીદાસનો ઉલ્લેખ નથી
- લેખ લખવા માટે અપૂરતિ માહિતી. હાલમાં કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૧૭:૪૯, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- તેમાં સૌરાસ્ટ્રના સંત દેવીદાસ વિષે કોઈ ઉલ્લેખ નથી. --Sushant savla (ચર્ચા) ૨૦:૧૦, ૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- મોકલ્યું! (Entry about Devidas from 'Gujarati Sahitya Kosh'). There are six Devidas in G.S.K. I have sent you all. -Gazal world (ચર્ચા) ૧૪:૧૯, ૪ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- Ok. Got it: પરબધામ (તા. ભેંસાણ). -Gazal world (ચર્ચા) ૨૩:૦૩, ૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
ભાણદાસ
ફેરફાર કરોભાણદાસ નામના સંત કવિ વિષે માહિતી હોય તો મોકલશો--Sushant savla (ચર્ચા) ૨૨:૧૬, ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- ભાણ સાહેબ એ ભાણદાસ સંત જ છે? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૧૯, ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- @Sushant savla: આ જ ભાણદાસ ? -Gazal world (ચર્ચા) ૨૨:૨૯, ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- મોકલ્યું! (ગુજરાતી સાહિત્યકોશ અધિકરણ). -Gazal world (ચર્ચા) ૨૧:૪૧, ૨૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૧૭:૪૯, ૧૧ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી સાહિત્યકોશ અધિકરણ). -Gazal world (ચર્ચા) ૨૧:૪૧, ૨૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- @Sushant savla: આ જ ભાણદાસ ? -Gazal world (ચર્ચા) ૨૨:૨૯, ૧૯ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
શ્યામજી કૃષ્ણ વર્મા
ફેરફાર કરોશ્યામજી કૃષ્ણ વર્મા વિશે માહિતી મોકલશો.
શ્યામજી કૃષ્ણ વર્મા લેખ માટે. --Vijay B. Barot (ચર્ચા) ૨૧:૫૧, ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). -Gazal world (ચર્ચા) ૦૩:૩૫, ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૦૧:૧૧, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
ભોગીન્દ્ર ર. દીવેટીયા
ફેરફાર કરોઆ સાહિત્યકાર વિષે વધુ માહિતી હોય તો મોકલશો.--Sushant savla (ચર્ચા) ૧૨:૪૪, ૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). -Gazal world (ચર્ચા) ૧૧:૫૬, ૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી સાહિત્યકોશ અધિકરણ). -Gazal world (ચર્ચા) ૧૨:૨૧, ૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું ખૂબ ખૂબ આભાર--Sushant savla (ચર્ચા) ૨૨:૫૨, ૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
ભોગીન્દ્ર ર. દીવેટીયા- ૨
ફેરફાર કરોઆ સાહિત્યકારનો ફોટો મળીશકે તો મોકલશો--Sushant savla (ચર્ચા) ૨૧:૪૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (from 'Ushakant' novel) -Gazal world (ચર્ચા) ૨૧:૫૨, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું આભાર--Sushant savla (ચર્ચા) ૨૦:૪૯, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
અમૃતલાલ પઢિયાર
ફેરફાર કરોઆ લેખક વિષે વધુ માહિતી મળે તો મોકલશો. --Sushant savla (ચર્ચા) ૨૦:૫૩, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું રેકોર્ડ માત્ર ૧૦ મિનિટમાં જ માહિતી ઉપલબ્ધ, આભાર ખૂબ ખૂબ આભાર. --Sushant savla (ચર્ચા) ૨૧:૦૮, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
ગુજરાતી વિશ્વકોષ/ encyclopedia of Indian literature
ફેરફાર કરોNirad C. Chaudhary vishe mahiti puri padva vinnanti. -VikramVajir (ચર્ચા) ૨૧:૧૬, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૨૩:૦૯, ૨૦ માર્ચ ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું
Hamlet (play)
ફેરફાર કરોPlease send me a Gujarati Vishwakosh entry of Hamlet (play).
For હેમ્લેટ. --VikramVajir (ચર્ચા) ૨૧:૨૪, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૫:૪૩, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--VikramVajir (ચર્ચા) ૨૩:૩૯, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
ઘેલુભાઈ નાયક અથવા છોટુભાઇ નાયક
ફેરફાર કરોઘેલુભાઈ નાયક અથવા છોટુભાઇ નાયક વિષયક માહિતી હોય તો મોકલવા વિનંતી.--સતિષચંદ્ર (ચર્ચા) ૦૮:૧૬, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- @સતિષચંદ્ર: મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૪:૦૪, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- @સતિષચંદ્ર: આપને મે મોકલેલ માહિતી મળી ગઈ હોય તો અહિં {{પત્યું}} ટેગ મૂકવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૨૩:૦૮, ૨૦ માર્ચ ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું
વિશનજી ચતુર્ભુજ ઠક્કુર
ફેરફાર કરોઆ લેખક વિષે માહિતી મળે તો મોકલશો. --Sushant savla (ચર્ચા) ૧૬:૫૪, ૯ માર્ચ ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી સાહિત્યકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૨૩:૪૪, ૧૩ માર્ચ ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૧૬:૦૧, ૨૦ માર્ચ ૨૦૧૯ (IST)
- 'ગુજરાતના સારસ્વતો' પુસ્તકમાંથી અધિકરણ મોકલ્યું. --Gazal world (ચર્ચા) ૧૧:૨૩, ૨૯ માર્ચ ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું
હિન્દી સાહિત્ય
ફેરફાર કરોહિન્દી સાહિત્ય વિષે લેખ તૈયાર કરવા માટે માહિતી પૂરી પડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૨૨:૩૦, ૨૦ માર્ચ ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). Encyclopedia of Indian Literatureમાં પણ એક લેખ છે, જે હવે પછી મોકલીશ.--Gazal world (ચર્ચા) ૨૨:૩૩, ૨૦ માર્ચ ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (Encyclopedia of Indian Literature entry) --Gazal world (ચર્ચા) ૦૧:૫૨, ૨૧ માર્ચ ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું
ગુજરાતી વિશ્વકોશ
ફેરફાર કરોગુજરાતી વિશ્વકોશ એન્ટ્રી. રંગ અવધૂત માટે. --Nizil Shah (ચર્ચા) ૧૧:૫૬, ૨૯ એપ્રિલ ૨૦૧૯ (IST)
- કરું છું.... Gazal world (ચર્ચા) ૧૭:૨૧, ૨૯ એપ્રિલ ૨૦૧૯ (IST)
- મોકલ્યું! Gazal world (ચર્ચા) ૧૯:૦૯, ૩૦ એપ્રિલ ૨૦૧૯ (IST)
- આભાર. કામ થઈ ગયું. -Nizil Shah (ચર્ચા) ૧૨:૫૯, ૩ મે ૨૦૧૯ (IST)
રવિશંકર રાવળ
ફેરફાર કરોરવિશંકર રાવળ (ચિત્રકાર તથા કુમાર માસિકના સ્થાપક) વિશે માહિતી મોકલશો.
રવિશંકર રાવળ લેખ માટે.--Vijay B. Barot (ચર્ચા) ૨૩:૫૬, ૩૦ એપ્રિલ ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ) Gazal world (ચર્ચા) ૧૧:૨૯, ૨ મે ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું
પરકમ્મા અને સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૫
ફેરફાર કરોવિકિસ્રોત માટે પરકમ્મા અને સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૫' આ બે પુસ્તકો સ્કેન કરી આપશો. --Sushant savla (ચર્ચા)
- કરું છું.... --Gazal world (ચર્ચા) ૧૪:૫૫, ૧૧ મે ૨૦૧૯ (IST)
- 'સૌરાષ્ટ્રની રસધાર' ભાગ ૪ અને ભાગ ૫ કોમન્સ પર અપલૉડ કરી દિધા છે. જુઓ: File:Rasdhar4.pdf અને File:Rasdhar5.pdf
- કામ થઈ ગયું આભાર.--Sushant savla (ચર્ચા) ૨૨:૨૬, ૬ જૂન ૨૦૧૯ (IST)
- 'સૌરાષ્ટ્રની રસધાર' ભાગ ૪ અને ભાગ ૫ કોમન્સ પર અપલૉડ કરી દિધા છે. જુઓ: File:Rasdhar4.pdf અને File:Rasdhar5.pdf
- કરું છું.... (પરકમ્મા) --Gazal world (ચર્ચા) ૧૬:૪૨, ૧૯ મે ૨૦૧૯ (IST)
- File:Parakamma.pdf (પરકમ્મા) સ્કેન કરીને કોમન્સ પર અપલૉડ કરી દીધી છે. એ ઉપરાંત Nizil Shah દ્વારા અપલૉડ કરેલ File:Parkamma.pdf પણ મળી આવેલ છે. સૂચિ:Parkamma.pdf પણ જોઈ લેશો. --Gazal world (ચર્ચા) ૦૩:૫૮, ૯ જૂન ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું આભાર.--Sushant savla (ચર્ચા) ૨૨:૨૬, ૯ જૂન ૨૦૧૯ (IST)
ભીંત ફાડીને ઊગ્યો પીપળો
ફેરફાર કરોલેખકશ્રી વિઠ્ઠલ ભાઈ પટેલની આત્મકથા, 'ભીંત ફાડીને ઊગ્યો પીપળો' ના પ્રકાશનાધિકારો મુક્ત કરવા લેખકના અનુગામીઓ ઈચ્છા દર્શાવી છે અને તે માટે OTRS પ્રક્રિયા શરૂ કરી તેને વિકિસ્રોત પર લેવા માટે, આ ઉપલબ્ધ કરાવવા વિનંતિ. --Sushant savla (ચર્ચા) ૧૮:૦૭, ૧૪ જૂન ૨૦૧૯ (IST)
- Uploaded. See, File:Bhint Fadine Ugyo Pipalo.pdf --Gazal world (ચર્ચા) ૧૫:૫૩, ૧૬ જૂન ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૨૧:૦૪, ૫ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
સમરાંગણ
ફેરફાર કરોઝવેરચંદ મેઘાણી લિકિત આ પુસત્ક ઉપલબ્ધ કરાવવા વિનમ્તિ. --Sushant savla (ચર્ચા) ૨૧:૨૮, ૩૧ જુલાઇ ૨૦૧૯ (IST)
- કરું છું.... --Gazal world (ચર્ચા) ૨૧:૪૦, ૩૧ જુલાઇ ૨૦૧૯ (IST)
- @Sushant savla: Uploaded. See, File:Samarangan.pdf. --Gazal world (ચર્ચા) ૨૧:૨૩, ૧૨ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૨૧:૦૪, ૫ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- @Sushant savla: Uploaded. See, File:Samarangan.pdf. --Gazal world (ચર્ચા) ૨૧:૨૩, ૧૨ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
ગોકુલદાસ તેજપાલ, લખમીદાસ ખીમજી અને ડોક્તર ધીરજરામ
ફેરફાર કરો૧૯મી સદીના મુંબઈનાં આ શ્રેષ્ઠિઓ અને સમાજ સુધારકો વિશે માહિતી હોય તો મોકલવી. --હર્ષિલ ૦૯:૧૩, ૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- @Harshil169: પુસ્તકનું નામ, એના લેખક (તેમજ પાના નંબર - પ્રકરણનું નામ, જો જાણતા હો તો) - વગેરે જણાવશો તો હું ચોક્કસ મદદ કરી શકીશ. જેમ કે આ પુસ્તકમાં (According to Google snippet view) ગોકુલદાસ તેજપાલ (પાના નંબર ૧૭૩-૧૭૫) વિશે પ્રકરણ છે. જો તમારે એ જોઈતું હોય તો હું લાઇબ્રેરીમાં તપાસ કરી સકિશ. (સંદર્ભ માટે વિનંતી કરતી વખતે જે-તે સંદર્ભ કયા લેખ માટે જોઈએ છે એનો પણ ઉલ્લેખ કરશો.) આભાર. --Gazal world (ચર્ચા) ૧૭:૧૨, ૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- @Harshil169: મને અહિં ક્લિક કરીને વિકિમેઈલ મોકલશો, જેથી હું રિપ્લાયમાં PDF એટેચ કરી શકું. --Gazal world (ચર્ચા) ૨૧:૦૧, ૯ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- @Harshil169: મોકલ્યું! (Bombay, the City of Dreams: A History of the First City in India પુસ્તકમાંથી ગોકુલદાસ વિશેનું પ્રકરણ) --Gazal world (ચર્ચા) ૨૧:૧૨, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું --હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૨૪, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
ભારતનું બંધારણ
ફેરફાર કરોભારતના બંધારણ વિશે વિશ્વકોષમાં માહિતી ઉપલબ્ધ હોય તો મોકલવા વિનંતી. ભારતનું બંધારણ લેખ માટે.--Vijay B. Barot (ચર્ચા) ૦૧:૩૮, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૬:૪૪, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું આભાર મિત્ર.--Vijay B. Barot (ચર્ચા) ૧૯:૧૯, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- ભારતના બંધારણ સંબંધિત ‘સ્વરાજ્ય દર્શન’ પુસ્તકના નગીનદાસ સંઘવી તથા ભોગીલાલ ગાંધીના લેખ મોકલી આપશો.ભારતનું બંધારણ લેખ માટે.--Vijay B. Barot (ચર્ચા) ૦૩:૦૨, ૧૨ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- કરું છું.... --Gazal world (ચર્ચા) ૦૩:૪૧, ૧૨ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (pp. 1 to 92; નગીનદાસ સંઘવી). ભોગીલાલ ગાંધીનું પ્રકરણ હવે પછી મોકલીશ. --Gazal world (ચર્ચા) ૦૫:૦૨, ૧૪ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૦૯:૨૨, ૧૪ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- ભારતના બંધારણ સંબંધિત ‘સ્વરાજ્ય દર્શન’ પુસ્તકના નગીનદાસ સંઘવી તથા ભોગીલાલ ગાંધીના લેખ મોકલી આપશો.ભારતનું બંધારણ લેખ માટે.--Vijay B. Barot (ચર્ચા) ૦૩:૦૨, ૧૨ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું આભાર મિત્ર.--Vijay B. Barot (ચર્ચા) ૧૯:૧૯, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
ગુજરાતી છાપું - જન્મભૂમિ
ફેરફાર કરોગુજરાતી વર્તમાન પત્ર જન્મભૂમિ પરના લેખ માટે સાહિત્ય મળે તો મોકલવા વિનંતિ. --Sushant savla (ચર્ચા) ૨૩:૪૫, ૨૩ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- કરું છું.... --Gazal world (ચર્ચા) ૦૦:૦૧, ૨૪ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- @Sushant savla: મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૦૦:૧૦, ૨૪ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- Also check this two links. --Gazal world (ચર્ચા) ૦૧:૩૯, ૨૪ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું આભાર. --Sushant savla (ચર્ચા) ૦૭:૫૫, ૨૪ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
રામ -કૃષ્ણ
ફેરફાર કરોકિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા લિખીત આપુસ્તિકાનું પાનું નંબર ૯૬માં અનુક શબ્દો વાંચવામાં તકલીફ પડી હતી. અહીં જોશો]. તે પાનું મેળવી આપવા વિનંતિ. --Sushant savla (ચર્ચા) ૦૮:૪૪, ૨ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- કરું છું.... (most probably tomorrow) --Gazal world (ચર્ચા) ૧૨:૧૬, ૨ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (1 page from different edition) --Gazal world (ચર્ચા) ૨૧:૪૪, ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું આભાર --Sushant savla (ચર્ચા) ૨૨:૫૧, ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (1 page from different edition) --Gazal world (ચર્ચા) ૨૧:૪૪, ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
સ્રોતસ્વિની
ફેરફાર કરોઆ પુસ્તકના ઉપોદ્ઘાતમાં તકલીફ પડી હતી.તે પ્ર્ષ્ઠ અહીં આપેલું છે શક્યહોય તો એ મેઆળ્વી આપવા વિનંતી--Sushant savla (ચર્ચા) ૨૩:૦૦, ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- કરું છું.... (આ પેજ પરની અન્ય વિનંતીઓ પણ પૂર્ણ થઈ હોય તો એમાં 'પત્યું' ટેગ મૂકવા વિનંતી). --Gazal world (ચર્ચા) ૨૩:૨૮, ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૨:૪૪, ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું આભાર --Sushant savla (ચર્ચા) ૨૧:૩૯, ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૨:૪૪, ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
નટવરલાલ વીમાવાળા
ફેરફાર કરોનટવરલાલ વીમાવાળા વિષૅ માહિતી હોય તે મોકલશો. ખાસ કરીને તેમના અવસાનનથી તિથિ, જેથી કરીને તેમનું સાહિત્ય કોપીરાઈતા બહાર છે કે તેમ જાણી શકાય. --Sushant savla (ચર્ચા) ૧૭:૪૨, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- @Sushant savla: ગુજરાતી સાહિત્યકોશમાં વીમાવાળા ઈશ્વરલાલ મૂળચંદ (1897-1950), વીમાવાળા છગનલાલ ઉત્તમચંદ (date unknown) અને વીમાવાળા હિંમતલાલ વ્રજલાલ (date unknown) છે, પણ નટવરલાલનો ઉલ્લેખ નથી. લિન્ક આપશો અથવા વધું માહિતી આપશો, જેથી બીજી જગ્યાએ તપાસ કરતાં ફાવે. -Gazal world (ચર્ચા) ૧૯:૨૫, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- આ લીન્ક પર આપેલ નટવરલાલ વીમાવાળાની માહિતી અને મેં તમને મોકલી એ ઈશ્વરલાલ મૂળચંદ વીમાવાળાની માહિતી એકસરખી માલૂમ પડે છે. બની શકે કે નેટ ઉપર ઈશ્વરલાલની જગ્યાએ ભૂલથી નટવરલાલ લખાઈ ગયું હોય. -Gazal world (ચર્ચા) ૧૯:૩૭, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- માફ કરશો. Worldcatની આ બે એન્ટ્રી અનુસાર ઈશ્વરલાલ અને નટવરલાલ બંને અલગ અલગ વ્યક્તિ માલૂમ પડે છે. બીજા પુસ્તકોમાં તપાસ કરીને જણાવું. -Gazal world (ચર્ચા) ૧૯:૪૮, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- પરિષદમાં માહિતી મળે તો જોજો. --Sushant savla (ચર્ચા) ૨૦:૫૩, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- મોકલ્યું! ('ગુજરાતના સારસ્વતો' પુસ્તકમાંનું અધિકરણ). --Gazal world (ચર્ચા) ૧૨:૦૦, ૨૯ માર્ચ ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું આભાર --Sushant savla (ચર્ચા) ૨૧:૪૪, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! ('ગુજરાતના સારસ્વતો' પુસ્તકમાંનું અધિકરણ). --Gazal world (ચર્ચા) ૧૨:૦૦, ૨૯ માર્ચ ૨૦૧૯ (IST)
- પરિષદમાં માહિતી મળે તો જોજો. --Sushant savla (ચર્ચા) ૨૦:૫૩, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- માફ કરશો. Worldcatની આ બે એન્ટ્રી અનુસાર ઈશ્વરલાલ અને નટવરલાલ બંને અલગ અલગ વ્યક્તિ માલૂમ પડે છે. બીજા પુસ્તકોમાં તપાસ કરીને જણાવું. -Gazal world (ચર્ચા) ૧૯:૪૮, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
- આ લીન્ક પર આપેલ નટવરલાલ વીમાવાળાની માહિતી અને મેં તમને મોકલી એ ઈશ્વરલાલ મૂળચંદ વીમાવાળાની માહિતી એકસરખી માલૂમ પડે છે. બની શકે કે નેટ ઉપર ઈશ્વરલાલની જગ્યાએ ભૂલથી નટવરલાલ લખાઈ ગયું હોય. -Gazal world (ચર્ચા) ૧૯:૩૭, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
રા' ગંગાજળીયો
ફેરફાર કરોરા'ગંગાજળીયો આ પુસ્તકનું પાનું ૧૨૮ જુઓ. આ પાનામાં અમુક શબ્દો નથી. તે પાનું મેળવી આપવા વિનંતી. --Sushant savla (ચર્ચા) ૨૨:૨૧, ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- કરું છું.... (probably on Tuesday) --Gazal world (ચર્ચા) ૨૨:૩૫, ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (1 page from different edition). --Gazal world (ચર્ચા) ૨૧:૪૪, ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- એક શબ્દ ખૂટે છે, મોકલેલ પાનાનું આગળનું પાનું પણ મોકલવા વિનંતી. --Sushant savla (ચર્ચા) ૨૨:૪૫, ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૨:૪૩, ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- આપના પુસ્તકનું પાનું નમ્બર ૧૦૦ મોકલશો. --Sushant savla (ચર્ચા) ૨૧:૩૭, ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૨૧:૫૪, ૫ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- @Sushant savla: Please also response this request, if it is resolved. --Gazal world (ચર્ચા) ૨૧:૫૩, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું ખૂબ ખૂબ આભાર--Sushant savla (ચર્ચા) ૧૨:૦૨, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- આપના પુસ્તકનું પાનું નમ્બર ૧૦૦ મોકલશો. --Sushant savla (ચર્ચા) ૨૧:૩૭, ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૨:૪૩, ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- એક શબ્દ ખૂટે છે, મોકલેલ પાનાનું આગળનું પાનું પણ મોકલવા વિનંતી. --Sushant savla (ચર્ચા) ૨૨:૪૫, ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (1 page from different edition). --Gazal world (ચર્ચા) ૨૧:૪૪, ૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
રાણકી વાવ
ફેરફાર કરોગુજરાતી વિશ્વકોશમાં લેખ હોય તે. રાણકી વાવ માટે.--Nizil Shah (ચર્ચા) ૧૦:૪૪, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- @Nizil Shah: surprisingly, Vishwakosh does not have an entry on "Raniki Vaav". There are an entry on "Patan", which has one paragraph about "Raniki Vaav". I think, "Gazetteer of India: Patan district" should have some information abou this. 'll check. --Gazal world (ચર્ચા) ૧૮:૩૪, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- @Nizil Shah: એક બીજુ પુસ્તક પણ મળ્યું છે : The Glorious History and Culture of Anhilwad Patan. એમાં રાણકી વાવ વિશે બે અંગ્રેજીમાં અને એક ગુજરાતીમાં લેખ છે. જુઓ અનુક્રમણિકા. --Gazal world (ચર્ચા) ૦૧:૨૭, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- @Gazal world: ઉપયોગી છે. મોકલો. -Nizil Shah (ચર્ચા) ૧૦:૧૭, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- I will check in library tomorrow. --Gazal world (ચર્ચા) ૧૨:૦૦, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- કરું છું.... (got the book from library) --Gazal world (ચર્ચા) ૧૮:૪૪, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૪:૪૪, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું આભાર. -Nizil Shah (ચર્ચા) ૧૩:૨૪, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- I will check in library tomorrow. --Gazal world (ચર્ચા) ૧૨:૦૦, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- @Gazal world: ઉપયોગી છે. મોકલો. -Nizil Shah (ચર્ચા) ૧૦:૧૭, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- @Nizil Shah: એક બીજુ પુસ્તક પણ મળ્યું છે : The Glorious History and Culture of Anhilwad Patan. એમાં રાણકી વાવ વિશે બે અંગ્રેજીમાં અને એક ગુજરાતીમાં લેખ છે. જુઓ અનુક્રમણિકા. --Gazal world (ચર્ચા) ૦૧:૨૭, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
લીલુડી ધરતી
ફેરફાર કરોલીલુડી ધરતી વિષે વિશ્વકોષ કે અન્ય કોઈ સ્રોતમાં વિશેષ માહિતી હોયતો મોકલશો. --Sushant savla (ચર્ચા) ૧૩:૩૧, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (relevent pages from the book Chunilal Madia by Balwant Jani). Please use following format to cite this book:
- <ref name="જાની૧૯૯૦">{{cite book |last=જાની |first=બળવંત |date=જૂન ૧૯૯૦ |title=ચુનીલાલ મડિયા |editor-last=જોશી |editor-first=રમણલાલ |editor-link=રમણલાલ જોશી |series=ગુજરાતી ગ્રંથકાર શ્રેણી : ૪૦ |location=મુંબઈ |publisher=એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. |oclc=25399994 |pages=}}</ref>
For English wiki, use following:
- <ref name="Jani1990">{{cite book |last=Jani |first=Balwant |date=June 1990 |title=ચુનીલાલ મડિયા |trans-title=Monograph on Chunilal Madia |script-title=gu:Cunīlāla Maḍiyā |editor-last=Joshi |editor-first=Ramanlal |editor-link=Ramanlal Joshi |series=ગુજરાતી ગ્રંથકાર શ્રેણી : ૪૦ (Gujarati Men of Letters Series : 40) |location=Mumbai |publisher=N. M. Tripathi Pvt. Ltd. |oclc=25399994 |language=gu |pages=}}</ref>
- કરું છું.... (ગુજરાતી વિશ્વકોશ). --Gazal world (ચર્ચા) ૧૪:૪૪, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અને ગુજરાતી સાહિત્યકોશમાંના અધિકરણો). --Gazal world (ચર્ચા) ૨૨:૫૭, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- @Sushant savla: Please mark this request as 'resolved'. --Gazal world (ચર્ચા) ૦૦:૩૫, ૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Sushant savla (ચર્ચા) ૦૯:૩૨, ૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- @Sushant savla: Please mark this request as 'resolved'. --Gazal world (ચર્ચા) ૦૦:૩૫, ૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
પુરુષોત્તમ ઉપાધ્યાય
ફેરફાર કરોસંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયની માહિતી વિશ્વકોષ અથવા અન્ય કોઈ પુસ્તકમાં હોય તો મોકલાવશો. તેમને વિષે માહિતી એક બ્લોગ પર મળી છે. [૧] --Sushant savla (ચર્ચા) ૨૨:૫૪, ૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
References
- ↑ Mistry, Raj (2010-04-02). "પુરુષોત્તમ ઉપાધ્યાય(Purushottam Upadhyay)..અને હું…". Raj Mistry's world (અંગ્રેજીમાં). મેળવેલ 2019-10-07.
- કરું છું.... --Gazal world (ચર્ચા) ૨૩:૧૬, ૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૧૮:૦૪, ૧૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું આભાર--Sushant savla (ચર્ચા) ૧૧:૫૪, ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
મોરારી બાપુ અને વાત્રક
ફેરફાર કરો'મોરારી બાપુ' અને ‘વાત્રક’ પરનું સાહિત્ય પણ મોકલશો. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૮:૪૫, ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ) --Gazal world (ચર્ચા) ૧૯:૦૭, ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું આપનો ખૂબ ખૂબ આભાર!--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૯:૪૧, ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
કિશનસિંહ ચાવડા
ફેરફાર કરોલેખક, પત્રકાર કિશનસિંહ ચાવડા વિશે વિશ્વકોશમાં કોઇ માહિતી/લેખ હોય તો મોકલશો.
કિશનસિંહ ચાવડા લેખ માટે. --Vijay B. Barot (ચર્ચા) ૦૦:૦૫, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- @Vijay B. Barot: મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૦૦:૧૪, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૨૨:૨૮, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
અબ્રાહમ લિંકન
ફેરફાર કરોઅમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકન વિશે વિશ્વકોશમાં કોઇ માહિતી/લેખ હોય તો મોકલશો.
અબ્રાહમ લિંકન લેખ માટે. --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૨૮, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૦૦:૧૦, ૧૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૦૦:૦૦, ૧૮ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
જ્યોર્જ વોશિંગટન
ફેરફાર કરોઅમેરિકન પ્રમુખ જ્યૉર્જ વોશિંગટન વિશે વિશ્વકોશમાં કોઇ માહિતી/લેખ હોય તો મોકલશો.
જ્યોર્જ વોશિંગ્ટન લેખ વિસ્તાર માટે. --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૨૮, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૨૩:૫૭, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૦૦:૦૧, ૧૮ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
નિલમ સંજીવ રેડ્ડી
ફેરફાર કરોપૂર્વ રાષ્ટ્રપતિ નિલમ સંજીવ રેડ્ડી વિશે વિશ્વકોશમાં કોઇ માહિતી/લેખ હોય તો મોકલશો.
નિલમ સંજીવ રેડ્ડી લેખ માટે. --Vijay B. Barot (ચર્ચા) ૧૯:૫૭, ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૨૨:૫૫, ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું. આભાર.--Vijay B. Barot (ચર્ચા) ૦૦:૪૩, ૨૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
છોટુભાઈ પુરાણી
ફેરફાર કરોછોટુભાઈ પુરાણીના જીવન પર કોઇ પુસ્તક અથવા વિશ્વકોષમાં માહિતી હોય તો મોકલવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૨૨, ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). (સંદર્ભ ટાંકવા માટે જુઓ). --Gazal world (ચર્ચા) ૨૩:૦૫, ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- એ ઉપરાંત આ પણ જુઓ. ('ગ્રંથ અને ગ્રંથકાર', પુસ્તક ૩, p. 24). --Gazal world (ચર્ચા) ૨૩:૧૧, ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું. આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૪૦, ૨૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- એ ઉપરાંત આ પણ જુઓ. ('ગ્રંથ અને ગ્રંથકાર', પુસ્તક ૩, p. 24). --Gazal world (ચર્ચા) ૨૩:૧૧, ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
સ્વામિનારાયણની ટીકા અને ડાયરો
ફેરફાર કરોસ્વામિનારાયણ સંપ્રદાય અને સહજાનંદ સ્વામી ની ટીકા વિશે ખાસ કંટેટ ઓનલાઈન પ્રાપ્ત નથી. તેથી તેના વિશે કોઈ પુસ્તક શોધવા વિનંતી. તેમજ હું ‘ડાયરો’ વિશે પૃષ્ઠ બનાવવા માંગું છું. તો તેના વિશે ગુજરાતી વિશ્વકોશમાં લેખ હોય તો મોકલવા વિનંતી.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૨:૦૧, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- @Harshil169: This article (Public Engagement and Personal Desires: BAPS Swaminarayan Temples and their Contribution to the Discourses on Religion JSTOR 40608069) has some information useful for your work. If you want it, send me a wikimail. 'll look into Vishwakosh for 'Daayaro' tomorrow. --Gazal world (ચર્ચા) ૦૧:૦૨, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- Unfortunately, the 'Gujarati Vishwakosh' does not have an entry on 'Dayaro'. --Gazal world (ચર્ચા) ૧૨:૩૧, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- @Harshil169: Are you interested in above article ? Otherwise you can mark this request as 'resolved'. --Gazal world (ચર્ચા) ૦૦:૩૬, ૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- @Harshil169: Also find this article. Let me know if you want it. I would be able to deliver you a PDF. --Gazal world (ચર્ચા) ૧૭:૨૧, ૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૭:૧૨, ૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- જી એ મોકલશો અને સાથે જ ‘રાસ દાંડિયા’ અને ‘મેશ્વો’ પરનું સાહિત્ય પણ મોકલશો.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૧૩, ૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (JSTOR article). Create new request for 'Ras Dandiya' & 'Meshwo'. --Gazal world (ચર્ચા) ૨૩:૧૭, ૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- @Harshil169: I have all pages scanned for 'Vatrak river' & 'Morari Bapu' from Gujarati Vishwakosh. Plese create new request, so that I can deliver them to you. --Gazal world (ચર્ચા) ૧૪:૪૫, ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- જી એ મોકલશો અને સાથે જ ‘રાસ દાંડિયા’ અને ‘મેશ્વો’ પરનું સાહિત્ય પણ મોકલશો.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૧૩, ૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- @Harshil169: Are you interested in above article ? Otherwise you can mark this request as 'resolved'. --Gazal world (ચર્ચા) ૦૦:૩૬, ૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- Unfortunately, the 'Gujarati Vishwakosh' does not have an entry on 'Dayaro'. --Gazal world (ચર્ચા) ૧૨:૩૧, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- @KartikMistry: આ વિનંતી પણ પૂર્ણ છે. --Gazal world (ચર્ચા) ૧૪:૨૭, ૨૩ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
પેરલિસિસ
ફેરફાર કરોપેરલિસિસ, ચંદ્રકાંત બક્ષીની નવલકથા માટે કોઇ સંદર્ભ હોય તો પૂરો પાડવા વિનંતી છે. આ લેખ પર સભ્ય:KartikMistry/sandbox/પેરેલિસિસ કામ શરૂ કર્યું છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૦૫, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી સાહિત્યકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૧૯:૧૨, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- કરું છું.... (ગુજરાતી વિશ્વકોશ). --Gazal world (ચર્ચા) ૧૯:૧૨, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- @KartikMistry: નવલકથાના પ્લૉટના સંદર્ભ માટે અને બીજી વિગત માટે આ થિસિસ (ચંદ્રકાંત બક્ષી : એક અધ્યયન)ના પ્રકરણ ૩માં પાના નં. ૪૩ અને ૪૪ જુઓ. --Gazal world (ચર્ચા) ૨૧:૦૭, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું
સત્ય પ્રકાશ
ફેરફાર કરોકરસનદાસ મૂળજીનાં સત્ય પ્રકાશની માહિતી મળે તો મોકલશો.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૧૯, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશમાંથી કરસનદાસ મૂળજી વિશેનું અધિકરણ અને 'સાહિત્યિક સામયિકો' પુસ્તકમાંથી સત્યપ્રકાશ વિશેની માહિતી). --Gazal world (ચર્ચા) ૦૧:૦૧, ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું આભાર--હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૭:૫૩, ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
કનૈયાલાલ મુન્શી
ફેરફાર કરોલેખક કનૈયાલાલ મુન્શી વિશે માહિતી હોય તો મોકલશો. અંગ્રેજી અને ગુજરાતીમાં તેમનો ઉમદા લેખ બનાવવો છે.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૦:૧૩, ૨૯ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી સાહિત્યકોશ અને ગુજરાતી વિશ્વકોશ એન્ટ્રી). --Gazal world (ચર્ચા) ૨૦:૨૧, ૨૯ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- Also check This monograph on Munshi. --Gazal world (ચર્ચા) ૨૦:૨૪, ૨૯ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- Can you help me to promote the articles to good article? I did few changes though. —હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૨૮, ૨૯ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- Sure, I will work on English wiki article. Feel free to ask me, if you need more resource. There are a bunch of sources available about Munshi. --Gazal world (ચર્ચા) ૨૧:૩૪, ૨૯ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- Can you help me to promote the articles to good article? I did few changes though. —હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૨૮, ૨૯ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું
જલિયાંવાલા બાગ હત્યાકાંડ
ફેરફાર કરોજલિયાંવાલા બાગ હત્યાકાંડ વિશે વિશ્વકોશમાં કોઇ માહિતી/લેખ હોય તો મોકલશો.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ લેખ માટે. --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૩૭, ૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૨:૫૨, ૩ નવેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૧૩:૧૬, ૩ નવેમ્બર ૨૦૧૯ (IST)
વિન્સ્ટન ચર્ચિલ
ફેરફાર કરોબ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ વિશે વિશ્વકોશમાં ઉપલબ્ધ માહિતી મોકલશો.
વિન્સ્ટન ચર્ચિલ લેખ માટે --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૪૨, ૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ) --Gazal world (ચર્ચા) ૨૩:૧૭, ૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૨૩:૫૮, ૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
જ્હોન એફ કેનેડી
ફેરફાર કરોઅમેરિકાના પૂર્વ પ્રમુખ જૉન એફ કેનેડી વિશે માહિતી/લેખ ઉપલબ્ધ હોય તો મોકલી આપશો.
જ્હોન એફ કેનેડી લેખ માટે. --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૪૫, ૧ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ) --Gazal world (ચર્ચા) ૨૩:૧૬, ૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૨૩:૫૯, ૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
ઈલિયડ- હોમર
ફેરફાર કરોહોમર રચિત ઈલિયડ મહાકાવ્ય વિશે કોઈ લેખ કે પુસ્તક હોય તો માહિતી પૂરી પાડવા વિનંતી. --VikramVajir (ચર્ચા) ૦૮:૪૮, ૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! ('ગુજરાતી વિશ્વકોશ' અને 'ગુજરાતી સાહિત્યકોશ' અધિકરણ). --Gazal world (ચર્ચા) ૨૩:૧૯, ૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
- ગુજરાતીમાં જયંત પંડ્યા દ્વારા ઇલિયડનો ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે, જેની નવી આવૃત્તિ હમણાં જ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થઈ છે. આ પુસ્તકમાં ભોળાભાઈ પટેલ દ્વારા લખવામાં આવેલ ઇન્ટ્રોડ્ક્શનનું પ્રકરણ લેખ માટે ઉપયોગમાં લઈ શકાય એમ છે. --Gazal world (ચર્ચા) ૨૩:૩૨, ૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું--VikramVajir (ચર્ચા) ૧૪:૪૩, ૩ નવેમ્બર ૨૦૧૯ (IST)
હરિપ્રસાદ ચૌરસિયા
ફેરફાર કરોહરિપ્રસાદ ચૌરસિયા વિશે Oxford Reference & Oxford Music Online મોકલી આપશો.
હરિપ્રસાદ ચૌરસિયા લેખ વિસ્તાર માટે. --Vijay B. Barot (ચર્ચા) ૨૩:૫૭, ૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૦૦:૦૫, ૩ નવેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૧૩:૧૭, ૩ નવેમ્બર ૨૦૧૯ (IST)
ફ્રેંકલીન ડી. રુઝવેલ્ટ
ફેરફાર કરોઅમેરિકન પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેંકલીન ડી. રુઝવેલ્ટ વિશે વિશ્વકોશમાં કોઇ માહિતી/લેખ હોય તો મોકલી આપશો.
ફ્રેંકલીન ડી. રુઝવેલ્ટ લેખ માટે --Vijay B. Barot (ચર્ચા) ૧૩:૨૧, ૩ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૪:૧૩, ૩ નવેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૧૫:૪૮, ૩ નવેમ્બર ૨૦૧૯ (IST)
ખુદીરામ બોઝ
ફેરફાર કરોખુદીરામ બોઝ વિશે વિશ્વકોશમાં કોઇ માહિતી/લેખ ઉપલબ્ધ હોય તો મોકલી આપશો.
ખુદીરામ બોઝ લેખ માટે --Vijay B. Barot (ચર્ચા) ૨૧:૨૧, ૩ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૩:૫૦, ૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૨૦:૫૭, ૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો
ફેરફાર કરોપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વિશે વિશ્વ કોશમાં કોઈ માહિતી/લેખ હોય તો મોકલી આપશો.
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો --Vijay B. Barot (ચર્ચા) ૦૦:૩૧, ૧૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૬:૩૫, ૧૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૧૯:૪૭, ૧૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
ખેડા સત્યાગ્રહ
ફેરફાર કરોગુજરાતના ખ્યાતનામ ખેડૂત આંદોલન ખેડા સત્યાગ્રહ વિશે વિશ્વકોશની માહિતી મોકલવા વિનંતી
ખેડા સત્યાગ્રહ --Vijay B. Barot (ચર્ચા) ૦૦:૩૬, ૧૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૬:૩૫, ૧૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૧૯:૪૭, ૧૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
મણિલાલ હ. પટેલ
ફેરફાર કરોયોગેશ પટેલે લખેલ મણિલાલ હ. પટેલ: વ્યક્તિત્વ અને વાગમય (2019, પાર્શ્વ પબ્લિકેશન) માં એમના પુસ્તકોની યાદી હોય તો તે અપડેટ કરવા મોકલશો. મણિલાલ હ. પટેલ માટે --Nizil Shah (ચર્ચા) ૧૦:૨૯, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- કરું છું.... --Gazal world (ચર્ચા) ૧૨:૫૨, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૮:૫૯, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- @Nizil Shah: If you have received the requested material, please mark this request as {{પત્યું}}. --Gazal world (ચર્ચા) ૨૧:૪૧, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું. Thanks. -Nizil Shah (ચર્ચા) ૧૦:૦૯, ૩ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- @Nizil Shah: If you have received the requested material, please mark this request as {{પત્યું}}. --Gazal world (ચર્ચા) ૨૧:૪૧, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૮:૫૯, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
વિન્સેન્ટ વાન ગૉગ
ફેરફાર કરો- લેખક વિન્સેન્ટ વાન ગૉગ વિશે માહિતી/લેખ ઉપલબ્ધ હોય તો મોકલી આપશો.
- વિન્સેન્ટ વાન ગૉગના લેખ માટે.
--VikramVajir (ચર્ચા) ૧૩:૪૫, ૫ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૧૫:૫૫, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું --VikramVajir (ચર્ચા) ૧૦:૦૪, ૧૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
જોહન રસ્કિન
ફેરફાર કરોઅંગ્રેજી સાહિત્યના વિવેચક અને લેખક જોહન રસ્કિન માટે માહિતી પૂરી પાડવા વિનંતી. જોહન રસ્કિનના લેખ માટે. --VikramVajir (ચર્ચા) ૧૨:૨૦, ૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૫:૫૦, ૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું --VikramVajir (ચર્ચા) ૧૦:૦૩, ૧૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય
ફેરફાર કરોલાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય વિશે કોઇ લેખ સામગ્રી હોય તો મોકલી આપશો
લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય --Vijay B. Barot (ચર્ચા) ૨૦:૨૮, ૧૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૨૦:૪૫, ૧૨ નવેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૨૩:૨૨, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
યશવન્ત મહેતા-યશવંત મહેતા
ફેરફાર કરોયશવન્ત મહેતા વિશેની માહિતી "ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૮ [સ્વાતંત્ર્યોત્તર યુગ: ૧૯૩૬ થી ૧૯૫૦] (નવો ગ્રંથ બે ભાગમાં; ૨૦૧૮)"ના ખંડ ૧ માંથી મોકલવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૯, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
- આવતીકાલે સાંજે મોકલી આપીશ. --Gazal world (ચર્ચા) ૨૨:૩૦, ૨૭ નવેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (Also sent Gujarati Vishwakosh entry). --Gazal world (ચર્ચા) ૧૭:૩૨, ૩૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૯, ૧૪ માર્ચ ૨૦૨૦ (IST)
- મોકલ્યું! (Also sent Gujarati Vishwakosh entry). --Gazal world (ચર્ચા) ૧૭:૩૨, ૩૦ નવેમ્બર ૨૦૧૯ (IST)
વાસુદેવ બલવંત ફડકે
ફેરફાર કરોક્રાંતિકારી વાસુદેવ બલવંત ફડકે વિશે વિશ્વકોશમાં લેખ હોય તો મોકલી આપશો.
વાસુદેવ બલવંત ફડકે લેખ માટે. --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૪૩, ૨૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Vijay B. Barot: દુર્ભાગ્યે વિશ્વકોશમાં વાસુદેવ ફડકેનું અધિકરણ નથી. ફડકે અટક ધરાવતા અન્ય ૩-૪ વ્યક્તિના અધિકરણો અંદર છે, એટલે લાગે છે કે વાસુદેવ ફડકેનું અધિકરણ શરતચૂકથી રહી ગયું હશે. અન્ય ગ્રંથોના પરિશિષ્ટમાં પાછળથી લેવામાં આવ્યું હોઈ શકે. તપાસ કરીશ. --Gazal world (ચર્ચા) ૨૩:૧૯, ૨૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Gazal world:અંગ્રેજી વિકિપીડિયા પરના લેખમાં પ્રારંભિક જીવન અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિભાગમાં વિશ્વાસપાત્ર સંદર્ભ ન હોવાથી સંદર્ભની ખાસ જરૂર છે. વિશ્વકોશ સિવાય અન્ય કોઈ સંદર્ભ મળી શકે તેમ હોય તો આપની અનુકૂળતાએ પ્રયત્ન કરશો. આભાર.--Vijay B. Barot (ચર્ચા) ૨૩:૩૧, ૨૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Vijay B. Barot: હું આવતીકાલે લાઇબ્રેરીમાં તપાસ કરીશ. --Gazal world (ચર્ચા) ૨૩:૪૧, ૨૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Gazal world:અંગ્રેજી વિકિપીડિયા પરના લેખમાં પ્રારંભિક જીવન અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિભાગમાં વિશ્વાસપાત્ર સંદર્ભ ન હોવાથી સંદર્ભની ખાસ જરૂર છે. વિશ્વકોશ સિવાય અન્ય કોઈ સંદર્ભ મળી શકે તેમ હોય તો આપની અનુકૂળતાએ પ્રયત્ન કરશો. આભાર.--Vijay B. Barot (ચર્ચા) ૨૩:૩૧, ૨૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
@Vijay B. Barot: ગૂગલ પ્લે પર સ્વામી સચ્ચિદાનંદ દંતાલીનું પુસ્તક શહિદોની ક્રાંતિગાથાઓ છે, જે મફતમાં વાંચી શકાય છે. ત્યાં પ્રકરણ ૨૬ એ બળવંત ફડકેનું છે. આ જુઓ. કદાચ આ મદદ પર્યાપ્ત હશે.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૨૬, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- @Harshil169: આભાર મિત્ર, જોકે આપે મોકલેલ લિંકમાં પુસ્તકના શરૂઆતના ચાર પ્રકરણો જ નમૂના તરીકે પ્રાપ્ય છે. ધન્યવાદ.--Vijay B. Barot (ચર્ચા) ૧૨:૩૯, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- આખું પુસ્તક મફતમાં વાંચી શકાશે. ગૂગલથી લોગીન કરો અથવા તો મોબાઈલમાં ગૂગલ બૂક ડાઉનલોડ કરો.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૪૭, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- Please do not use Sachchidanand as a reference. --Gazal world (ચર્ચા) ૧૪:૪૪, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- આખું પુસ્તક મફતમાં વાંચી શકાશે. ગૂગલથી લોગીન કરો અથવા તો મોબાઈલમાં ગૂગલ બૂક ડાઉનલોડ કરો.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૪૭, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- @Vijay B. Barot: રામનારાયણ નાગરદાસ પાઠક દ્વારા લિખિત પુસ્તક "ક્રાન્તિકારી શહિદો" (1987) પુસ્તકમાંથી ફડકે વિશેનું પ્રકરણ મોકલ્યું. આશા રાખું છું કે તે ઉપયોગી થશે. આ પુસ્તકના લેખક પોતે પણ સ્વાતંત્ર્ય સેનાની તેમજ ગુજરાતી ભાષાનાં જાણીતા લેખક હતા, આથી આપણે આ પુસ્તકને વિશ્વસનીય સંદર્ભ ગણી શકીએ. --Gazal world (ચર્ચા) ૧૬:૦૪, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું આભાર.--Vijay B. Barot (ચર્ચા) ૨૨:૧૫, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
હિંસા અને સૈન્ય
ફેરફાર કરોહિંસા કે પછી સૈન્ય વિશે વિશ્વકોશમાં માહિતી હોય તો મોકલશો. તેની પર લેખ બનાવવા છે.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૧૭, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! ('હિંસા'નું અધિકરણ મોકલ્યું. 'સૈન્ય' ઉપલબ્ધ નથી). --Gazal world (ચર્ચા) ૧૮:૪૯, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- @Harshil169: જો મોકલેલ સંદર્ભસામગ્રી મળી ગઈ હોય તો અહીં {{પત્યું}} ટેગ મૂકશો. --Gazal world (ચર્ચા) ૨૧:૩૨, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૩૬, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- @Harshil169: જો મોકલેલ સંદર્ભસામગ્રી મળી ગઈ હોય તો અહીં {{પત્યું}} ટેગ મૂકશો. --Gazal world (ચર્ચા) ૨૧:૩૨, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
સતી લોયણ
ફેરફાર કરોસતી લોયણ અથવા લોયણ વિષે માહિતી મોકલવા વિનંતી --૧૧:૫૬, ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી સાહિત્યકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૧૮:૫૯, ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- @Sushant savla: જો માહિતી મળી ગઈ હોય તો અહીં {{પત્યું}} ટેગ મૂકશો. --Gazal world (ચર્ચા) ૨૧:૪૪, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
કામ થઈ ગયું
બારિન્દ્ર ઘોષ
ફેરફાર કરોબારિન્દ્રકુમાર ઘોષ અથવા બારિન ઘોષ વિશે કોઇ લેખ માહિતી હોય તો મોકલવા વિનંતી.
બારિન્દ્રકુમાર ઘોષ માટે --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૧૭, ૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! (ગુજરાતી વિશ્વકોશ અધિકરણ). --Gazal world (ચર્ચા) ૧૬:૧૮, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૨૨:૧૬, ૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
રામ પ્રસાદ બિસ્મિલ
ફેરફાર કરોરામ પ્રસાદ બિસ્મિલના અંગ્રેજી લેખમાં વિશ્વાસપાત્ર સંદર્ભ ન હોવાથી વિશ્વકોશમાં તે સંદર્ભે લેખ હોય તો મોકલવા વિનંતી.
રામ પ્રસાદ બિસ્મિલ લેખ વિસ્તાર માટે --Vijay B. Barot (ચર્ચા) ૨૧:૦૯, ૨૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૫:૧૪, ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૨૦:૪૩, ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
લાલા હરદયાળ
ફેરફાર કરોક્રાંતિકારી લાલા હરદયાળ વિશે વિશ્વકોશમાં કોઈ લેખ/માહિતી હોય તો મોકલી આપવા વિનંતી.
લાલા હરદયાળ માટે --Vijay B. Barot (ચર્ચા) ૨૩:૪૦, ૨૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- મોકલ્યું! --Gazal world (ચર્ચા) ૧૬:૪૨, ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
- કામ થઈ ગયું--Vijay B. Barot (ચર્ચા) ૨૦:૪૩, ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)