સાતડા (તા. રાજકોટ)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
સાતડા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે.
સાતડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
તાલુકો | રાજકોટ |
વસ્તી | ૧,૧૭૮[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ અન્ય શાકભાજી |
ગામમાં આંગણવાડી, પંચાયતઘર તેમજ પ્રાથમિક શાળા જેવી સુવિધાઓ આવેલી છે. આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.
અહીં ભૈરવદાદાનું મંદિર, સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર, મચ્છુ નદીની ભાગોળમાં મચ્છુનું મંદિર, જુના ગામમાં શિવજી મંદિર તેમજ હનુમાનજી અને મકરધ્વજનું મંદિર આવેલ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Satda Village Population, Caste - Rajkot Rajkot, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2018-01-07.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |