ભારતીય રાષ્ટ્રીય પંચાંગ (શક કેલેન્ડર) એ ભારતનું અધિકૃત કેલેન્ડર છે. સરકારી કામકાજોમાં, ઓલ ઇન્ડિયા રેડિયોનાં સમાચાર પ્રસારણોમાં વગેરેમાં ગ્રેગોરીયન પંચાંગની સાથે આ પંચાંગ વપરાય છે.[૧]

આ કેલેન્ડર શક સંવંત પર નિર્મિત છે.

શક સવંતની શરૂઆત ઈ.સ. ૭૮માં કનિષ્ક દ્વારા કરવામાં આવી હતી.

બંધારણ ફેરફાર કરો

ક્રમ માસ દીવસો શરૂ થવા તારીખ (ગ્રેગોરીયન)
ચૈત્ર ૩૦/૩૧ ૨૨ માર્ચ*
વૈશાખ ૩૧ ૨૧ એપ્રિલ
જયેષ્ઠ ૩૧ ૨૨ મે
અષાઢ ૩૧ ૨૨ જૂન
શ્રાવણ ૩૧ ૨૩ જુલાઇ
ભાદ્રપદ ૩૧ ૨૩ ઓગસ્ટ
અશ્વિન ૩૦ ૨૩ સપ્ટેમ્બર
કાર્તિક ૩૦ ૨૩ ઓક્ટોબર
મૃગશિષ ૩૦ ૨૨ નવેમ્બર
૧૦ પોષ ૩૦ ૨૨ ડિસેમ્બર
૧૧ માઘ ૩૦ ૨૧ જાન્યુઆરી
૧૨ ફાલ્ગુન ૩૦ ૨૦ ફેબ્રુઆરી

સંદર્ભ ફેરફાર કરો

  1. "Government Holiday Calendar". ભારત સરકાર.

નોંધ ફેરફાર કરો

* લીપ વર્ષમાં ચૈત્ર માસ ૩૧ દીવસનો હોય છે અને ૨૧ માર્ચથી શરૂ થાય છે.